ગુજરાતી સાહિત્યના લેખક અને ઉપનામ Gujarati Sahityana Lekhak ane Upanam

ગુજરાતી સાહિત્યના લેખક અને ઉપનામ Gujarati Sahityana Lekhak ane Upanam

Gujarati Sahitya Lekhak ane Upanamગુજરાતી સાહિત્ય પરિચયમાં આપણે ગુજરાતી સાહિત્યના લેખક અને ઉપનામ ( Gujarati Sahitya Lekhak ane Upanam ) ની માહિતી આપવામાં આવેલ છે.

ગુજરાતી સાહિત્યના લેખક અને ઉપનામ Gujarati Sahityana Lekhak ane Upanam

દરેક લેખકે ઉપનામ બીજા અન્ય કોઈ નામ દ્વારા અલગ અલગ ગદ્ય અને પદ્યની રચનાઓ કરી હતીઅથવા કોઈ શ્રેષ્ઠ કૃતિ માટે કોઈ નામ આપવામાં આવ્યા હતાઆવા દરેક નામ જે તે લેખક અને કવિ માટે ઉપનામ તરીકે ઓળખવામાં આવ્યા છે.

ગુજરાતી સાહિત્યના લેખક અને ઉપનામ Gujarati Sahityana Lekhak ane Upanam

અંબુભાઈ પટેલ = સ્નેહી


અખો = જ્ઞાનનો વડલો/હસતા ફિલસૂફ

અનંતરાય પરમાનંદ ઠક્કર = શાહબાઝ

અનંતરાય રાવળ = શૌનક

અબ્દુલઅઝીઝ એહમદમિયાં કાદરી = અઝીઝ કાદરી

અબ્દુલમજીદ ગુલામરસૂલ શેખ = સાગર નવસારવી

અબ્દુલલગની અબ્દુલકરીમ દહીવાલા = ગની દહીંવાલા

અબ્બાસ અબ્દુલઅલી = મરીઝ

અમૃતલાલ ભટ્ટ = ઘાયલ

અરદેશર ખબરદાર = અદલ

અરદેશર બી ફરામરોજ = બીરબલ

અરવિંદભાઇ લીલાચંદભાઇ શાહ = ધૂની માંડલિયા

અલીખાન ઉસ્માનખાન બલૂચ = શૂન્ય પાલનપુરી

અલીખાન બલોચ = શૂન્ય પાલનપુરી

ઇન્દુલાલ ફૂલચંદ ગાંધી = પિનાકપાણિ

ઈચ્છારામ દેસાઇ = શંકર

ઈબ્રાહીમ પટેલ = બેકાર

ઉમરભાઇ ચાંદભાઇ કુરેશી = કિસ્મત કુરેશી

ઉમાશંકર જોષી = વાસુકી
ગુજરાતી સાહિત્યના લેખક અને ઉપનામ Gujarati Sahityana Lekhak ane Upanam
કંચનલાલ મહેતા = મલયાનિલ

