Professional Free Blog Website kaise banaye

પ્રોફેશનલ Free Blog Website કઈ રીતે બનાવવી.

Internet ની દુનિયામાં Blogging થી પૈસા કમાવવા એ ખૂબજ સારો રસ્તો છે. શું તમે તમારો પોતાનો Free Blog બનાવીને Online money Earning કરવા માગો છો. તો આજે હું  KISHAN BAVALIYA Free Blog કે website કાઇરીતે બનાવી શકાય તેની સંપૂર્ણ  માહિતી છે.
Blog બનાવતા પહેલા જણાવી એ ક ઘણા Bloggers છે કે જેમણે Bloging ને Part Time માટે શરૂ કરેલ હતું પરંતુ તેમણે Blogging થી એટલી કમાણી કરી કે તેમણે Blogging Full Time માટે સારું કરી દીધું છે. Blogging દ્વારા તમે લખો રૂપિયા Online કમાઈ શકો છે. 
Free Blog અને Website બનાવવામાટે ઇન્ટરનેટ પર ઘણા platform છે. આપણે આજે એ Platform વિષે માહિતી મેળવીશું જે ખુબજ Popular અને વિશ્વસનીય છે. જેનાથી તમે એક Free Blog અને Professional Blog Website બનાવી શકશો. 

સૌથી પહેલા એ જાણીએ કે Blog શું છે ? Blogger અને  Blogging કોને કહેવાય અને તે કેવીરીતે થાય? What is the blog, Blogger and Blogging?

What is the blog and how its work ?

blog kya hai aur kaise kam karata hai?

બ્લોગ શું છે અને કેવીરીતે કામ કરે છે?

જ્યારે તમે Google માં કઈ પણ Search કરો છો ત્યારે તમેને ઘણા બધા રિજલ્ટ દેખાય છે. જેને કોઈ લખેલું હોય છે તેને  Blogger કહેવાય છે. જે પોતાની જોડે રહેલી માહિતીને Online Share કરી બીજાની મદદ કરે છે અને Online money earning કરે છે. 
જેવુ તમે Sharch કરો શો કે "Free Blog Website Kaise Banaye" તો તમને ઘણા બધા રેઝલ્ટ જોવા મળશે. જેમથી તમને તમારો જવાબ મળી રહેશે. જે Blogger જેટલી સારી  Post લખે અથવા જેટલું સારું Search engine optimization કરે તેની પોસ્ટ સૌથી ઉપર જોવા મળે છે.
તમે જાણતા જ હશોકે કોઈ પણ Professional Web designer જોડે જો Web બનાવવા ઘણા પૈસા ચૂકવવા પડે છે. પરંતુ Blogg એ એક એવું પ્લૅટફૉર્મ છે કે જ્યાં તમે ફ્રી માં Blog Web બનાવી શકો છો. એ માટે તમેને Computer Language આવડવી પણ જરૂરી નથી. તો ચાલો સ્ટાર્ટ કરીએ Free Blog અને Website કઈ રીતે બનાવી શકાય.
Professional Free Blog Website


How to start the Free Blog and Website?

Free blog aur website kaise banaye?

Free blog ane website kai rite banavi shakay?

Free Blog કે website બનાવવા માટે કોમ્પુટર નું થોડું જ્ઞાન હોય તો Free blog કે  Website બનાવવું તમારા માટે ખુબજ સરળ છે. Free Blog કે Website બનાવવા માટે ઘણા જ પ્લૅટફૉર્મ છે પરંતુ આજે હું તમને સૌથી સરળ અને ફ્રી માં બ્લોગ બનાવી શકાય તે પ્લૅટફૉર્મ વી વાત કરીશ. જેનાદ્વારા તમે તમારો Blog કે Website બનાવીને Online Money Earning કરો શકો. 
આજે હું તમને Blogger પર Free Blog કાઇરીતે બનાવવો તે  Step by Step સમજવીશ. જે પસી તમે તમારો બ્લોગ બનાવીને Blogging Career ની શરૂઆત કરી શકો.
આપણ વાંચો :- Top 4 Online Earning Option 2021 to Follow

How to start free blog in blogger?

blogger me blog kaise banaye?

blogger ma blog kai rite banavavo?

