GPSSB તલાટી કમ મંત્રી vacancy 2022 | Talati Job Vacancy 2022

GPSSB તલાટી કમ મંત્રી vacancy 2022

GPSSB ( ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ) દ્વારા પંચાયત સેવાની તલાટી કમ મંત્રી Class-3 ની ખાલી જગ્યા પર ભરતી માટે લાયકાત ધરાવતા ઉમેદવાર માટે Online Application મંગાવવામાં આવેલ છે. અહી તમને આ article માં તલાટી કમ મંત્રી vacancy 2022 અંગેની સંપૂર્ણ સમાજ KISHAN BAVALIYA દ્વારા આપવામાં આવેલ છે. જેમાં કુલ જગ્યા, જાતિ પ્રમાણે ની જગ્યા, પગાર, લાયકાત, Eligibility, Age, Education Qualifications, Salary / Pay Scale, Selection Procedure, Exam Syllabus, Application Fee અને ખુબજ ઉપયોગી How to Apply etc.........
તલાટી કમ મંત્રી | તલાટીની નોકરી | Talati kam mantri | Talati Requirement | 

About તલાટી કમ મંત્રી vacancy

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ચાલી રહેલ ( Talati Job  ) તલાટી કમ મંત્રી Class-3 ની જગ્યા માટેની કેટલીક અગત્યની માહિતી નીચે પ્રમાણે છે.

ભરતી મંડળગુજરાત સેવા પસંદગી મંડળ
જાહેરાત નંબર10/2021-22
નોકરીનું નામતલાટી કમ મંત્રી / Talati Job
કુલ જગ્યા3437
નોકરીનું સ્થળગુજરાત
નોકરીનો પ્રકારસરકારી નોકરી
અરજીOJAS પર Online

તલાટી કમ મંત્રી Job Important Date

તલાટી કમ મંત્રી  Class-3 / Talati Job ભરતી માટે જરૂરી એવી તમામ તારીખો
ફોર્મ ભરવાની તારીખ28-01-2022
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ15-02-2022
Fee ભરવાની છેલ્લી તારીખ17-02-2022
કુલ જગ્યા3437


Cast wise Vacancy for GPSSB તલાટી કમ મંત્રી

પંચાયત વિભાગના ખાનગી પત્રક ક્રમાંક : મકમ/૧૫૨૦૨૧/૯૨૫/ખ તા.૨૭-૧૨-૨૦૨૧ મુજબ તેમજ પંચાયત વિભાગના ખાનગી પત્ર ક્રમાંક : મકમ/૧૫૨૦૨૧/૯૨૫/ખ તા.૦૫-૦૧-૨૦૨૨ સ્પષ્ટતા કરાયા મુજબ જાહેરાત ક્રમાંક 10/2021-22 તલાટી કમ મંત્રી Class 3 / Talati Job ભરવાપાત્ર જગ્યાઓ નીચેમુજબ છે.

તલાટી કમ મંત્રી ( વર્ગ-3 ) કુલ જગ્યા : 3437 | Talati Job Vacancies
  1. બિન અનામત ( OC ) :: 1557
  2. આર્થિક રીતે નબળા વર્ગ ( EWS ) :: 331
  3. સા.શૈ.પછાત વર્ગ ( SEBC ) :: 851
  4. અનુ. જાતિ ( SC ) :: 259
  5. અનુ.જન.જાતિ ( ST ) :: 439
આપેલ તમામ જગ્યાઓ પૈકી 330 જગ્યા માજી સૈનિકો માટેની અનામત છે.
મહિલા, વિધવા, તેમજ વિકલાંગ માટે અનામત છે.
GPSSB તલાટી કમ મંત્રી vacancy 2022
GPSSB તલાટી કમ મંત્રી vacancy 2022


Eligibility for GPSSB તલાટી કમ મંત્રી 2022

Gujarat Panchayat Service Selection Board દ્વારા બહાર પાડવામાં આવેલી તલાટી કમ મંત્રી ( Class - 3 ) / Talati ની જગ્યા માટેની લાયકાત જેમાં ઉંમર, શૈક્ષણિક લાયકાત નીચે મુજબ છે.

Age Limits for GPSSB તલાટી કમ મંત્રી

મહત્તમ વય મર્યાદા 40 વર્ષ છે.
પરંતુ તેમાં 1 વર્ષ ની છૂટછાટ આપવામાં આવે છે.
આમ કુલ મહત્તમ વય મર્યાદા 41 વર્ષ છે.