કંચનલાલ શર્મા = ગોળમટોળ શર્મા

કનૈયાલાલ મુનશી = ઘનશ્યામ

કરશનદાસ માણેક = નિરંકુશ

કરસનદાસ માણેક = વૈશમ્પાયન

કર્લોક જોસ વાલેસ = ફાધર વાલેસ

કવિ ન્હાનાલાલ = પ્રેમભક્તિ

કિશનસિંહ ચાવડા = જિપ્સી

કે.ક.શાસ્ત્રી = વિદૂર,કઠિયાવાડી

કેશવ હર્ષદ ધ્રુવ = વનમાળી

કેશવલાલ ધનેશ્વર ત્રિવેદી = શનિ

ખલીલ ઇસ્માઈલ મકરાણી = ખલીલ ધનતેજ્વી

ગિજુભાઈ બધેકા = મૂછાળી માં

ગુલાબ મહીયુદીન રસૂલભાઇ મન્સૂરી = મહીયુદીન મન્સૂરી

ગુલાબદાસ બ્રોકર = કથક

ગોકુળદાસ રાયચુરા = ચંડુલ

ગૌરી પ્રસાદ ઝાલા = ઉપેન્દ્ર

ગૌરીશંકર જોષી = ધૂમકેતુ

ચંદુલાલ મણિલાલ દેસાઇ = વસંત વિનોદ

ચંદુલાલ શંકરલાલ ઓઝા = ચંદુ મહેસાનવી

ચંદ્રકાંત શેઠ = આર્યપુત્ર

ચંદ્રવંદન બૂચ = સુકાની

ચંદ્રવદન મહેતા = ચાંદામામા

ચંદ્રશંકર પુરૂષોત્તમ ભટ્ટ = શશિ શિવમ્
ગુજરાતી સાહિત્યના લેખક અને ઉપનામ Gujarati Sahityana Lekhak ane Upanam 2
ચંપકલાલ ગાંધી = સુહાસી

ચંપાશી ઉદેશી = ચંદ્રપીડા

ચન્દ્રવદન બૂચ = સુકાની

ચિનુ મોદી = ઈર્શાદ

ચિનુભાઈ પટવા = ફિલસૂફ

ચીમનલાલ ગાંધી = વિવિત્સુ

ચુનિલાલ વર્ધમાન શાહ = સાહિત્યપ્રિય

ચુનીભાઇ દેસાઇભાઇ પટેલ = ઘુમાન્

ચુનીલાલ ભગત = પૂ.મોટા

ચુનીલાલ શાહ = સાહિત્ય પ્રિય

ગુજરાતી સાહિત્યના લેખક અને ઉપનામ Gujarati Sahityana Lekhak ane Upanam


જગન્નાથ ત્રિપાઠી = સાગર

જન્મશંકર મહાશંકર બૂચ = લલિત

જયંતીલાલ ગોહિલ = માય ડિયર જ્યુ

જયશંકર ભોજક = સુંદરી

જીતુભાર મહેતા = દાલચીવડા

જીવણરામ દવે = જટિલ

જ્યાતિન્દ્ર દવે = અવળવણિયા

જ્યોતીન્દ્ર દવે = યયાતિ

ઝવેરચંદ મેઘાણી = સાહિત્યયાત્રી

ઝીણાભાઈ દેસાઈ = સ્નેહરશ્મિ
ગુજરાતી સાહિત્યના લેખક અને ઉપનામ Gujarati Sahityana Lekhak ane Upanam 3
ડાહ્યાભાઈ દેરાસરી = બુલબુલ

