Gujarati Sahitya Parichay | ગુજરાતી સાહિત્ય પરિચય

અહી આપણે આ લેખમાં Gujarati Sahitya ( ગુજરાતી સાહિત્ય ) અંગેની માહિતી આપેલ છે. ગુજરાતી સાહિત્ય એ સ્પર્ધાત્મક પરીક્ષા જેવી કે GPSC, UPSC, TET, TAT, HTAT, Talati, Police Constable, GSSSB, Clark વગેરે પરીક્ષામાં સાહિત્યના પ્રશ્નોનાં વિભાગમાં ખૂબ ઉપયોગી થશે.

Gujarati Sahitya Parichay | ગુજરાતી સાહિત્ય પરિચય

Gujarati Sahitya Parichay | ગુજરાતી સાહિત્ય પરિચય

ગુજરાતી સાહિત્ય પરિચય : Gujarati Sahitya Parichay ( ગુજરાતી સાહિત્ય પરિચય ) ના આ આર્ટીકલમાં ગુજરાતી સાહિત્યના યુગો, ગુજરાતી સાહિત્યકારો, ગુજરાતી સાહિત્યની જાણીતી કૃતિઓ, ગુજરાતી સાહિત્યની કૃતિ અને તેના કર્તા, ગુજરાતી સાહિત્યની જાણીતી નવલકથાઓ અને તેના લેખકો અને ગુજરાતી સાહિત્યના અમરપાત્રો અંગેની સંપૂર્ણ માહિતી આપેલ છે.

ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ | History of Gujarati Sahitya

History of Gujarati Sahitya : ગુજરાતી સાહિત્ય એટલે ગુજરાતમાં રહેતા મૂળના લોકો દ્વારા બનાવવામાં આવેલ સાહિત્ય. ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ઇ.. 1000ની સાલ સુંધી આંકી શકાય છે.

ગુજરાતી સાહિત્યને તેના રચયતા સિવાય કોઈ પણ શાસકનો આશ્રય નહોતો તેમ છતાં ગુજરાતી સાહિત્યનો વિકાસ થયો છે.

સમય જતાં ગુજરાતી સાહિત્યના નિર્માણ માટે નિયમો ઘડતા ગયા અને સાહિત્યનુ સુંદર અને વ્યવસ્થિત નિર્માણ થતું ગયું.

અત્યારે ગુજરાતી સાહિત્યનો ગુજરાત વિદ્યા સભા, ગુજરાતી સાહિત્ય સભા, ગુજરાત સાહિત્ય અકાદમી, ગુજરાતી સાહિત્ય પરિસદ જેવી સંસ્થાઓ પ્રચાર પ્રસાર કરે છે.

ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ

Gujarati Sahitya Parichay : ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ મુખ્ય ત્રણ ભાગમાં વહેચવામાં આવેલ છે.

  • પ્રાચીન ગુજરાતી સાહિત્ય યુગ
  • મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય યુગ
  • અર્વાચીન ગુજરાતી સાહિત્ય યુગ

Gujarati Sahitya Parichay | ગુજરાતી સાહિત્ય પરિચય

ગુજરાતી સાહિત્ય પરિચય : અહી Gujarati Sahitya Parichay માં ગુજરાતી સાહિત્યકારો, ગુજરાતી સાહિત્યની જાણીતી નવલકથાઓ, સાહિત્યિક સંસ્થાઓ અને તેમનો પરિચય વગેરે અહી આપવામાં આવેલ છે.

ગુજરાતી સાહિત્ય પરિચય એ તમને સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખુબજ ઉપયોગી બની રહેશે.

Gujarati Sahityakaro ni Yadi | ગુજરાતી સાહીત્યકારોની યાદી

ગુજરાતી સાહિત્ય : Gujarati Sahitya માટે ઘણા લેખકો અને કવિઓ થઈ ગયા.

કવિ : પદ્યનું નિર્માણ કરે.

લેખક : ગદ્યનું નિર્માણ કરે.

ગુજરાતી સાહિત્યકારોની યાદી.....

નરસિંહ મહેતા

ગુજરાતી સાહિત્યમાં થઈ ગયેલ પ્રથમ કવિ હતા. નરસિંહ મહેતા આદિ કવિ કે આદ્ય કવિ તરીકે પણ ઓળખાય છે.

