Top 12 Indian CEOs of The World Biggest Company
આ લેખ માં આપણે Top 12 Indian CEOs of The World Biggest Company ( વિશ્વની મોટી કંપનીઓના 12 ભારતીય CEOs ) અંગે આપેલ છે. CEO ( Chief Executive Officer ).
ભારતે વિશ્વભરમાં ઘણાબધા સત્તાના હોદ્દા ધરાવતા લોકોનું નિર્માણ કર્યું છે. આવા 12 ભારતીય જે વિશ્વની સૌથી મોટી કંપનીઓમાં CEO છે. અહી આપણે એવા Top 12 Indian CEOs of The World Biggest Company વિશે લેખ આપવામાં આવેલ છે.
List of 12 Indian CEOs of The World
અહી, List of 12 Indian CEOs of The World ( 12 ભારતીય CEOs યાદી ) આપેલ છે, જે વિશ્વની મોટી કંપનીઓનું નેતૃત્વ કરે છે.
- 1. Sundar Pichai, Alphabet
- 2. Satya Nadella, Microsoft
- 3. Parag Agrawal, Twitter
- 4. Leena Nair, Chanel
- 5. Shantanu Narayen, Adobe Inc
- 6. Arvind Krishna, IBM
- 7. Sanjay Mehrotra, Micron Technology
- 8. Nikesh Arora, Palo Alto Networks
- 9. Jayshree Ullal, Arista Networks
- 10. Amrapali Gan, Only Fans
- 11. Ajaypal Singh Banga, Mastercard
- 12. Indra Nooyi, Pepsico
1. Sundar Pichai, CEO of Alphabet and Google
Sundar Pichai એ હાલ Alphabet & Google CEO ( Chief Executive Officer) છે. Google CEO Sundar Pichai અંગે કેટલીક સામાન્ય માહિતી નીચે આપેલ છે.
- Sundar Pichai નું મૂળ નામ Pichai Sundararajan છે. જન્મ 10 જૂન 1972 માં તામિલનાડુ ભારતમાં થયો હતો.
- શિક્ષણ : IIT Khadagapur માં B.Tech થયા.
- હાલ હોદ્દો : Alphabet and Google CEO
2. Satya Nadella, CEO of Microsoft
Satya Nadella એ હાલ Microsoft CEO ( Chief Executive Officer ) છે. Microsoft CEO Satya Nadella અંગે કેટલીક સામાન્ય માહિતી...
- જન્મ : 19 ઓગષ્ટ 1967 માં આંધ્રપ્રદેશ ( હાલ - તેલંગાણા ) ભારતમાં થયો હતો.
- શિક્ષણ : Manipal Institute of Technology માં BEng, University of Chicago માં MBA.
- હાલ હોદ્દો : Chairman and CEO of Microsoft
3. Parag Agrawal, CEO of Twitter
- જન્મ : 21 મે 1984 માં અજમેર ભારતમાં થયો હતો.
- શિક્ષણ : Indian Institute of Technology Bombay માં BTech, Stanford University માં MS and Ph.D.
- હાલ હોદ્દો : CEO of Twitter
4. Leena Nair, CEO of Chanel
Leena Nair એ હાલ CEO of Chanel છે. Chanel ના CEO Lenna Nair અંગે કેટલીક સામાન્ય માહિતી.....
- જન્મ : 11 જૂન 1969 માં ભારતના કોલ્હાપુર માં થયો હતો.
- શિક્ષણ : Walchand Collage of Engineering.
- હાલ હોદ્દો : CEO of Chanel
5. Shantanu Narayen, CEO of Adobe Inc
Shantanu Narayen એ હાલ Adobe Inc ના CEO ( Chief Executive Officer ) છે. CEO of Adobe Inc Shantanu Narayen વિશે કેટલીક સામાન્ય માહિતી...
- જન્મ : 27 મે 1963 માં ભારતના હૈદરાબાદ માં થયો હતો.
