Amreli District All Information Quiz | અમરેલી જિલ્લા ની માહિતી તેમજ Amreli District Quiz

અમરેલી જિલ્લા ની સંપૂર્ણ માહિતી |  About Amreli District All Information

અહી આ આર્ટિક્લ માં અમરેલી જિલ્લા ની સંપૂર્ણ માહિતી આપેલ છે. About Amreli District All information આ લેખ માં છે.

આ જિલ્લો સૌરાષ્ટ્ર માં આવેલ છે, તેનું નામ તેની અંદર આવેલ Amreli શહેર પરથી રાખવામા આવેલ છે.

Amreli District All Information Quiz | અમરેલી જિલ્લા ની માહિતી
Amreli District All Information Quiz | અમરેલી જિલ્લા ની માહિતી


About Amreli District | અમરેલી જિલ્લા વિશે

જિલ્લો ગુજરાત રાજયમાં આવેલ છે. આ District નું મુખ્ય મથક અમરેલી છે. 

Amreli District નો કુલ વિસ્તાર 2856 ચો.મી. છે.

અમરેલી જિલ્લા માં કુલ 11 તાલુકા આવેલ છે.

Amreli માં ઘણાબધા જોવાલાયક સ્થળો આવેલ છે.

અમરેલી જિલ્લા નો ઇતિહાસ | History of Amreli District

નાગનાથ મંદિરના એક શિલાલેખ પરથી જાણવા મળ્યું કે આ જિલ્લાનું જૂનું નામ અમરવલ્લી હતું.

રાજશાહી વખતે Amreli District વડોદરા જિલ્લાનો એક ભાગ હતો.

1949 સુંધી અમરેલી વડોદરાનું પ્રાંત હતું.

નવેમ્બર - 1956 માં રાજયનું પુન:નિર્માણ કરવામાં આવ્યું Amreli ગુજરાત નો ભાગ બન્યું.

અમરેલી જિલ્લા નું ભૌગોલિક સ્થાન | Geographical location of Amreli district

Amreli District ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલો છે. અમરેલી જિલ્લા નું ભૌગોલિક સ્થાન નીચે પ્રમાણે છે.

  1. ઉત્તર અક્ષાંશ - 20° 45′ થી 22° 15′
  2. પૂર્વ રેખાંશ – 70° 13′ થી 71° 45′

અમરેલી જિલ્લા ની સીમાઓ | Boundaries of Amreli District

  1. ઉત્તર –  રાજકોટ અને બોટાદ જિલ્લા
  2. પશ્ચિમ- જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લા
  3. પૂર્વ-  ભાવનગર જિલ્લો
  4. દક્ષિણ -  અરબી સમુદ્ર

Talukas | અમરેલી જિલ્લા માં આવેલા તાલુકાઓ

જિલ્‍લામાં કુલ 11 તાલુકાઓ આવેલા છે:

  1. અમરેલી
  2. ધારી
  3. બાબરા
  4. બગસરા
  5. જાફરાબાદ
  6. ખાંભા
  7. કુંકાવાવ
  8. લાઠી
  9. લીલીયા
  10. રાજુલા
  11. સાવરકુંડલા

Sights of Amreli district | અમરેલી જિલ્લા ના જોવાલાયક સ્થળો

જિલ્લામાં ઘણાબધા જોવાલાયક સ્થળો આવેલ છે. આ તમામ જોવાલાયક સ્થળોની યાદી Amreli District ના તાલુકા પ્રમાણે નીચે આપેલ છે.