આ એક Google દ્વારા આપવામાં આવેલ પ્લૅટફૉર્મ છે. તે એકદમ ફ્રી અને વિશ્વસનીય છે. તમે પણ તમારા blogging career ની શરૂઆત Blogger માં blog બનાવીને કરી શકો છો. Blogger માં Blog બનાવવા તમે નીચે આપેલા સ્ટેપ ને ધ્યાનથી follow કરો.
  • સૌથી પહેલા WWW.Blogger.com પર જાઓ.
  • Blog Create કરવા માટે તમારા Google Account કે જે G Mail થી બ્લોગ બનાવવું છે તેનાથી sing up કરો.
  • હવે તમને 2 ઓપ્શન જોવા મળશે Google+ Profile અને Blogger Profile તેમાથી કોઈપણ એક સિલેક્ટ કરો.
  • હવે Create Blog પર ક્લિક કરવાથી નીચે Imege માં બતાવ્યા પ્રમાણે Screen ખુલશે. તેમાં નીચેના સ્ટેપ પ્રમાણે Follow કરો.

  • Blogg Screen

Title 

તમે તમારા બ્લોગ નું જે નામે રાખવા માગતા હોય તે નામ આપો જેમકે KISHAN BAVALIYA તમે તમારઇ અનુકૂળતા પ્રમાણે કઈ પણ નામ રાખી શકો છો.

Address

હવે તમારા બ્લોગ નું Address લખો. જે Address લોકો Google માં સર્ચ  તમારા Blog સુધી  પહોચી શકે. જેમકે www.kishanbavaliya.blogspot.com જો આ Address available હસે થો નીચે "This blog address available" મેસેજ જોવા મળ છે.

Theme

તમે તમારા Blog ની થીમ જે રાખવા માગતા હોય તે સિલેક્ટ કરો. આ થીમ બદલી પણ શકાય છે. 
Create Blog પર ક્લિક કરવાથી તમારો Blog બની જશે. હવે તમે Blog પર Post લખીને પબ્લિસ કરી શકો છો. અને પછી 

Google AdSense

 સાથે જોડાઈ ને પૈસા કમાઈ શકો છો. 

Free Blog ને Professional બ્લોગ કઈ રીતે બનાવી શકાય 

  1. સૌથી પહેલા બ્લોગ માટે કોઈ સારી Theme પસંદ કરો.
  2. Blog માટે Logo અને Favicon Design કરો.
  3. Blog માં Social Sharing બટન લગાવો.
  4. Blog Post Categories બનાવો.
  5. Blog માટે Bloge name થી Social Media પર એકાઉન્ટ બનાવો.
  6. Blog માં About us, Privacy Policy, Disclaimer અને Contact Us જેવા ખુબજ જરૂરી પેજ બનાવો.
  7. Custom domain add કરો.

આશા છે કે તમને આ પોસ્ટ વાંચીને તમે તમારું પોતાનું Blog જાતે બનવી શકશો. જો આ પોસ્ટ તમને પસંદ આવે તો તમારા બીજા મિત્રો જોડે Shear કરજો જેથી તે પણ પોતાની Free Blog Website બનાવી શકે અને online earning કરી શકે. જો free blog બનાવવામાં કોઈ પ્રોબલમ આવે તો કોમેન્ટ માં જણાવવા. ધ્યાનથી પોસ્ટ વચવા બદલ દરેક મિત્રોનો ખૂબ ખૂબ આભાર.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Join Us

GK, ધોરણ 6 થી 8, નોકરી કે અન્ય માહિતી ગુજરાતીમાં મેળવવા અને અન્ય તમામ માહિતી માટે અમારી સાથે જોડાવ... 
JOIN WhatsApp
JOIN Telegram

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Ok, Go it!