ગુજરાતી સાહિત્યમાં ગરબી શૈલીના પ્રથમ રચેતા : કવિ દયારામ
કવિ દયારામ : ગુજરાતી સાહિત્યમાં ગરબી શૈલીના પ્રથમ રચેતા : કવિ દયારામ અંગે આ સંપૂર્ણ લેખ આપવામાં આવેલ છે. આ લેખ સ્પર્ધાત્મક પરીક્ષા TET, TAT, HTAT, CTET, GPSC, UPSC, GSSSB, તલાટી, પોલિસ માં સાહિત્ય વિભાગમાં ખુબજ ઉપયોગી થશે.
કવિ દયારામ ની સામાન્ય માહિતી
- કવિ દયારામનો જન્મ 16 ઓગષ્ટ 1977 માં થયો હતો.
- કવિ દયારામનું જન્મસ્થળ ચાણોદ છે.
- કવિ દયારામ ના પિતાનું નામ પ્રભુરામ પંડ્યા.
- ગુજરાતી સાહિત્યમાં ગરાબી શૈલીના ગીતો ની રચના કરનાર પ્રથમ કવિ.
- 1858 માં વલ્લભ મહારાજ દ્વારા વૈષ્ણવ સંપ્રદાય માં જોડાયા.
કવિ દયારામ ની રચનાઓ
કાહેવાય છે કે કવિ દયારામ ની રચનાઓ અંગે ઘણા મતભેદો છે. પરંતુ તેમની કુલ 87 જેટલી રચનો છે.
કવિ દયારામની મોટાભાગની રચનાઓ ગરબી સ્વરૂપે છે.
દયારામની જાણીતી કેટલીક રચનો :
- શ્યામ રંગ સમીપે ન જાઉં...
- હવે સખી નહીં બોલું....
- ઓ વ્રજ નારી.....
ગુજરાતી સાહિત્યમાં ગરબી શૈલીના પ્રથમ રચેતા : કવિ દયારામ
અહી આપવામાં આવેલ માહિતી અંગે કઈ પ્રશ્ન હોય તો કમેંટ કરવી. ગુજરાતી સાહિત્યમાં ગરબી શૈલીના પ્રથમ રચેતા : કવિ દયારામ તેમજ અન્ય કવિ અંગેની માહિતી મેળવવા KISHAN BAVALIYA Blog ની મુલાકાત લેવી.