નરસિંહ મહેતાનો જન્મ 1414 માં તળાજામાં થયેલ હતો.

નરસિંહ મહેતાનું "વૈષ્ણવજન તો તેને કહીએ" ખૂબ જાણીતું ભજન છે.

વધુ વાંચવા ક્લિક કરી. નરસિંહ મહેતા વિશે [ વધુ વાંચો....... ]

મીરાં બાઈ

આ કવાયત્રીએ ભગવાન શ્રી કૃષ્ણને પોતાના પતિ તરીકે સ્થાપ્યા હતા અને તેમને અનુલક્ષીને અનેક ભજનોની રચના કરી હતી.

મીરાં બાઈનો જન્મ 1498માં મેડતા ( રાજસ્થાન )માં થયો હતો.

તેમના મૂળ પદ વ્રજ ભાષા અને મારવાડી ભાષામાં જોવામલે છે.

મીરાં બાઈ વિશે [ વધુ વાંચો...... ]

દયારામ

ગરબી શૈલીમાં ગીતો રચનાર પ્રથમ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યકાર દયારામ હતા.

દયારામનો જન્મ 16 ઓગષ્ટ 1777માં નર્મદા નદીના કિનારે આવેલ ચાણોદમાં થયો હતો.

તેમનું મોટાભાગનું ગુજરાતી સાહિત્ય ગરબી સ્વરૂપે જોવા મળે છે.

દયારામ વિશે [ વધુ વાંચો.... ]

પ્રેમાનંદ

પ્રેમાનંદ કૃષ્ણરામ ભટ્ટ એ માણભટ્ટ આખ્યાનકાર હતા. તે અખૈયા રચના માટે જાણીતા છે. લોકોએ પ્ર્માનંદને "કવિ શિરોમણી" થી નવાજયા છે.

પ્રેમાનંદ વિશે [ વધુ વાંચો...... ]

અખો

અખા રહિયાદાસ સોની જેઓ અખા ભગત અથવા અખો તરીકે વધુ જાણીતા છે, ગુજરાતી ભાષાના પ્રાચીન કવિઓ પૈકીના એક છે. તેઓ બહુ શરૂઆતના ગુજરાતી સાહિત્યકારોમાંના એક છે. તેમની ગણના સલ્તનતી સમયગાળામાં થઇ ગયેલા ગુજરાતીના ત્રણ મોટા સાહિત્યકારોમાં થાય છે.

આખા વિશે વધુ વાંચો.....

ગંગાસતી

ગંગાસતી ભક્તિ આંદોલનના મધ્યકાલિન કવિયત્રી હતા, જેમણે ગુજરાતીમાં સંખ્યાબંધ ભજનો રચ્યા હતા.

વધુ વાંચો........

મુક્તાનંદ સ્વામી

શ્રી સ્વામિનારાયણ ભગવાન ફરતી ઓપતી 500-500 પરમહંસોની મંડળીનો મેર,સત્સંગ ઈમારતનો ભોમ,જેમને નિઃસંકોચ કહી શકાય એવા સદગુરુ મુક્તાનંદ સ્વામી હતા.

સ્વામીનો જન્મ સવંત 1814 પોષ વદી સાતમના દિવસે રાધાદેવીની કુખે આનંદરામના પવિત્ર ઘરમાં થયો હતો.બાળપણનું નામ મુકુંદદાસ હતુ.

વધુ વાંચો.......

ઇન્દુલાલ યાજ્ઞિક

ઇન્દુચાચા અને પામદત્ત ના નામે જાણીતા ગુજરાતી સાહિત્યમાં ગદ્યાના લેખક ઇન્દુલાલ કનૈયાલાલ યાજ્ઞિકનો જન્મ નડિયાદમાં 22 ફેબ્રુઆરી 1892માં થયો હતો.

ઇન્દુલાલ યાજ્ઞિક નવલકથાકાર, આત્મકથાકાર અને નાટયકાર હતા.

વધુ વાંચો........

ઝવેરચંદ મેઘાણી

સાહિત્યયાત્રી ના નામે જાણીતા ઝવેરચંદ કાલિદાસ મેઘાણીનો જન્મ ચોટીલામાં 28 ઓગષ્ટ 1896માં થયો હતો.