ડાહ્યાભાઈ બારોટ = સારંગ બારોટ

તારક મહેતા = ઇન્દુ

ત્રિભુવન ભટ્ટ = મસ્તકવિ

ત્રિભુવનદાસ લુહાર = સુન્દરમ્

દતાત્રેય કાલેલકર = કાકાસાહેબ

દયારામ = ગરબી સમ્રાટ/ભકત કવિ/બંસીબોલ

દાનાભાઇ દેશાભાઇ વાઘેલા = દાન વાધેલા

દામોદર બોટાદકર = ગૃહગાયક

દામોદર ભટ્ટ = સુધાંશુ

દિનકર દેસાઈ = વિશ્વબંધુ

દિનકરરાય કેશવલાલ વૈદ્ય = મીનપિયાસી

દેવેન્દ્ર ઓઝા = વનમાળી વાંકો

ધનવંત ઓઝા  = અર્કિચન

ધનશંકર ત્રિપાઠી = અઝીઝ

ધર્મેન્દ્ર મદનલાલ માસ્તર = મધુકર

ધીરુભાઈ ઠાકર = સવ્યસાચી

નગીનદાસ પારેખ = સાહિત્યવત્સલ્ય

નચિકેત કુન્દનલાલ મુનસીફ = કેતન મુન્સી

નટવરલાલ પંડ્યા = ઉશનસ્

નરસિંહ મહેતા = આદિ કવિ

નરસિંહરાવ દિવેટિયા = જ્ઞાનબાલ

નવીન મદ્રાસી = પલાશ

નસીરૂદીન પરમહંસ ઈસ્માઇલ = નસીર ઈસ્માઇલ

નૃસિંહપ્રસાદ ભટ્ટ = નાનબાઈ

ન્હાનાલાલ = કવિવર

પીતાંબર પટેલ = સૌજન્ય

પ્રફૂલ્લ દવે = ઈવા ડેવ

પ્રહલાદસિંહ ગોહિલ = રાજહંસ

પ્રાણજીવન પાઠક = આરણ્યક

પ્રિયકાન્ત પરીખ = કલાનિધિ

પ્રીતિ સેનગુપ્તા = અશક્ય

પ્રેમાનંદ = પ્રેમસખી

ફરીદમહંમદ ગુલામનબી મન્સુરી = આદિલ મન્સૂરી

બ.ક ઠાકોર = સેહેની

બંસીધર શુક્લ = ચિત્રગુપ્ત

બંસીલાલ વર્મા = ચકોર

બકુલ ત્રિપાઠી = ઠોઠ નિશાળિયો

બરકતઅલી વિરાણી = બેફામ

બાલકૃષ્ણ ભટ્ટ = પુનીત

બાલશંકર કંથારિયા = નિજાનંદ/બાલ કલાન્ત

બાલશંકર ભાઇશંકર ભટ્ટ = પુનિત

બાલાભાઈ દેસાઈ = જયભિખ્ખુ

ભગવતીકુમાર શર્મા = ભગીરથ

ભાનુશંકર વ્યાસ = બાદરાયણ

ભોગીલાલ ગાંધી = ઉપવાસી

મગનભાઇ દેસાઈ = કોલક

મગનભાઇ પટેલ = પતીલ

મણિશંકર ભટ્ટ = કાન્ત

મધુસૂદન ઠક્કર = મધુરાય

મધુસૂદન પારેખ = પ્રિયદર્શી

મનહરલાલ શંકરલાલ રાવળ = મનહર દિલાવર

મનુભાઇ દવે = કાવ્યતીર્થ

મનુભાઈ ત્રિવેદી = સરોદ

મનુભાઈ પંચોળી = દર્શક

મહમુદમિયાં મહંમદ ઇમામ = આસીમ રાંદેરી

મહેન્દ્રકુમાર દેસાઇ = કુમાર

મીરાંબાઇ = પ઼ેમદીવાની

મુકુંદ શાહ =  કુસુમેરા

મુકુન્દરાય પટણી = પારાશર્ય

મેઘનાદ હરિશ્વંદ્ર ભટ્ટ = રાવણદેવ

મોહનભાઇ શંકરભાઇ પટેલ  = કૃષ્ણ ત્રૈપાયન

મોહનલાલ મહેતા = સોપાન

યશવંત શુક્લ = તરલ

રઘુવીર ચૌધરી = લોકાયતસૂરિ

રણજિત પંડયા = કાશ્મલન

ગુજરાતી સાહિત્યના લેખક અને ઉપનામ Gujarati Sahityana Lekhak ane Upanam


રણજિતભાઈ પટેલ = અનામી

રમણભાઇ નિલકંઠ = મકરંદ

રમણભાઈ નીલકંઠ = મકરંદ

રમણભાઈ ભટ્ટ = નારદ

રવિશંકર વ્યાસ = મહારાજ

રવીન્દ્ર ઠાકોર = વિહંગમ

રવીન્દ્ર સાકરલાલ ઠાકોર = સુકેતુ

રસિકલાલ પરીખ = મૂષિકાર

રાજેન્દ્ર  શાહ = રામ વૃંદાવની

રાજેશ વ્યાસ = મિસ્કીન

