પ્રાણીઓ પ્રત્યેની કરુણતા ...........

       A man with a bloody dog ​​on his shoulder was speeding towards town. Along the way he tried to stop motors, trucks and vehicles but no one helped him. The town was 22 miles away. This young man kept moving forward with compassion in his heart. As soon as he reached the town, he breathed a sigh of relief. The dog was treated at a veterinary hospital. The animal could not speak but gratitude was evident in its tearful eyes.
      Do you know who this young man was? People remember him by the name of the Iron Man; But the river of compassion for the animal was flowing in his heart. His name was Sardar Vallabhbhai Patel. Who was the first Home Minister of our country.

           ખભા પર લોહીલુહાણ કૂતરાને બેસાડી એક વ્યક્તિ નગર તરફ ઝડપથી જઈ રહ્યો હતો. રસ્તામાં તેણે રસ્તામાં તેણે મોટર, ટ્રક અને વાહનોને રોકવાનો પ્રયત્નો કર્યા પણ કોઈ એ તેની મદદ કરી નહીં. નગર અહીથી 22 માઈલ દૂર હતું. આ તરુણ દિલમાં દયાભાવ રાખી આગળ ચાલતો રહ્યો. નગર પહોચીને જ તેણે શાંતિનો શ્વાસ લીધો. પશુઓના દવાખાનામાં તે કૂતરાની સારવાર થઈ. આ પ્રાણી બોલી શકતું ન હતું પણ તેની અશ્રુભીની આંખમાથી કૃતજ્ઞતા અવશ્ય પ્રકટ થતી.

       જાણો છો આ નવયુવક કોણ હતો ? લોકો તેણે લોખંડી પુરુષના નામથી યાદ કરે; પરંતુ તેના હ્રદયમાં પ્રાણીમાત્ર માટે કરુણાની ગંગા પ્રવાહિત થઈ રહી હતી. એમનું નામ હતું સરદાર વલ્લભભાઈ પટેલ. જે આપણાં દેશના પ્રથમ ગૃહમંત્રી હતા.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Join Us

GK, ધોરણ 6 થી 8, નોકરી કે અન્ય માહિતી ગુજરાતીમાં મેળવવા અને અન્ય તમામ માહિતી માટે અમારી સાથે જોડાવ... 
JOIN WhatsApp
JOIN Telegram

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Ok, Go it!