Sights in Amreli taluka | અમરેલી તાલુકા માં આવેલ સ્થળો |

  1. અમરેલીનો ટાવર
  2. રાજમહેલ,
  3. ગિરધરભાઇ સંગ્રહાલય,
  4. રેલ્‍વે સ્‍ટેશન, 
  5. સરકારી જિલ્‍લા પુસ્‍તકાલય,
  6. નાગનાથ મંદિર, 
  7. જુમ્‍મા મસ્જિદ
  8. જીવન મુક્તેશ્વર મંદિર
  9. કામનાથ મહાદેવ મંદિર
  10. કૈલાસ મુક્ત‍િધામ
  11. દ્વારકાધીશ હવેલી
  12. ભોજલરામ ધામ, ફતેપુર
  13. આઈ ભોળી માતાનું મંદિર, નાના માચીયાળા
  14. ભીમનાથ મહાદેવ મંદિર, નાના માચીયાળા
  15. રામજી મંદિર નાના માચીયાળા
  16. સ્‍વામિનારાયણ મંદિર નાના માચિયાળા
  17. કવિ ઇશ્વરદાન સમૃતિ મંદિર ઇશ્વરીયા
  18. કત્રી ગુરુદત્ત મંદિર
  19. મહાત્‍મા મુળદાસ બાપુની જગ્‍યા
  20. કામનાથ ડેમ
  21. સ્‍વામિનારાયણ ગુરુકુળ, તરવડા
  22. સિદ્ધ‍િ વિનાયક મંદિર
  23. બાલભવન જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર,
  24. બાલભવન કોમ્પ્યુટર સેન્ટર, 

લાઠી તાલુકાના જોવાલાયક સ્થળો | Sights in Lathi taluka

  1. ચાવંડ દરવાજો
  2. શાહગૌરા વાવ
  3. કલાપી તીર્થ
  4. ભુરખીયા હનુમાન મંદિર

Sights in Liliya taluka

  1. ઉમિયામાતા મંદિર, લીલીયા મોટા
  2. અંટાળીયા મહાદેવ

બાબરા તાલુકા ના જોવાલાયક સ્થળો

  1. પાંડવકુંડ
  2. રાંદલમાતા મંદિર, દડવા
  3. બુઠનશાહપીરની દરગાહ-પીર. ખીજડીયા

ધારી તાલુકા ના જોવાલાયક સ્થળો | Sights in Dhari taluka

  1. ખોડિયાર મંદિર, ધારી
  2. શ્યામ સુંદર મંદિર, સરસીયા
  3. ખોડિયાર ડેમ, ધારી
  4. દાનગીગેવ મંદિર, ચલાલા, સફારી પાર્ક
  5. સ્વામીનારાયણ મંદિર
  6. યોગી ઘાટ, યોગીજી મહારાજનું જન્મ સ્થળ.
  7. હિગળાજ માતા મંદિર
  8. ખાંભા તાલુકો
  9. મહાદેવ મંદિર, અંટાળીયા
  10. હનુમાનગાળા, ખાંભા
  11. નાના બારમણની ધાર

કુંકાવાવ તાલુકા ના જોવાલાયક સ્થળો | Sights in Kunkavav taluka

  1. કૃષ્‍ણવલ્‍લભાચાર્ય સ્‍મૃતિ મંદિર, કુંકાવાવ
  2. સ્‍વામીનારાયણ મંદિર, વડીયા
  3. સંત વેલનાથ સમાધિ અને કુકાવાશાપીર દરગાહ, ખડખડ

Sights in Rajula taluka

  1. વિકટર ગામે ઇજનેરનું સ્‍મૃતિસ્‍થાન, રાજુલા
  2. રાજુલાનો ટાવર
  3. ચાંચ બંદર, રાજુલા
  4. ચાંચ બંગલો, રાજુલા
  5. રાજુલાનો સમુહકાંઠો
  6. પીપાવાવ પોર્ટ, રાજુલા
  7. અલ્‍ટ્રાટેક સિમેન્‍ટ ફેકટરી, રાજુલા
  8. પીપાભગનું મંદિર, પીપાવાવ

જાફરાબાદ તાલુકા ના જોવાલાયક સ્થળો

  1. શિયાળબેટ
  2. વારાહસ્‍વરૂપ મંદિર
  3. જાફરાબાદનો પૌરાણિક કિલ્‍લો
  4. લુણસાપુરિયા દાદાની મૂર્ત‍િ

સાવરકુંડલા તાલુકા ના જોવાલાયક સ્થળો | Sights in savarkundala taluka  

  1. વારાહી માતા મંદિર, હઠીલા
  2. જશોનાથ મહાદેવ, કુંડલા
  3. ફોરેસ્ટ બંગલો, મીતીયાળા
  4. સંતશ્રી લાખા ભગતનું મંદિર, સાવર
  5. કબીર ટેકરી, ભૂગર્ભ ગુફા, કુંડલા
  6. સોમનાથ મહાદેવ, ગિરધર વાવ
  7. ખોડીયાર મંદિર, મોટા ઝિંઝૂડા

અમરેલી જિલ્લા ના તથ્યો | Facts about Amreli District

આ District ના કેટલાક મહાતવાના તથ્યો નીચે આપેલ છે:

