ગણેશ ચતુર્થી 2022 : Wishes, Quotes, Message and Status in Gujarati

ગણેશ ચતુર્થી 2022 નો પવિત્ર તહેવાર દર વર્ષે વિક્રમ સંવતની ભાદરવા સુદ ચોથ ના દિવસે મનાવવામાં આવે છે. આ પવિત્ર તહેવાર ભારતના જુદા જુદા ભાગોમાં ઉજવવામાં આવે છે પરંતુ મહારાષ્ટ્રમાં તેને થોડો વધુ જ ધામધૂમ થી ઉજવવામાં આવે છે.

અંગ્રેજી કેલેન્ડર મુજબ આ વર્ષે ગણેશ ચતુર્થી નો તહેવાર 31 ઓગસ્ટ 2022ને બુધવારથી શરુ થાય છે.

ગણેશ ચતુર્થી 2022 : Wishes, Quotes, Message and Status in Gujarati

ગણેશ ચતુર્થી 2022 ના પવિત્ર તહેવાર નિમિતે હું આ લેખ માં તમારા માટે બેસ્ટ Happy Ganesh Chaturthi Wishes in Gujarati અને Ganesh Chaturthi Quotes in Gujarati લાવ્યો છું. અહીં આપેલ શુભેચ્છાઓ જુઓ અને તમારી પસંદગી મુજબ ગણેશ ચતુર્થીની શુભેચ્છાઓ પસંદ કરો!

ગણેશ ચતુર્થી 2022

પવિત્ર તહેવાર ગણેશ ચતુર્થી 2022 માટે અહીં નીચે ખુબજ સરસ Happy Ganesh Chaturthi Wishes in Gujarati, Ganesh Chaturthi or Message in Gujarati, Ganesh Chaturthi Quotes in Gujarati, અને Ganesh Chaturthi Status in Gujarati આપેલ છે. જે તમને તમારા મિત્રો અને પરિવારના સભ્યો ને ગણેશ ચતુર્થીની શુભકામનાઓ પાઠવવામાં મદદરૂપ થશે.

Ganesh Chaturthi Wishes in Gujarati

સૌ મિત્રોને ગણેશ ચતુર્થી ની ખૂબ ખૂબ શુભકામનાઓ, ભગવાન ગજાનંદ ગણપતિ મહારાજ સૌ મિત્રોને સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે.

Happy Ganesh Chaturthi

ગણેશ ચતુર્થી 2022 : Wishes, Quotes, Message and Status in Gujarati


ગણેશ ચતુર્થી ના પાવન પર્વ પર આપ સૌને હાર્દિક શુભકામનાઓ. ભગવાન શ્રી ગણેશ સૌના દુઃખ હરિ સૌના જીવન માં સુખ, શાંતિ,અને સમૃદ્ધિ લાવે તેવી મંગલકામનાઓ.

શ્રી ગણેશાય નમઃ

વિધ્નહર્તા દેવ સમગ્ર વિશ્વ ઉપર આવેલ કોરોનારુપી વિધ્નને દુર કરે અને સૌ સ્વસ્થ અને તંદુરસ્ત રહે એવી પાર્થના.

ગણેશ ચતુર્થી ની શુભકામનાઓ


વિઘ્નહર્તા-દુંદાળા દેવ ના આસ્થાપર્વ ગણેશ ચતુર્થી ના પાવન અવસરે સૌ ગણેશભક્તોને જય શ્રી ગણેશ.

ગણેશ ચતુર્થી ની શુભેચ્છાઓ


દિલ સે જો ભી માંગોગે મિલેગા
યે ગણેશ જી કા દરબાર હૈ,
દેવો કે દેવ વક્રતુંડા મહાકાયા કો
અપને હર ભક્ત સે પ્યાર હૈ.

હેપી ગણેશ ચતુર્થી

ગણેશ ચતુર્થી 2022 : Wishes, Quotes, Message and Status in Gujarati

Ganesh Chaturthi Quotes in Gujarati

વક્રતુંડ મહાકાય સુર્ય કોટી સમપ્રભ,
નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વ-કાર્યેશુ સર્વદા.

ગણેશ ચતુર્થીની હાર્દિક શુભકામનાઓ


સૂંઢ સમી લાંબી જિંદગી હોય તમારી,
મોદક સમા મધુરા રોજ દિવસ હોય તમારા.!!

ગણેશ ચતુર્થીની હાર્દિક શુભેચ્છાઓ


કેવી પરિસ્થિતિનું સર્જન છે આજે,
દુનિયાનાં સર્જનહાર નું વિસર્જન છે.

ગણપતિ બાપ્પા મોર્યા

ગણપતિના ઉંદર જેવી ખુશી હોય તમારી,
તેમના ઉંદરથી પણ નાના દુઃખ હોય તમારા.!

ગણેશ ચતુર્થી ની શુભેચ્છા


રિદ્ધિ-સિદ્ધિ કે તુમ દાતા,
દિન દુઃખિયો કે ભાગ્ય વિધાતા.

ગણેશ ચતુર્થી ની શુભકામના

ગણેશ ચતુર્થી 2022 ના પવિત્ર તહેવાર નિમિતે આ લેખ માં તમારા માટે બેસ્ટ Happy Ganesh Chaturthi Wishes in Gujarati અને Ganesh Chaturthi Quotes in Gujarati આપેલ છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Join Us

GK, ધોરણ 6 થી 8, નોકરી કે અન્ય માહિતી ગુજરાતીમાં મેળવવા અને અન્ય તમામ માહિતી માટે અમારી સાથે જોડાવ... 
JOIN WhatsApp
JOIN Telegram

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Ok, Go it!