રામચંદ્ર બબલદાસ પટેલ = સુકિત

રામનારાયણ પાઠક = શેષ,દ્વિરેફ

રામનારાયણ વિ.પાઠક = સ્વૈરવિહારી

લક્ષ્મીનારાયણ વ્યાસ = સ્વપ્નસ્થ

લલ્લુભાઇ મોહનભાઇ ઠક્કર = ભિક્ષુ અખંડાનંદ

લાભશંકર ઠાકર = પુનર્વસુ

વજીરૂદ઼ીન સઆદુદ઼ીન = વ્રજ માતરી

વાસિરહુસેન હુરોજાપીર અવલી = વારિસ અલવી

વિજયકુમાર વાસુ = વિજ્યગુપ્ત મોર્ય/હિમાચલ

વિજયરાય વૈદ્ય = વિનોદ કાન્ત

વિશ્વનાથ મગનલાલ ભટ્ટ = મધુકર

વેણીભાઈ પુરોહિત = અખાભગત

શંકરલાલપંડયા = મણિકાન્ત

શંભુપ્રસાદ જોષીપુરા = કુસુમાકર

શાંતિલાલ શાહ = સત્યમ્

શામળ = પદ્યવાર્તાકાર

શામળદાસ મૂળદાસ સોલંકી = શ્યામસાધુ

શેખ આદમ આબુવાલા = શેખ આદમ

સચ્ચિદાનંદ વાત્સ્યાયન = અજ્ઞેય

સુંદરજી બેટાઈ = દ્વૈપાયન

સુરસિંહજી ગોહિલ = કલાપી

સુરેશ દલાલ = કિરાત વકીલ

સૂર્યકાન્ત ત્રિપાઠી = નિરાલા

સૈફુદીન ગુલામઅલી ખારાવાલા = સૈફ પાલનપુરી

હરજી લવજી દામાણી = શયદા

હરિનારાયણ આચાર્ય = વનેચર

હરિપ્રસાદ ભટ્ટ = મસ્ત ફકીર

હરિશ્વંદ્ર અમૃતલાલ બ્રહ્મભટ્ટ = હરિશ વટાવવાળા

હસમુખભાઇ દેસાઇભાઇ પટેલ = શૂન્યમ્

હિંમતલાલ રામચંદ્ર દવે = સ્વામી આનંદ

હિમ્મતલાલ પટેલ = શિવમ્ સુન્દરમ્

ગુજરાતી લેખક પરિચય pdf

ધોરણ 9 થી 12 ના પાઠ્યપુસ્તક મા આવતા લેખકો અને કવિઓ વિશેની માહિતી ગુજરાતી સાહિત્ય મા ખૂબ જ મહત્વ ધરાવે છે અને આ વાત કોઈ થઈ છુપી નથી. પરંતુ દરેક મિત્રો પાસે 9 થી 12 ના પુસ્તકો ના હોવાથી તેમને કવિઓ અને લેખકો વિશેની તૈયારી કરવામાં મુશ્કેલી નડતી હોય છે.

જો તમે પણ સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી કરતા હોય તો ગુજરાતી લેખક પરિચય PDF અચૂક ડાઉનલોડ કરો. આપને ખબર જ હશે કે વિવિધ સરકારી નોકરી માટે લેવાતી પરીક્ષા માં ગુજરાતી સાહિત્ય નુ અત્યંત મહત્વ હોય છે. અને મેરીટ માં આવવા ગુજરાતી સાહિત્ય મા સારા નંબર લાવવા ખૂબ જ જરૂરી છે.

નીચે ગુજરાતી લેખક પરિચય pdf માં 9 થી 10 ના તમામ લેખકો અને કવિઓ ની માહિતી પાઠ્યપુસ્તક માં છે તેવી જ સ્કેન કરી મુકવામાં આવેલી છે જેથી તમારા મન માં શંકા ને જોઈ સ્થાન ના રહે.
ગુજરાતી લેખક પરિચય pdf
ગુજરાતી લેખક પરિચય pdf : Download

ગુજરાતી સાહિત્યના લેખક અને ઉપનામ Gujarati Sahityana Lekhak ane Upanam

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Join Us

GK, ધોરણ 6 થી 8, નોકરી કે અન્ય માહિતી ગુજરાતીમાં મેળવવા અને અન્ય તમામ માહિતી માટે અમારી સાથે જોડાવ... 
JOIN WhatsApp
JOIN Telegram

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Ok, Go it!