ઉત્પ્રેક્ષા અલંકાર અને તેના ઉદાહરણો

ઉત્પ્રેક્ષા અલંકાર અને તેના ઉદાહરણો

શંકા કે કલ્પના કરવામાં આવી હોય ત્યારે ઉત્પ્રેક્ષા અલંકાર બને છે.

ઉત્પ્રેક્ષા અલંકાર અને તેના ઉદાહરણો

જ્યારે ઉપમેયની ઉપમાન તરીકે હોવાની સંભાવના, શંકા કે કલ્પના સૂચવવા,

અહીં ઉપમેય અને ઉપમાન વચ્ચેની સંભાવના, ઉત્પ્રેક્ષા અલંકાર કહેવાય છે.

, લાગે, શકે, રખે, સખે વગેરે ઉત્પ્રેક્ષા વાચક શબ્દો પ્રયોજાય છે.

ઉદા.

દમયંતીનું મુખ એવું શોભી રહ્યું છે કે જાણે ચંદ્ર ન હોય!

અહીં હોય તેવી ‘ચંદ્ર’ એ ઉપમાન ‘મુખ’ ઉપમેય ઉપમાન છે. ‘ચંદ્ર’ એ ઉપમેય છે અને ‘દમયંતીનું મુખ’ તેથી અહીં ઉત્પ્રેક્ષા અલંકાર છે. કલ્પના કરવામાં આવી છે.

ઉત્પ્રેક્ષા અલંકાર ના ઉદાહરણો

અહી નીચે કેટલાક ઉત્પ્રેક્ષા અલંકારના ઉદાહરણો આપેલ છે. 

આખા જડબામાં જાણે દાઢ જ હોય તેમ જણાતું હતું. = ઉત્પ્રેક્ષા અલંકાર

એ મારી સફળતાને જાણે પોતાની સિદ્ધિ સમજતા. = ઉત્પ્રેક્ષા અલંકાર

કાયાના સરોવર જાણે હેલે ચઢ્યા. = ઉત્પ્રેક્ષા અલંકાર

ખુદા જાણે તેમની પાસે આવી ઉભારહ્યા. = ઉત્પ્રેક્ષા અલંકાર

ગિલાને જાણે કેમેરાવાળાની ખબર હોય એમ એ કેમેરા સામું હસી રહ્યો. = ઉત્પ્રેક્ષા અલંકાર

ગિલો જાણે છકડો. = ઉત્પ્રેક્ષા અલંકાર

જયાં–ત્યાં આવી વય બદલી સંતાય,જાણે પરીઓ. = ઉત્પ્રેક્ષા અલંકાર

જાણે એક માની ગોદમાંથી બીજી માની ગોદમાં આવી ગયો = ઉત્પ્રેક્ષા અલંકાર

જાણે તેમનો જવાબ હું સમજી શકી શકે નહી = ઉત્પ્રેક્ષા અલંકાર

જ્યાં ત્યાં આવી વય બદલી સંતાય,જાણે પરીઓ. = ઉત્પ્રેક્ષા અલંકાર

થાય છે મારી નજર જાણે હરણ ન રહે ઠેકતી એ ઘાસમાં. = ઉત્પ્રેક્ષા અલંકાર

થાય છે મારી નજર જાણે હરણ,ને રહે છે ઠેકતી એ ઘાસમાં. = ઉત્પ્રેક્ષા અલંકાર

દમયંતીનું જાણે પૂનમનો ચન્દ્ર. = ઉત્પ્રેક્ષા અલંકાર

ઉત્પ્રેક્ષા અલંકાર અને તેના ઉદાહરણો

દર્દ અને ઉપેક્ષા ગળગૂથીમાંથી જ મળેલા = ઉત્પ્રેક્ષાઅલંકાર

દર્દ અને ઉપેક્ષા જાણે ગળથુંથીમાંથી જ મળેલાં. = ઉત્પ્રેક્ષા અલંકાર

મન જાણે રમવા માટે એક નવું રમકડું મળી ગયું. = ઉત્પ્રેક્ષા અલંકાર

વપુ–તેજ પ્રગટયું ભગવાન ,જાણે થયા ઉઠે શશિયર–ભાણ. = ઉત્પ્રેક્ષા અલંકાર

શરૂઆતમાં નાયકા પીળા ચટાક વાઘ જેવા લાગતા. = ઉત્પ્રેક્ષા અલંકાર

સૂર્યમુખીનાં ખેતરો વઢાઈ જાય પછી જાણે સૂરજ વધારે કરડાકીવાળો બને છે.= ઉત્પ્રેક્ષા અલંકાર

હૈયું જાણે હિમાલય. = ઉત્પ્રેક્ષા અલંકાર

ઉત્પ્રેક્ષા અલંકાર અને તેના ઉદાહરણો


ગુજરાતી વ્યાકરણ Gujarati Vyakaran

Gujarati Vyakaran : ગુજરાતી વ્યાકરણ માં આવતા અન્ય મુદ્દાઓ જેવાકે, સંજ્ઞા, વાકયના પ્રકાર, સમાનર્થી શબ્દો, કહેવતો, શબ્દસમૂહ માટે એક શબ્દ, વિરામચિહ્નો સમજવા નીચે આપેલ વ્યાકરણના મુદ્દા પર ક્લિક કરો.

ઉપર જણાવેલ દરેક મુદ્દા TET, TAT, HTAT, PSI, Police Constable, Talati, Clark, GSSSB, GPSC, UPSC જેવી ઘણી બધી સ્પર્ધાત્મક પરીક્ષામાં ગુજરાતી વ્યાકરણ ( Gujarati Vyakaran ) ના વિભાગ માં પૂછાય છે. 

Gujarati Vyakaran : ગુજરાતી વ્યાકરણ ના મુદ્દ અલંકાર ના એક પ્રકાર ઉત્પ્રેક્ષા અલંકાર અને તેના ઉદાહરણો અહી આપવામાં આવેલ છે. બીજા અન્ય ગુજરાતી વ્યાકરણના મુદ્દા અંગે સંપૂર્ણ સમાજ મેળવવા KISHAN BAVALIYA Blog ની મુલાકાત લેવી.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

Join Us

GK, ધોરણ 6 થી 8, નોકરી કે અન્ય માહિતી ગુજરાતીમાં મેળવવા અને અન્ય તમામ માહિતી માટે અમારી સાથે જોડાવ... 
JOIN WhatsApp
JOIN Telegram