સૌરાષ્ટ્રની રસધારા, સોરઠી બરવટીયા, હાલરડું જેવા અનેક પુસ્તકો ની રચના કરી છે.

ઝવેરચંદ મેઘાણી વિશે વધુ વાંચો......

જ્યોતીન્દ્ર દવે

ગુજરાતી સાહિત્યના હાસ્યલેખક જ્યોતીન્દ્ર દવેનો જન્મ 19 ઓક્ટોબર 1901માં સુરતમાં થયો હતો. "ખોટી બે આની" અને "ટાઈમટેબલ" તેમની મહત્વની કૃતિ છે.

જ્યોતીન્દ્ર દવે વિશે વધુ વાંચો......

ગુજરાતી સાહિત્ય ના અન્ય વધુ કવિ અને લેખક અંગેની માહિતી મેળવવા નીચેની લિન્ક પર ક્લિક કરો.

ગુજરાતી સાહિત્યના લેખક અને કવિ

ગુજરાતી સાહિત્યના લેખક અને ઉપનામ Gujarati Sahityana Lekhak ane Upanam

Gujarati Sahitya Parichay : ગુજરાતી સાહિત્ય પરિચયમાં આપણે ગુજરાતી સાહિત્યના લેખક અને ઉપનામ ( Gujarati Sahitya Lekhak ane Upanam ) ની માહિતી આપવામાં આવેલ છે.

દરેક લેખકે ઉપનામ બીજા અન્ય કોઈ નામ દ્વારા અલગ અલગ ગદ્ય અને પદ્યની રચનાઓ કરી હતી, અથવા કોઈ શ્રેષ્ઠ કૃતિ માટે કોઈ નામ આપવામાં આવ્યા હતા. આવા દરેક નામ જે તે લેખક અને કવિ માટે ઉપનામ તરીકે ઓળખવામાં આવ્યા છે. [ વધુ વાંચો....... ]

ગુજરાતી સાહિત્યિકસંસ્થાઓ

Gujarati Sahitya : ગુજરાતી સાહિત્યના પ્રચાર અને પ્રસાર માટે અનેક સંસ્થાઓ કાર્યરત છે, આવી સંસ્થાઓ ગુજરાતી સાહિત્યિકસંસ્થા તરીકે ઓળખવામાં આવે છે.

આવી કેટલીક ગુજરાતી સાહિત્યિકસંસ્થાઓ ની માહિતી નેચે આપેલ છે.

પ્રેમાનંદ સાહિત્ય સભા

ગુજરાતી સાહિત્યના લેખક/કવિ પ્રેમાનંદ ભટ્ટની યાદ માં તેમની સાથે જોડાયેલ સભાનું નામ "પ્રેમાનંદ સાહિત્ય સભા" રાખવામા આવ્યું છે.

પ્રેમાનંદ સાહિત્ય સભા ની સ્થાપના 1916માં કરવામાં આવી હતી.

[ પ્રેમાનંદ સાહિત્ય સભા વિશે વધુ વાંચો..... ]

ગુજરાત સાહિત્ય સભા

રણજીતરામ વાવાભાઇ મહેતા દ્વારા ઇ.. 1898માં "ગુજરાત સાહિત્ય સભા" ની સ્થાપના કરવામાં આવી હતી.

[ ગુજરાતી સાહિત્ય સભા વિશે વધુ વાંચો..... ]

ભારતીય વિદ્યા ભવન

કનૈયાલાલ મુનશી દ્વારા 9 નવેમ્બર 1938 માં મૂંબઈમાં "ભારતીય વિદ્યા ભવન" ની સ્થાપના કરવામાં આવી.

ભારતીય વિદ્યા ભવન એ ભારતનું શિક્ષણિક ટ્રસ્ટ છે.

[ ભારતીય વિદ્યા ભવન અંગે વધુ વાંચો.... ]

ગુજરાત વિદ્યાપીઠ

મહાત્મા ગાંધી દ્વારા 18 ઓક્ટોબર 1920 માં "ગુજરાત વિદ્યાપીઠ"ની સ્થાપના કરવામાં આવી. આ વિદ્યાપીઠ ની ઉચ્ચ શિક્ષણ માટે ઘણીબધી શાખાઓ આવેલી છે.

