OJAS GPSC Recruitment 2022 Assistant Engineer (Civil), Class-2, Road and Building Department
OJAS GPSC Recruitment 2022 : Gujarat Public Service Commission દ્વારા માર્ગ અને મકાન વિભાગ ના વહીવટી નિયંત્રણ હેઠળ Assistant Engineer (Civil), Class-2 ની પોસ્ટ માટે લાયક ઉમેદવારો માટે Online Application મંગાવવામાં આવેલ છે.
Assistant Engineer (Civil), Class-2 Details
OJAS GPSC દ્વારા જાહેર કરેલ Assistant Engineer (Civil), Class-2 ની ભરતી માટે ની જરૂરી તમામ માહિતી નીચે આપેલ છે.
આ માહિતીમાં શૈક્ષણિક લાયકાત, apply કરવા માટેની છેલ્લી તારીખ, પગાર, કુલ જગ્યા.
How to Apply Assistant Engineer (Civil), Class-2 OJAS GPSC Recruitment 2022
Assistant Engineer (Civil), Class-2 માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારે Online Apply કરવાનું રહેશે.
Online Apply કરવા માટે નીચેના કેટલાક સ્ટેપ follow કરો.
- સૌપ્રથમ GPSC-OJAS વૅબ ખોલો.
- જે વેબ પેજ ખૂલસે તેમાં Online Application > Apply પર ક્લિક કરો OR
- જો Apply ના મળે તો Current Advertisement માં view all પર ક્લિક કરો.
- View All કરવાથી તમામ ચાલુ Job Recruitment નું લિસ્ટ ઓપન થશે.
- આ લિસ્ટ માંથી Assistant Engineer (Civil), Class-2 / Advt. No. GPSC/202223/15 ચેક કરો.
- સામેના બોક્સ માં Apply પર ક્લિક કરો.
- Apply પર ક્લિક કરવાથી લિસ્ટ ઓપન થસે
- જો વધુ માહિતી જોઈતી હોય તો Click here for More Details ... પર ક્લિક કરો.
- હવે, Apply Now પર ક્લિક કરો.
- જો તમે પહેલેથી જ OJAS GPSC પર One Time Registration કરેલ હોય તો Box માં OTR Number અને જન્મતારીખ નાખી ને Apply With OTR પર ક્લિક કરો.
- OJAS GPSC પર One Time Registration કઈ રીતે કરવું તે જાણવા ક્લિક કરો.
- Apply With OTR કરવાથી ઉમેદવારની તમામ વિગતો ભરાઈ ને ફોર્મ ખુલશે તેમાં જરૂરી ફેરફાર કરી SAVE પર ક્લિક કરવું.
- SAVE કર્યા પછી તમારો Confirmation Number Number મળશે.
- next Edit Application પર ક્લિક કરો. જો Application માં ફેરફાર કરવાનો હોય તો કરો. જો ફેરફાર ના કરવાનો હોય તો Submit Application કરો. Note : Application Submit થયા પછી તેમાં ફેરફાર કરી શકશે નઈ.
- Online Fee ભરી તમે તમારી Application પ્રિન્ટ કરી લો.
Basic Details of OJAS GPSC Recruitment 2022 Assistant Engineer Civil, Class-2
OJAS GPSC Recruitment 2022 Assistant Engineer (Civil), Class-2, Road and Building Department
Advt.No
- GPSC/202223/15
Post Name
- Assistant Engineer (Civil), Class-2, Road and Building Department
Class
- Class-2
Department
- ROADS AND BUILDING DEPARTMENT
Description / Duties Assistant Engineer (Civil)
- All the duties and responsibilities of the Assistant Engineer (Civil), Class-2, Road and Building Department
PayScale for Assistant Engineer (Civil)
- Rs. 9300-34,800/- (Grade Pay Rs.4600/-) As per RP-2016 Pay matrix level 8 Minimum Rs. 44900 – Maxi
Probation of Assistant Engineer (Civil)
- 2 Years
Number of Posts OJAS GPSC Recruitment 2022
- General 46
- SC 4
- ST 0
- SEBC 18
- General(EWS) 9
Age for OJAS GPSC Recruitment 2022 Assistant Engineer
- Age Minimum Age:
Must have completed 20 years on the last date of Advertisement.
- Maximum Age:
Must not have completed 36 years on the last date of Advertisement Age will be calculated on the last date of the receipt of the application.
PH Description
- Candidates having disabilities D, HH, OA, OL, LC, DW, AAV, SLD, MI or MD can apply.
Educational Qualification for OJAS GPSC Recruitment 2022 Assistant Engineer
(1) Possess a Bachelor's Degree in Engineering (Civil) or Technology (Civil) obtained from any of the Universities
or
institutions established or incorporated by
or
under the Central or State Act in India;
or
any other educational institutions recognized as such
or
declared to be a deemed University under section 3 of the University Grants Commission Act, 1956.
(2). The basic knowledge of Computer Application as prescribed in the Gujarat Civil Services Classification and Recruitment (General) Rules, 1967;
(3). Adequate knowledge of Gujarati or Hindi Or Both
Experience(If any) Description
- No Experience
Any Other Conditions for OJAS GPSC Recruitment 2022 Assistant Engineer
1. Candidate shall carefully read the Advertisement No. and Name of the Post before Applying online. Candidates shall confirm the application only after verifying the details filled in the application form.
2. Any request or representation to correct any error or omission in the confirmed online application, or information filled in by the candidates shall not be accepted.
Important Date :
- અરજી શરૂ થવાની તારીખ : 25/08/2022
- અરજી કરવાની છેલ્લી તારીખ : 09/09/2022
- પ્રાથમિક કસોટીની તારીખ : 29/01/2023
- પ્રાથમિક કસોટીના પરિણામ નો સંભવિત માસ : માર્ચ - 2023
- રૂબરૂ મુલાકાત ની સંભવિત માસ : જુલાઈ - 2023
- રૂબરૂ મુલાકાત નું પરિણામ : રૂબરૂ મુલાકાત ના 10 દિવસ માં ( કામકાજના દિવસોમાં )
Important Link For OJAS GPSC Recruitment 2022
- Online Application માટે : Apply Online
- Notification : Check Notification
- GPSC ની site : GPSC
- GPSC OJAS લિન્ક : GPASC OJAS
Gujarat Gov. | OJAS | OJAS GPASC | UPSC | Vidhya Sahayak | Study Material | Old Paper | Ekam Kasoti | Text Book | Quiz | NMMS | PSE | Paper Solution | Swadhyay Pothi Solution | દરેક માટે KISHAN BAVALIYA Blog જોતાં રહો.
OJAS GPSC Recruitment 2022 : Gujarat Public Service Commission દ્વારા માર્ગ અને મકાન વિભાગ ના વહીવટી નિયંત્રણ હેઠળ OJAS GPSC Recruitment 2022 Assistant Engineer (Civil), Class-2, Road and Building Department ની સંપૂર્ણ માહિતી માટે Notification ચેક કરો.