ગુજરાત ના પર્વત અને શિખરો list pdf | Gujaratna Parvato list pdf
ગુજરાત રાજયમાં આવેલ વિવિધ પર્વતો અને ટેકરીઓની માહિતી અહી આર્ટીકલ માં આપેલ છે આ તમામ ગુજરાત ના પર્વત અને શિખરો list pdf / Gujaratna Parvato list pdf અહી આપેલ છે. આ લિસ્ટ તમને સ્પર્ધાત્મક પરીક્ષામાં ખુબજ ઉપયોગી બની રહેશે.
➡ ગોરખનાથ શિખર : 1117 મીટર - જૂનાગઢ (ગુજરાતનું સૌથી ઊંચું શિખર - ગિરનાર પર)
➡ ચોટીલા : 340 મીટર - સુરેન્દ્રનગર (માંડવની ટેકરીઓમાં સૌથી ઊંચું શિખર)
➡ શેત્રુંજય : 498 મીટર - ભાવનગર (સૌથી વધુ મંદિરો ધરાવતા શહેર પાલીતાણામાં)
➡ પાવાગઢ : 829 મીટર - પંચમહાલ (મહાકાળી માતાનું મંદિર)
➡ સાપુતારા : 1100 મીટર - ડાંગ ( ગુજરાતનું એકમાત્ર ગિરિમથક)
➡ કાળો : 437 મીટર - કચ્છ (કચ્છની ઉત્તર ધારમાં આવેલો ડુંગર - કચ્છ જિલ્લાનો સૌથી ઊંચો ડુંગર)
➡ ધીનોધર : 388 મીટર - કચ્છ કચ્છની મધ્યધારમાં આવેલો ડુંગર - જેના પરથી કર્કવૃત પસાર થાય છે )
➡ ઝુરા : 316 મીટર - કચ્છ (કચ્છની દક્ષિણ ધારમાં આવેલો ડુંગર)
➡ સરકલાની ટેકરી : 643 મીટર (અમરેલી જિલ્લામાં , ગીરની ટેકરીઓમાં સોથી ઊંચું શિખર)
➡ આભપરા : 637 મીટર ( બરડો ડુંગરનું સૌથી ઊંચું શિખર )
ગુજરાતના પર્વત અને શિખરો – ગુજરાતી | Mountains and peaks of Gujarat in Gujarati
ગુજરાતના પર્વત અને શિખરો: અહી અમે આપની સાથે ગુજરાત ના પ્રમુખ પર્વત અને શિખરો આપની સાથે શેર કર્યા છે. અહી ગુજરાત ના Mountains and peaks of Gujarat in Gujarati ની આપવામાં આવેલ જાણકારી ગુજરાતી ભાષામાં છે.
ગુજરાતના પર્વત અને શિખરો – Mountains and peaks of Gujarat in Gujarati
પર્વત કે શિખર નું નામ | સંબંધિત જિલ્લો |
---|---|
દત્તાત્રેય: ગિરનાર | જુનાગઢ |
સાપુતારા | ડાંગ |
રતનમલ | પંચમહાલ |
પાવાગઢ | પંચમહાલ |
ગીરની ટેકરીઓ | અમરેલી અને જુનાગઢ |
બરડો | પોરબંદર |
સતિયા દેવ | જામનગર |
ધીણોધર | કચ્છ |
ખડીર | કચ્છ |
ખાવડા | કચ્છ |
લખપત | કચ્છ |
કાળો | કચ્છ |
ભૂજિયો | કચ્છ |
નખત્રાણા | કચ્છ |
ઓસમ | રાજકોટ |
ચોટીલો | સુરેન્દ્રનગર |
શત્રુંજય | ભાવનગર |
શિહોર | ભાવનગર |
ઇડર | સાબરકાંઠા |
આરાસુર | બનાસકાંઠા |
તારંગા | મેહસાણા |
રાજપીપળા ની ટેકરીઓ | નર્મદા |
વિલ્સન | વલસાડ |
NOTE :: અહી આપવામાં આવેલ માહિતી "BE Educated" ના આર્ટીકલ "ગુજરાત ના પર્વત અને શિખરો" માંથી લીધેલ છે. જો આર્ટીકલ અંગે કોઈ પ્રશ્ન હોય તો bjashmat@gmail.com પર Mail કરવા વિનંતી.
આ આર્ટીકલ પણ વાંચો ::
1. ભારત માં સિદ્ધિ હાંસલ કરનાર પ્રથમ મહિલા અને પુરુષ
અહી અમે આપની સાથે ગુજરાત ના પર્વત અને શિખરો / Gujarat na Parvato ની જાણકારી આપી છે. ગુજરાત ના પર્વત અને શિખરો ના અન્ય વિષયો ની જાણકારી માટે અહી ક્લિક કરો.