Best electric bikes and scooters in India : Revolt RV 400, Ather 450X Gen 3 and TVS iQube

શું તમે electric bike and scooter ખરીદવાનું વિચારી રહ્યા છો ? અહી તમને Best electric bikes and scooters in India અંગેની સંપૂર્ણ માહિતી આપવામાં આવેલ છે. જેમાં Revolt RV 400, Ather 450X Gen 3 and TVS iQube નો સમાવેશ કરેલ છે.
Best electric bikes and scooters in India : Revolt RV 400, Ather 450X Gen 3 and TVS iQube


Best electric bikes and scooters in India : Revolt RV 400, Ather 450X Gen 3 and TVS iQube

Best electric bikes and scooters in India : અત્યારે પેટ્રોલ અને ડીઝલના વધતાં ભાવ ને કારણે ઈંધનનો અન્ય એક પ્રકાર ધરાવતા electric bikes and scooters ની માર્કેટમાં માંગ વધવા લાગી છે. પરંતુ આ  electric bikes and scooters ની પસંદગી માટે અહી તમને ત્રણ Best electric bikes and scooters in India ની માહિતી આપવામાં આવેલ છે. આ electric bikes and scooters ના ફીચર્સ, બેટરી ચાર્જિંગ સમય અને કિંમત અંગેની સંપૂર્ણ માહિતી આપેલ છે.

Best electric bikes and scooters in India

ભારતમાં ઉપયોગી Best electric bikes and scooters ના નામ અહી આપેલ છે.
  1. Revolt RV 400
  2. Ather 450X Gen 3
  3. TVS iQube
અહી ઉપર આપવામાં આવેલ Best electric bikes and scooters in India અંગે વિસ્તૃત માહિતી મેળવીએ.

Revolt RV 400 Best electric bike

Revolt RV 400 Best electric bike

Best electric bikes and scooters in India : Revolt RV 400 એ એક electric bikes છે. જેની ભારતમાં 1,17,000 માં ભારત માં ઉપલબ્ધ છે.
Revolt RV 400 electric bikes 3 કલર અને 2 વેરિયન્ટ માં ઉપલબ્ધ છે.
બંને ટાયરમાં સંયુક્ત બ્રેક સિસ્ટમ આપવામાં આવેલ છે.

Revolt RV 400 electric bike highlights

  1. Riding Range 80-150 Km
  2. Top Speed 85 Kmph
  3. Kerb Weight 108 kg
  4. Battery charging time 4.5 Hrs
  5. Rated Power 3000 W
  6. Seat Height 814 mm
Revolt RV 400 electric bike highlights

Ather 450X Gen 3 electric Scooter

Ather 450X Gen 3 electric Scooter

Best electric bikes and scooters in India : Ather 450X Gen 3 એ electric Scooter છે.
રૂ.1,31,727 ની શરૂઆતની કિંમતે  ભારતમાં ઉપલબ્ધ છે.
Ather 450X Gen 3 electric Scooter 2 વેરિઅન્ટ અને 3 કલરમાં ઉપલબ્ધ છે.
આગળ અને પાછળના બંને ડિસ્ક બ્રેક સાથે, Ather 450X Gen 3 બંને વ્હીલ્સની સંયુક્ત બ્રેકિંગ સિસ્ટમ સાથે આવે છે.

Ather 450X Gen 3 electric Scooter highlights

  1. Riding Range 108 Km
  2. Top Speed 80 Kmph
  3. Kerb Weight 111.6 kg
  4. Battery charging time 5.4 Hrs
  5. Rated Power 3300 W
  6. Seat Height 780 mm
Ather 450X Gen 3 electric Scooter highlights

TVS iQube electric Scooter

TVS iQube electric Scooter

Best electric bikes and scooters in India : TVS iQube એક electric Scooter છે.
TVS iQube electric Scooter રૂ 96,334 ની શરૂઆતની કિંમતે ભારતમાં  ઉપલબ્ધ છે.
તે 2 વેરિઅન્ટ અને 7 કલરમાં ઉપલબ્ધ છે.
TVS iQube ફ્રન્ટ ડિસ્ક અને રિયર ડ્રમ બ્રેક્સ સાથે આવે છે.

TVS iQube electric Scooter highlights

  1. Riding Range 100 Km
  2. Top Speed 78 Kmph
  3. Kerb Weight 117 kg
  4. Battery charging time 5 Hrs
  5. Rated Power 3000 W
  6. Seat Height 770 mm
TVS iQube electric Scooter highlights

Best electric bikes and scooters in India

અહી આપવામાં આવેલ Best electric bikes and scooters in India અંગેની માહિતી પસંદ આવી હશે. આવી જ અન્ય માહિતી માટે KISHAN BAVALIYA Blog ની મુલાકાત લેવી.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Join Us

GK, ધોરણ 6 થી 8, નોકરી કે અન્ય માહિતી ગુજરાતીમાં મેળવવા અને અન્ય તમામ માહિતી માટે અમારી સાથે જોડાવ... 
JOIN WhatsApp
JOIN Telegram

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Ok, Go it!