No. of Revenue Disivions5
No. of Talukas11
No. of Gram Panchayat598
No. of Villages619
No. of Towns10
No. of Municipalities9
Total Population1514190
Male Population771049
Female Population741141
Sex Ratio964
Literacy Rate74.25%
Male Literacy82.21%
Female Literacy66.09%
Parliament Constituency 1
Assembly Constituency5
Dist. Panchayat Seat31
Taluka Panchayat Seat181
Total Area 6,760sq km
Sea Coast 60 km
Main Occupation Agriculture and Animal Husbandry
Average Rainfall 25 Inches
Climate Hot to Moderate Hot and Dry
Main Crops Groundnut, Bajri, Jowar, Cotton, Sugarcane

અમરેલી શહેરની માહિતી

1.)  અમરેલી શહેર 'થેબી' નદી ના કિનારે આવેલું છે.

2.)  તેલની ઘણી મિલો આવેલી છે.

3.)  ગુજરાતનાં પ્રથમ મુખ્યમંત્રી જીવરાજ મહેતાનું જન્મસ્થળ છે.

અમરેલી જિલ્લા ની નદીઓ | Rivers of Amreli district

માં ઘણી બધી નદીઓ આવેલી છે, આ નદીઓની માહિતી નીચે છે.

  1. શેત્રુંજી
  2. માલણ
  3. વાડી
  4. ધાતરવાડી
  5. કાળુભાર
  6. ઢેબી
  7. ઝોલાપુર
  8. નવલી
  9. સાતલી
  10. વદી

અમરેલી જિલ્લા ના ડુંગર and ટેકરીઓ

  1.  ગીરની ટેકરીઓ ( સૌથી ઊંચું શિખર સરકલાં )
  2. રાયપુરની ટેકરીઓ
  3. ગીરની ઢુંઢી ટેકરીઓ
  4. મોરધારના ડુંગરો

Amreli District માં આવેલ કુંડ and તળાવો

  1. શાહગૌરાં
  2. બ્રહ્મ કુંડ
  3. ગોપિતલાવ
  4. થાનવાવ

Amreli District ના ડેમો

ઘણા બધા ડેમ અને તેનાથી બનેલા સરોવરો આવેલ છે, આ તમામ માહિતી તમને સ્પર્ધાત્મમ પરીક્ષામાં ઉપયોગી થશે.

નદી ડેમનું નામ સ્થળ
ઢેબી ઢેબી ડેમ અમરેલી
સાતલી મૂંજીયાસર બગસરા
row3 column1 હાથસણીસેલ-દેદુમલ બગસરા
શેત્રુંજી ખોડિયાર ધારી
ધાતરવાડી ધાતરવાડી રાજુલા
રાયડી રાયડી ખાંભા

Amreli District Quiz

અહી, આપવામાં આવેલ તમામ માહિતી ખુબજ ઉપયોગી અને આ જિલ્લાની સંપૂર્ણ માહિતી જેવીકે, ઇતિહાસ, તાલુકા, જોવાલાયક સ્થળો, ભૌગોલિક સ્થાન, જિલ્લાની સરહદો, તળાવો, ડેમો, નદીઓ, સરોવરો, અભ્યારણ અને અન્ય ઘણીબધી માહિતીનો આ લેખ માં સમાવેશ કરેલ છે.

આવા દરેક જિલ્લાના લેખો અને માહિતી વાંચવા માટે KISHAN BAVALIYA Blog ની રોજ મુલાકાત લેતા રહેવું. 

માહિતી અંગે કોઈ પ્રશ્ન કે સૂચન હોય તો નીચેના comment box માં comment કરવી અથવા Contact me માં સંપર્ક કરવો.

Also Read :

1.) અમદાવાદ જિલ્લો

અમરેલી જિલ્લા ના કેટલાક One Liner પ્રશ્નોની Quiz અહી આપેલ છે, આ Quiz તમને Amreli District અંગેની સંપૂર્ણ માહિતી મેળવવા મદદ કરશે.

Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Join Us

GK, ધોરણ 6 થી 8, નોકરી કે અન્ય માહિતી ગુજરાતીમાં મેળવવા અને અન્ય તમામ માહિતી માટે અમારી સાથે જોડાવ... 
JOIN WhatsApp
JOIN Telegram

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Ok, Go it!