ગુજરાતમાં શિક્ષકોની ભરતીને લઈને મોટા સમાચાર
- રાજ્ય સરકાર કરશે શિક્ષકોની ભરતી
- મોટાપાયે શિક્ષકોની ભરતી કરવા રાજ્ય સરકારની તૈયારી
- TET ઉમેદવારોએ શિક્ષણમંત્રીને કરી રજૂઆત
ગુજરાતમાં TET પાસ ઉમેદવાદરો માટે સારા સમાચાર સામે આવ્યા છે, હવે તેમની સરકારની નોકરી માટે જોવા પડતી રાહનો અંત આવેશે કેમ કે રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘણીએ શિક્ષકોની ભરતીને લઈને મહત્વનો નિર્ણય લીધો છે. આગામી સમયામાં ધોરણ 6 થી 8માં શિક્ષકોની થશે મોટા પાયે ભરતી કરવામાં આવશે તેવી શિક્ષણમંત્રી જીતુ વાઘણીએ બાંહેધરી આપી છે.
આ પણ વાંચો :: પંચાયત વિભાગ નવી ભરતી ડીકલેર 2022 OJAS પર નવી ભરતી
રાજ્ય સરકાર કરશે શિક્ષકોની ભરતી
શિક્ષણમંત્રી જીતુ વાઘણીએ બાંહેધરી આપતા કહ્યું છે કે GRમાં ફેરફાર કરી ભરતી જાહેર કરવામાં આવશે, મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી શિક્ષકોની ભરતીને લઈને TET પાસ ઉમેદવારોમાં રોષ જોવા મળી રહ્યો હતો જેને લઈને શિક્ષણમંત્રીને અનેકવાર રજૂઆત પણ કરવામાં આવી છે, જ્યારે વિદ્યાસહાયક ઉમેદવારોની રજૂઆતને જોતા શિક્ષણમંત્રી જીતું વાઘાણીએ માંગને સ્વાકારીને આગામી સમયમાં મોટા પાયે ભરતી શકે તેવી ખાતરી આપી છે. જીતુ વાઘાણીએ સામાજિક વિજ્ઞાન, ગણિત વિજ્ઞાન, ભાષાના શિક્ષકોની ભરતી કરવામાં આવશે તેવું બાંહેધરી આપી છે.
વિદ્યાસહાયકની ભરતી - Vidhyasahayak Bharati |
Vidyasahayak Bharti 2022
Details of Gujarat Vidyasahayak Bharti-2022
Bharti Board | ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ |
ભરતીનું નામ | Vidyasahayk - વિદ્યાસહાયક |
ભરતી તબક્કા | બે ( 2 ) - ઘટની ભરતી , સામાન્ય ભરતી |
ઘટની જાહેરાત | વાંચવા અહી ક્લિક કરો. |
સામાન્ય ભરતીની જાહેરાત | વાંચવા અહી ક્લિક કરો. |
official website | vsb.dpegujarat.in/Home |
Vidyasahayak Bharti 2022 – 3300 Vidhyasahayak Bharti 2022
Gujarat Vidyasahayak Recruitment 2022
Vidyasahayak Bharati 2022 All Details
Educational Qualification
ઉચ્ચ પ્રાથમિક શિક્ષક ( 6 to 8 ) Vidyasahayak Bharati 2022
Maths Science Vidhyasahayak Educational Qualification
Bhasha Vidyasahayak Bharati Educational Qualification
Samajik Vigyan Vidyasahayak Bharati Educational Qualification
નિન્મ પ્રાથમિક શિક્ષક ( 1 to 5 ) Vidyasahayak Bharati 2022 Gujarat
- 4 વર્ષીય બેચલર ઇન એલિમેંટરી એડ્યુકેશન (B.El.Ed)
- B.Ed ( બે વર્ષીય )
- PTC
Vidyasahayak Bharati 2022 માટે વયમર્યાદા
- નિન્મ પ્રાથમિક શિક્ષક માટે લઘુત્તમ વયમર્યાદા 18 વર્ષ અને મહત્તમ વયમર્યાદા 33 વર્ષ છે.
- ઉચ્ચ પ્રાથમિક શિક્ષક માટે લઘુત્તમ વયમર્યાદા 18 વર્ષ અને મહત્તમ વયમર્યાદા 35 વર્ષ.
14/10/2021 ના પરિપત્ર / ઠરાવના આધારે ઉપરની વયમર્યાદામાં 1 વર્ષ વધારવામાં આવેલ છે.
Vidyasahayak Salary
- વયમર્યાદા છૂટછાટ
- ધ્યાન રાખવા જેવી બાબતો
- ઉમેદવાર માટે સૂચનાઓ
- અરજી પત્રક ભરવામાટેની સૂચનાઓ