- શિક્ષણ : Bowling Green State University
- હાલ હોદ્દો : ( Chief Executive Officer ) CEO of Adobe Inc.
6. Arvind Krishna, CEO of IBM
Arvind Krishna એ હાલ IBM ના Chief Executive Officer છે. CEO of IBM Arvind Krishna અંગે કેટલીક સામાન્ય માહિતી નીચે આપેલ છે.
- જન્મ : ભારતના આંધ્રપ્રદેશ માં થયો હતો.
- શિક્ષણ : IIT Khadagapur માં B.Tech. in Electrical Engineering.
- હાલ હોદ્દો : Chairman and CEO of IBM.
7. Sanjay Mehrotra, CEO of Micron Technology
Sanjay Mehrotra એ હાલ Micron Technology ના CEO ( Chief Executive Officer ) છે. Sanjay Mehrotra CEO of Micron Technology અંગે કેટલીક સામાન્ય માહિતી મેળવીએ.....
- જન્મ : 27 જૂન 1958 માં ભારતના ઉત્તરપ્રદેશ ( UP )માં થયો હતો.
- શિક્ષણ : University of California માં BS and MS.
- હાલ હોદ્દો : CEO of Micron Technology.
8. Nikesh Arora, CEO of PaloAlto Networks
Nikesh Arora એ હાલ માં PaloAlto Networks ના CEO છે. Chief Executive Officer Nikesh Arora અંગે કેટલીક સામાન્ય માહિતી.....
- જન્મ : 9 ફેબ્રુઆરી 1968 માં ભારતના ઉત્તરપ્રદેશ ( UP )માં થયો હતો.
- શિક્ષણ : CFA Institute
- હાલ હોદ્દો : CEO of Palo Alto Networks
9. Jayshree Ullal, CEO of Arista Networks
Jayashree Ullal એ હાલમાં Arista Networks ના CEO છે. CEO of Arista Networks Jayashree Ullal અંગેની કેટલીક માહિતી ......
- જન્મ : 27 માર્ચ 1961 માં ઈંગ્લેન્ડ માં થયો હતો પરંતુ તેમનો ઉછેર દિલ્લી માં થયો હતો.
- શિક્ષણ : San Francisco State University માં B.S.
- હાલ હોદ્દો : President and CEO of Arista Networks
10. Amrapali Gan, CEO of Only Fans
Amrapali Gan એ હાલ Only Fans ના CEO ( Chief Executive Officer ) છે. CEO of Only Fans Amrapali Gan અંગે કેટલીક માહિતી ......
- જન્મ : 1980 માં મુંબઈ માં થયો હતો.
- શિક્ષણ ; California State University
- હાલ હોદ્દો : CEO of Only Fans
11. Ajaypal Singh Banga, CEO of Mastercard
Ajaypal Singh Banga એ હાલ માં Mastercard ના CEO ( Chief Executive Officer ) છે. CEO of Mastercard Ajaypal Banga અંગેની કેટલીક માહિતી....
- જન્મ : 10 નવેમ્બર 1959 માં ભારત ના પુણે માં થયો હતો.
- શિક્ષણ : IIM Ahmedabad માં MBA.
- હાલ હોદ્દો : CEO of Mastercard.
12. Indra Nooyi, CEO of Pepsico
Indra Nooyi એ હાલ માં Pepsico ના CEO ( Chief Executive Officer ) છે. CEO of Pepsico Indra Nooyi અંગેની કેટલીક માહિતી....
- જન્મ : 28 ઓક્ટોબર 1955 માં ભારતના મદ્રાસ ( હાલનું ચેન્નઈ )માં થયો હતો.
- શિક્ષણ : IIM Calcutta માં MBA.
- હાલ હોદ્દો : CEO of Pepsico.

Top 12 Indian CEOs of The World Biggest Company : 12 ભારતીય જે હાલ વિશ્વની સૌથી મોટી કંપની માં CEO છે.