Science Online Quiz : 3

Science Online Quiz : 3

Science Online Quiz : 3 માં Science ના કેટલાક mcqs પ્રશ્નો આપેલ છે. આ પ્રશ્નો દ્વારા વિદ્યાર્થી Science વિષય ની તૈયારી સરળતાથી કરી શકે તે હેતુથી આ Online Quiz KISHAN BAVALIYA દ્વારા તૈયાર કરવામાં આવેલ છે. 
Science-Online-Quiz-3
Science-Online-Quiz-3

General Science Quiz Online

અહી આપેલ Science Quiz ના તમામ પ્રશ્નો NCERT ની book માંથી લેવામાં આવેલ છે. દરેક પ્રશ્નના જવાબ માટે Check Ans પર ક્લિક કરીને જવાબ જોઈ શકાય છે. General Science Online Quiz માં આપેલ પ્રશ્નો ( MCQs ) વિજ્ઞાન પાઠ્યપુસ્તક મંડળ દ્વારા બનાવવામાં આવેલ Science Book માંથી લીધેલ છે.

Start Science Online Quiz : 3

1➤ ક્યૂ નિવાસસ્થાન ખૂબ ઠંડુ અને પવનથી ભરપૂર હોય છે ?

2➤ જલીય વનસ્પતિના મૂળ કદમાં કેવા હોય છે ?

3➤ નીચેનામાંથી ક્યો સજીવ ઉભયજીવી છે ?

Your score is

Science Quiz in Gujarati

અહી આપેલ Science ની Quiz Gujarati માધ્યમમાં છે. તેથી Gujarati માધ્યમમાં સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી કરતાં દરેક વિધ્યાર્થી માટે તે ખુબજ ઉપયોગી બની રહે  તે હેતુથી આ Online Science Quiz તૈયાર કરવામાં આવેલ છે. 

1➤ નીચેનામાંથી ક્યૂ જળચર પ્રાણી હોડી જેવો આકાર ધરાવે છે ?

2➤ નીચેનામાંથી સજીવ કોણ છે ?

3➤ ચામડી દ્વારા ક્યૂ સજીવ શ્વસન કરે છે ?

4➤ સજીવો પોતાના જેવો બીજો સજીવ ઉત્પન્ન કરે તેને શું કહેવાય ?

5➤ રણમાં ઊગતી વનસ્પતિના પર્ણો કેવા હોય છે ?

Your score is

General Science Quiz

અહી દરેક પ્રશ્ન માટે ચાર વિકલ્પ આપેલ છે આ વિકલ્પમાંથી સાચો વિકલ્પ વિદ્યાર્થી દ્વારા પસંદ કરવાનો રહેશે. પ્રત્યેક સાચા વિકલ્પ માટે 1 marks રાખવામા આવેલ છે. જેટલા વિકલ્પો સાચા પડશે તે પ્રમાણે વિદ્યાર્થીનું માર્કિંગ થશે.

1➤ કેવા પ્રદેશોમાં પાણી ખુબજ ઓછી માત્રામાં જોવા મળે છે ?

2➤ ક્યાં નિવાસ કરતાં પ્રાણીઓની દોડવાની ઝડપ ખુબજ વધુ હોય છે ?

3➤ ક્યાં વિસ્તારની વનસ્પતિના મૂળ ખુબજ ઊંડે સુંધી હોય છે ?

4➤ પાણી ની અંદર રહેલા સજીવને કેવા સજીવો કહેવાય છે ?

5➤ જૈવિક ઘટકોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી ?

Your score is

Science Quiz

1➤ જળચર પ્રાણી ક્યૂ છે ?

2➤ કઈ વનસ્પતિના ફૂલ રાત્રે ખીલે છે ?

3➤ ક્યૂ પ્રાણી નશકોરાણની મદદથી શ્વાસ લે છે ?

Your score is

Online Science Quiz લિસ્ટ



Science Quiz by KISHAN BAVALIYA

KISHAN BAVALIYA દ્વારા તૈયાર કરવામાં આવેલ આ Science Online Quiz : 3 તમને કેવી લાગી તે comment box માં અવશ્ય જણાવશો તેમજ આવી અવનવી Science Quiz માટે અમારી સાથે જોડાઈ રહો.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Join Us

GK, ધોરણ 6 થી 8, નોકરી કે અન્ય માહિતી ગુજરાતીમાં મેળવવા અને અન્ય તમામ માહિતી માટે અમારી સાથે જોડાવ... 
JOIN WhatsApp
JOIN Telegram

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Ok, Go it!