GPSSB Talati Bharati 2022 GUJARAT | SYLLABUS, OLD PAPERS

GPSSB Talati Bharati 2022 GUJARAT | SYLLABUS, OLD PAPERS

અહી આપણે આ આર્ટીકલમાં હાલ માં GPSSB દ્વારા ચાલી રહેલી Talati Bharati 2022 GUJARAT અંગેની સંપૂર્ણ માહિતી જેવીકે SYLLABUS, OLD PAPERS, OLD PAPERS ANSWER KEY, EDUCATIONAL QUALIFICATIONS, EXAM TYPES AND TIMES, ETC............

Talati Bharati Qualification, Syllabus, Old paper Gujarat 2022


જિલ્લા પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા Talati Bharati માટે યોગ્ય ઉમેદવારના અરજીપત્રકો Online મંગાવવામાં આવેલ છે. આ અરજી પત્રકો યોગ્ય ઉમેદવાર https://ojas.gujarat.gov.in પર અરજી કરી શકે છે. 
આ માટે Talati Bharati માટે લાયકાત ધરાવતા ઉમેદવારોની Online Application મંગાવવામાં આવેલ છે. Talati Bharati માટે જરૂરી તમામ માહિતી જેવી કે SYLLABUS, OLD PAPERS, OLD PAPERS ANSWER KEY, EDUCATIONAL QUALIFICATIONS, EXAM TYPES AND TIMES તમામ અહી ખુબજ સરળ ભાષા માં સમજાવેલ છે.
આશા છે કે દરેક ઉમેદવાર માટે KISHAN BAVALIYA દ્વારા પૂરી પાડવામાં આવેલ Talati Bharati ને લગતી તમામ માહિતી ખુબજ ઉપયોગી બની રહે.
અહી આ બ્લોગ ની અંદર તમામ પ્રકારની શિક્ષણિક માહિતી, Job, Gov.Job અને તમામ વિષય ને લગતી માહિતી મૂકવામાં આવે છે, kishanbavaliya.blogspot.com ની રોજ મુલાકાત લેતા રહેવું.

Talati Bharati Qualification


Gujarat Talati Bharti : Eligibility Qualification for Talati Cum Mantri jobs is 12th Pass with knowledge of Computer, Hindi, and Gujarati language. Candidates must also have knowledge of the local language and must have studied (like Gujarati subject) the respective local language.

Type questions for Talati Bharati

  • ભાષા : ગુજરાતી
  • ટોટલ માર્ક : 100
  • પ્રશ્નો ના પ્રકાર : MCQs
  • સમય : 01 કલાક

Negative Marking for Talati Bharati

  • ખોટા જવાબ માટે : -0.3 ( માઇનસ 0.3 )
  • ખાલી છોડેલ જવાબ માટે : -0.4 ( માઇનસ 0.4 )
  • છેક છાક કરેલ જવાબ માટે : -0.6 ( માઇનસ 0.6 )
Note: જો વિધ્યાર્થી ને કોઈ વિકલ્પ ન લખવો હોય તો તે “Not Attempted” વિકલ્પ પસંદ કરી શકે છે.

Talati Bharati Syllabus Gujarat 2022

વિષયમાર્ક
Gujarati language Sahitya and Grammar35 marks
Maths15 marks
General Knowledge
English Grammar
35 marks
15 marks
 

Gujarati

  • Gujarati up to standard 1 to 12
  • Gujarati Grammar
  • Alankar
  • Chand
  • Jodani
  • Virudharthi shabdo
  • Samanarthi shabdo
  • Sandhi
  • Samas
  • Rudhiprayog
  • Translating
  • Shabdkosh etc.
  • Comprehension
  • Gujarati Sahitya
  • Writer and Poet questions.

English

  • English Up To STD. 6th to 12th.
  • English Grammar
  • Word formation etc.
  • General Knowledge
  • Word correction
  • Translating
  • Indian Constitution
  • Current Affairs

History

  • Geography
  • Natural resources
  • Agriculture and industries of Gujarat
  • Gujarat Politics
  • Sports
  • Economy
  • Gujarat's cultural heritage, religion, and art
  • General Intellectual Test

Maths

  • Clocks (ઘડિયાળ)
  • Calendar (કેલેન્ડર)
  • Sadu Vyaj (સાદું વ્યાજ)
  • Chakravrudhi Vyaj (ચક્રવૃદ્ધિ વ્યાજ)
  • Ghanmul (ઘનમૂળ)
  • Sambhavana (સંભાવના)
  • Nafo Ane Khot (નફો અને ખોટ)
  • Sarerash (સરેરાશ)
  • Time and Distance (સમય અને અંતર)
  • Varg ane Vargmul (વર્ગ અને વર્ગમૂળ)
  • Takavari (ટકાવારી)
  • Gunottar ane Praman etc. (ગુણોત્તર અને પર પ્રમાણ)
  • Blood Relation (લોહીના સંબંધ)
  • Diagram (આકૃતિ)
  • Number and Later Series (નંબર અને અક્ષર)
The Exam pattern and syllabus are given here are as per the recruitment of Talati Bharati taken in 2016/17.
Talati Bharati 2022 exam date


GPSSB Talati Old Paper – Old Question Paper With Answers Key Pdf 2022

Talati Previous Paper 2016 PDF Download

Gujarat Talati Question Paper 2015 PDF Download

GSSSB Talati Paper 2014 PDF Download

Talati Old Paper 2010 PDF Download

પેપર વર્ષ પ્રશ્નપત્ર જવાબવહી
2010 Download Download
2014 Download Download
2015 Download Download
2016 Download Download

Talati Bharti Official Website Gujarat

Talati Post Department Name:

  • ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)
  • ગુજરાત પંચાયત પસંદગી મંડળ
  • જિલ્લા પંચાયત પસંદગી મંડળ (DPSSC)
આ પણ વાંચોવિદ્યાસહાયક ભરતી 2022 જાહેરાત ઓફિસિયલ પ્રેસ નોટ
Talati Bharati 2022 GUJARAT | SYLLABUS, OLD PAPERS
Talati Bharati 2022 GUJARAT | SYLLABUS, OLD PAPERS
GPSSB Talati Bharati 2022 GUJARAT | SYLLABUS, OLD PAPERS જેવી અન્ય માહિતી માટે KISHAN BAVALIYA site ની રોજ મુલાકાત લેતા રહેવું.
Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Join Us

GK, ધોરણ 6 થી 8, નોકરી કે અન્ય માહિતી ગુજરાતીમાં મેળવવા અને અન્ય તમામ માહિતી માટે અમારી સાથે જોડાવ... 
JOIN WhatsApp
JOIN Telegram

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Ok, Go it!