[ ગુજરાત વિદ્યાપીઠ અંગે વધુ વાંચો..... ]

નર્મદ સાહિત્ય સભા

નર્મદ દ્વારા ઇ.. 1923માં સુરતમાં "ગુજરાતી સાહિત્ય મંડળ"ની સ્થાપના કરવામાં આવી આ સાહિત્યિક સંસ્થા પાછળ થી નામકરણ થતાં નર્મદ સાહિત્ય સભા તરીકે ઓળખાઈ.

[ નર્મદ સાહિત્ય સભા અંગે વધુ વાંચો...... ]

ફાર્બસ ગુજરાતી સભા

.. 1854માં મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠી દ્વારા મુંબઈ માં "ફાર્બસ ગુજરાતી સભા"ની સ્થાપના થઈ

[ ફાર્બસ ગુજરાતી સભા અંગે વધુ વાંચો..... ]

અન્ય ગુજરાતી સાહિત્યિકસંસ્થાની યાદી અને માહિતી માટે ક્લિક કરો.

ક્લિક લિન્ક

ગુજરાતી સાહિત્યની પ્રથમ કૃતિઓ

Gujarati Sahitya : ગુજરાતી સાહિત્યની પ્રથમ કૃતિઓ તેના લેખક અંગેની માહિતી આપેલ છે. ગુજરાતી સાહિત્યમાં આવતી નવલકથા, ઇતિહાસ, જીવનચરિત્ર, નાટક વગેરેની પ્રથમ કૃતિ અને તેના લેખકો અંગે જાણવા આપેલ લિન્ક પર ક્લિક કરો.

ગુજરાતી સાહિત્યની પ્રથમ કૃતિઓ વાંચો...

ગુજરાતી સાહિત્ય ક્ષેત્રના પુરસ્કારો

Gujarati Sahitya Parichay : ગુજરાતી સાહિત્યક્ષેત્રમાં આપવામાં આવતા અનેક પુરસ્કારો છે. આ પુરસ્કારોની યાદી અને તે અંગેની માહિતી માટે ક્લિક કરો.

ગુજરાતી સાહિત્ય પરિચય Gujarati Sahitya Parichay

Gujarati Sahitya Parichay : ગુજરાતી સાહિત્ય માં આવતી અન્ય કેટલીક માહિતી અહી આપવામાં આવેલ છે. આ માહિતી માટે તેના પર ક્લિક કરો.

ગુજરાતી સાહિત્યકારો

ગુજરાતી સાહિત્યકારના તખલ્લુસ / ઉપનામ

ગુજરાતી સાહિત્યના સામયિકો

ગુજરાતી સાહિત્યિક સંસ્થાઓ

ગુજરાતી સાહિત્યની પ્રથમ કૃત્તિઓ

ગુજરાતી સાહિત્યના વિવિધ એવોર્ડ

ગુજરાતી સાહિત્યના અમર પાત્રો

ગુજરાતી સાહિત્યની કૃતિ અને કર્તા

ગુજરાતી સાહિત્યના અગત્યના માસિકો

ગુજરાતી સમાચાર પત્રો

ગુજરાતીસાહિત્યની જાણીતી પંક્તિઓઅને કવિઓ

ગુજરાતી સાહિત્યકારની ખાસિયત

Gujarati Sahitya Parichay : ગુજરાતી સાહિત્ય પરિચય માં આપવામાં આવેલ તમામ વિગતો TAT, TET, HTAT, Police Constable, PSI, GPSC, UPSC, GSSSB, Sachivalay, Clear જેવી વિવિધ પરીક્ષામાં ખુબજ ઉપયોગી થશે. આવી અન્ય માહિતી GK, Gujarati Vyakaran, એકમ કસોટી, Gov.Job વગેરે માટે KISHAN BAVALIYA Blog ની મુલાકાત લેવી.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Join Us

GK, ધોરણ 6 થી 8, નોકરી કે અન્ય માહિતી ગુજરાતીમાં મેળવવા અને અન્ય તમામ માહિતી માટે અમારી સાથે જોડાવ... 
JOIN WhatsApp
JOIN Telegram

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Ok, Go it!