મુખ્ય સંસ્થા / યુનિવર્સિટી અને તેના સુત્ર | University and slogan

મુખ્ય સંસ્થા / યુનિવર્સિટી અને તેના સુત્ર

University and slogan : અહી આપવામાં આવેલ આ આર્ટીકલ ની અંદર ગુજરાતની યુનિવર્સિટી અને તેના સુત્ર  અંગેની માહિતી પેલ છે. આ માહિતી તમને GK ની તૈયારી માટે ખુબજ ઉપયોગી બની રહેશે.

WhatsApp Group માં જોડાવા ક્લિક કરો. :: Click

 ગુજરાત યુનિવર્સિટી :: યોગ કર્મેશુ કૌશલમ

 સૌરાષ્ટ્ર યુનિવર્સિટી :: પાવકા નઃ સરસ્વતી

 ગુજરાત વિદ્યાપીઠ :: સા વિધાયા વિમૂકતયે

 વીર નર્મદ યુનિવર્સિટી :: સત્યમ જ્ઞાનમ અનન્તમ્

 એમ. એસ. યુનિવર્સિટી :: સત્યમ શીવમ સુન્દરમ્

 કામધેનું યુનિવર્સિટી :: સર્વભૂતહિતે રતાઃ

 બાળ વિશ્વવિદ્યાલય (ચિલ્ડ્રન યુનિવર્સિટી) :: સત્યમ રૂતમ બ્રહત

 શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી :: પૂર્ળતા ગૌરવાય

 ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટી (GTU) :: સમૂચિત જ્ઞાન સમન્વય

મુખ્ય સંસ્થા / યુનિવર્સિટી અને તેના સુત્ર | University and slogan

મુખ્ય સંસ્થા / યુનિવર્સિટી અને તેના સુત્ર

XXXX 
 બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી :: સ્વાધ્યાય પરંમ તપઃ

 ભાવનગર યુનિવર્સિટી :: તમસો મા જ્યોતિર્ગમયા

 કચ્છ યુનિવર્સિટી :: તેજસ્વી નાવધીતમસ્તુ

 સરદાર પટેલ યુનિવર્સિટી (વલ્લભવિદ્યાનગર) :: શીલવૃતફલં શ્રુતમ

 ગુજરાત રાજ્ય પાઠ્ય પુસ્તક મંડળ :: તમસો મા જ્યોતિર્ગમય

University and slogan

 
 GCERT :: તેજસ્વી નાવધીતમસ્તુ

 NCERT :: વિધયા ડ મૃતમહ્યુતે

 NCTE :: ગુરુગુરુતમો ધામઃ

 IITE :: ન હિ જ્ઞાનેન સદર્શ પવિત્રમિહ વિધતે

 LIC :: યોગક્ષેમ વહામ્યહમ

Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Join Us

GK, ધોરણ 6 થી 8, નોકરી કે અન્ય માહિતી ગુજરાતીમાં મેળવવા અને અન્ય તમામ માહિતી માટે અમારી સાથે જોડાવ... 
JOIN WhatsApp
JOIN Telegram

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Ok, Go it!