Ad Code

Ticker

6/recent/ticker-posts

Join Us

GK, ધોરણ 6 થી 8, નોકરી કે અન્ય માહિતી ગુજરાતીમાં મેળવવા અને અન્ય તમામ માહિતી માટે અમારી સાથે જોડાવ... 
JOIN WhatsApp
JOIN Telegram

About


KISHAN BAVALIYA

હેલ્લો મિત્રો ,

    આપ સર્વેનું બ્લોગ " KISHAN BAVALIYA " સ્વાગત છે. આ બ્લોગની અંદર હું કિશન બાવળીયા શૈક્ષણિક સમાચાર ની સાથે સાથે તમામ સરકારી ભરતી અંગેની માહિતી આપવામાં આવ છે. 
About KISHAN BAVALIYA
About


   ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા સમયો સમય પાડવામાં આવતી વિવિધ ભરતી અંગેની જેવીકે ક્યારથી ફોર્મ ભરવાના સારું થાય છે , કાઇરીતે ફોર્મ ભરવું , અભ્યાસક્રમ , લાયકાત વગેરેની તેમજ તેની સાથે સાથે તે ભરતી તૈયારી  ને લગતા તમામ વિડીયો , પીડીએફ ફાઈલો વગેરેનું પણ સંકલન મૂકવામાં આવછે. 

     ટેટ 1, ટેટ 2, ટાટ 1, ટાટ 2, H TAT , તલાટિ કમ મંત્રી , સચિવાલય, ક્લાર્ક , પોલીસ , વગેરે ભરતી અંગેની માહિતી તેમજ તૈયારી માટેનું સાહિત્ય આપવામાં આવ છે. 
   સાથે સાથે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ની વિવિધ યોજનાઓ સરકારી યોજના, PM YOJANA, વિધવા સહાય યોજના, સુકન્યા યોજના, વગેરે વિવિધ યોજનાઓ ની માહિતી. 

      વિજ્ઞાન જગતમાં થતી અવનવી ખોજો અંગેની સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં KISHAN BAVALIYA બ્લોગ પર આપવામાં આવ છે. 

     ધોરણ 6 થી 12 અંગેનું તમામ વિષયનું પ્રથમ અને બીજા સત્રનું સંપૂર્ણ મટિરિયલ, એકમ કસોટી પેપર અને તેનું સોલ્યુસન પણ મૂકવામાં આવે છે. 

    શિક્ષણ જગતને લગતા તમામ સમાચાર ગુજરાતીમાં અહી મૂકવામાં આવે છે.  

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