Top Innovative and Winning Science Fair Projects
ઘણી વખત વિદ્યાર્થી Science Fair માં ભાગ લેવાનું વિચારે છે, પરંતુ ક્યૂ મોડેલ કે Science Fair Project બનાવવો તે વિચારીને મૂંઝવણ અનુભવે છે. માટે અમે અહી Top Innovative and Winning Science Fair Projects આપેલ છે.
Index
Science Fair Project Ideas
Winning Science Fair Projects
Science Exhibition
Science Fair Ideas
Science Exhibition Working Models Ideas
Innovative Science Projects
હવે, આ Top Innovative and Winning Science Fair Projects જોઈએ....
Science Fair Project Ideas
અહી નીચે કેટલાક Science Fair Project Ideas આપેલ છે.
- ફુગ્ગા વડે ચાલતી કાર
- દિવસ રાત માટેનું વર્કિંગ મોડલ
- ફુગ્ગા વડે ચાલતો ફૂવારો
- હવા વજન ધરાવે છે ?
- Making a Hot Air Balloon.
Winning Science Fair Projects
- COKE-CAN AEROPLANE
- LEAF ZOO
- GREEN SNAKE
- TREE OF LIFE
- BOTTLE BOX
Science Exhibition
ચાલો અહી, Science Exhibition માં મૂકી શકય તેવા કેટલાક Science Fair Projects જોઈએ....
- જ્વાળામુખી બનાવવો.
- શ્વાસનતંત્ર નું મોડલ બનાવવું
- દરવાજા માટે લેઝર સુરક્ષા
- BOYLE'S BALLOON - ENGLISH
Science Fair Ideas
કેટલાક Science Fair Ideas અહી આપવામાં આવેલ છે. જે તમને Science Fair Project માં ખુબજ ઉપયોગી થશે.
- સીડી હોવરક્રાફ્ટ
- કૂદકા મારનાર ખેંચો
- હવામાં બોલ
- બોટલ જેટ
- મીણબત્તીની મજા
- પ્રેશર મેજિક
Science Exhibition Working Models Ideas
ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીને Science Fair Project માટે અહી કેટલાક Science Exhibition Working Models Ideas અહી આપવામાં આવેલ છે. જે વિદ્યાર્થીને ઉપયોગી બનશે.
- બલૂન રોકેટ
- ફેન કાર
- બ્લો અને ફ્લોટ
- બલૂન ઉડાડો
- ઉપર-નીચે ઢીંગલી
- બર્નૌલી બેગ
- બર્નૌલી શંકુ
Innovative Science Projects
નીચે કેટલાક Science Fair માટે Innovative Science Projects આપવામાં આવેલ છે.
- એલ્યુમિનિયમ કેન મોટર
- સરળ મોટર
- ડી.સી. મોટર
- ક્રેન્ક જનરેટર
- મોટર જનરેટર
વિજ્ઞાન મેળા માટે વિડિયો જોવા ક્લિક કરો. ( Science fair Projects Videos )
Top 10 Innovative and Winning Science Fair Projects
અહી KISHAN BAVALIYA દ્વારા આપવામાં આવેલ Top Innovative and Winning Science Fair Projects એ Google, YouTube માંથી લેવામાં આવેલ છે.