Educational Qualification for GPSSB તલાટી કમ મંત્રી

  1. માન્ય બોર્ડ માથી 12 પાસ કે તેને સમકક્ષ લાયકાત
  2. ગુજરાતી તેમજ હિન્દી અંગેની જાણકારી
  3. કમ્પ્યુટર અંગેની સામાન્ય જાણકારી

GPSSB તલાટી કમ મંત્રી Salary / Pay Scale | Talati Pay Scale

@ પગાર : રૂ 19950/-
પાંચ વર્ષ માટે Fix પગાર રહે છે.


GPSSB તલાટી કમ મંત્રી Selection procedure

તલાટી કમ મંત્રી job ની પસંદગી પ્રક્રિયા નીચે મુજબ છે.
1. પ્રશ્નપત્ર માં કુલ 100 MCQs હશે. તરેક MCQs નો 1 માર્ક હોય છે.
2. આ 100 વિકલ્પોને અલગ અલગ ભાગમાં વહેચેલા હોય છે. GK, ગુજરાતી, English, સામાન્ય ગણિત આધારિત પ્રશ્નો.
3. પ્રશ્નપત્ર માટે કુલ 60 મિનિટ નો સમય આપવામાં આવે છે.

તલાટી કમ મંત્રી Question Paper Division

SyllabusMarksMedium
સામાન્ય જ્ઞાન50ગુજરાતી
ગુજરાતી ભાષા અને વ્યાકરણ20ગુજરાતી
અંગ્રેજી ભાષા અને વ્યાકરણ20અંગ્રેજી
સામાન્ય ગણિત 10ગુજરાતી
કુલ માર્ક100-

GPSSB તલાટી કમ મંત્રી Paper Syllabus 2022

“General Awareness and General Knowledge” include questions related to – 
1. General Mental Ability and General Intelligence. 
2. History of India and History of Gujarat. 
3. Cultural heritage of India and Gujarat. 
4. Geography of India and Geography of Gujarat 
5. Sports. 
6. Indian Polity and the Constitution of India. 
7. Panchayati Raj. 
8. Welfare schemes of Gujarat State and Union Government. 
9. Indian Economy and Planning. 
10. General Science, Environment and Information & Communication Technology. 
11. Current affairs of Regional, National and International Importance. 
NOTE: The question papers shall be of objective type MCQs(multiple choice questions).

 APPLICATION Fee

ફોર્મ ભરતી વખતે જે ઉમેદવારે 'General' કેટેગરી સિલેક્ટ કરી હશે તેને જ fee ભરવાની રહેછે.

નીચે દર્શાવેલ કેટેગરી ના ઉમેદવારે fee ભરવાની રહેશે નહીં.

  1. અનુ. જાતિ
  2. અનુ.જન.જાતિ
  3. આર્થિક રીતે પછાત
  4. સા.શૈ. પછાત 
  5. માજી સૈનિક
  6. દિવ્યાંગ
પરીક્ષા fee : 100/-

Application Fee ભરવાની પદ્ધત્તિ

  1. પોસ્ટ ઓફિસ દ્વારા
  2. Online e-pay દ્વારા 

How to Apply GPSSB તલાટી કમ મંત્રી 2022

GPSSB Online Apply 2022 માટે સૌપ્રથમ Official site OJAS પર જાઓ.

ત્યાં જાહેરાત પસંદ કરો.

Apply પર ક્લિક કરો.

જરૂરી તમામ માહિતી વાંચો પછી આ માહિતીને યોગ્ય રીતે ભૂલ રહિત ભરો.

પછી તમારો Application Number બનશે, આ નંબર અને જન્મતારીખ વડે લૉગિન થઈ ને Photo અને Sing Upload કરો.

લાસ્ટ માં તમામ માહિતી ચકાસીને form ને submit કરો.

હવે Application Fee ભરવાના વિકલ્પ પર ક્લિક કરો

તેમાથી ચલણ કે Online Pay વિકલ્પ પસંદ કરી Fee ભરો.

હવે તમારી Application યોગ્યરીતે સબમિટ થઈ ગઈ.

GPSSB તલાટી કમ મંત્રી vacancy 2022 માટે ઉપયોગી લિન્ક

Apply Online : click

Notification : Download

પંચાયત વિભાગ નવી ભરતી :- click

Official site : GPSSB

Join WhatsApp Group :: Gyan Zarukho

Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Join Us

GK, ધોરણ 6 થી 8, નોકરી કે અન્ય માહિતી ગુજરાતીમાં મેળવવા અને અન્ય તમામ માહિતી માટે અમારી સાથે જોડાવ... 
JOIN WhatsApp
JOIN Telegram

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Ok, Go it!