GIET આયોજિત NMMS ONLINE PRACTICE TEST AND VIDEOS

GIET આયોજિત NMMS ONLINE PRACTICE TEST AND VIDEOS

જે વિધ્યાર્થીઓ NMMS Exam ની તૈયારી કરી રહ્યા છે તેમની તૈયારી માં મદદ કરવા માટે GIET દ્વારા online video તેમજ Google Form દ્વારા NMMS ONLINE PRACTICE TEST AND VIDEOS આપવા માટેનું આયોજન કરેલ છે.
આ PRACTICE TEST બિલકુલ ફ્રી છે તેમજ દરેક વિધ્યાર્થી આપી શકે છે.
Brief History of GIET
A Small-Scale Beginning

The institute was established in April 1984 under the INSAT project. The institute has been registered as an independent organization on the 13th December 1994 under the Registration of Societies Act-1860.


The institute was started on small-scale bases at a temporary studio in the polytechnic hostel building at Ahmedabad. Subsequently, the essential resources were obtained, the staff was supplemented, technical training was provided to the staff members and other initial steps were taken. The production of the programmes began from December 1985. The institute moved to its present studio premises subsequently.


All the essential resources for the studio were provided to the institute by the government of India. Entire progress of the institute has been the result of valuable guidance from CIET New Delhi and NCERT New Delhi.


GIET is partly funded by Ministry of Human Resource Development, New Delhi. The government of Gujarat provides for majority of financial support since 2003-04.

The government of Gujarat, Education Department supervises the administration of the institute. The governing Body and the Executive Committee are responsible for supervising the general activities and policies of the institute.

Aim & Objectives of GIET
Aim of GIET

The main objective of the Gujarat Institution of Educational Technology is to produce high quality and purposeful radio and television programmes for specific age group of children and teachers; and also to provide sufficient support in the production of such programmes in order to bring forth an excellent value based education.

Objectives of GIET

Following are the major aims of GIET Ahmedabad.
.To produce and broadcast high quality and purposeful radio and television programmes.
.To produce programmes that helps and support universalisation of primary education.
.To publicize information regarding educational technology.
.To train teachers in writing scripts for the radio and television programmes.
.To develop the quality of formal and informal education and implicate values in them.
.To supervise and evaluate educational programmes shown on the television and congregate opinions about them.
.To prepare and publish pamphlets showing time tables and other information regarding the broadcasts of the radio and TV, Programmes.
Vision of GIET
Vision
The institute is geared to develop educational delivery systems with the changing times.
Producing more quality programmes on subjects like Education, Forest, Health and Panchayat.
GIET intends to broadcast programmes on the private channels.
Providing VCDs to the primary schools / CRCS to build educational video library.
NMMS ની પ્રકટીસ ટેસ્ટ માટે ક્લિક કરો.
The institute plans to distribute 1000 TV sets and 1000 DVD/ CD players to the primary schools of the state in the next Five Year Plan.
At present the institute owns resources like digital vision mixer, digital non-linier editing set up, digital intercom. The institute intends to convert the rest of the studio resources into a digital format..
GIET targets to achieve more efficiency, better quality and variety in the future broadcasts by empaneling best Directors from the industry.
With the help of EduSat the institute intends to reach up to the most interior areas of the state.
Contact GIET
Address

GUJARAT INSTITUTE OF EDUCATIONAL TECHNOLOGY
132 feet Ring Road,
Helmet Cross Roads,
Navrangpura,
Ahmedabad-380009

GIET આયોજિત NMMS ONLINE PRACTICE TEST AND VIDEOS
NMMS ONLINE PRACTICE TEST AND VIDEOS


E-mail
giet-ahd@gujarat.gov.in
dir-giet-edu@gujarat.gov.in
gietgog@gmail.com

Phone
079-27913388
079-27912923

Fax
079-27912923

NMMS 2022 - VIDEOS Link

વ્હાલા મિત્રો,
GIET પ્રસ્તુત કરી રહ્યું છે : સંધાન : NMMS ની પૂર્વતૈયારી માટેની શ્રેણી
MAT વિભાગ અંતર્ગત : 'અંકશ્રેણી'
Google Form Link : https://forms.gle/5NkGzzVbvey6N3xc7
NMMS / GPSC / NTSE અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને ખૂબ જ ઉપયોગી શ્રેણી સંધાન લઈને GIET આપની સમક્ષ આવી રહ્યું છે. ગુજરાતના જે તે વિષયના નિષ્ણાત શિક્ષક મિત્રો દ્વારા ઉત્તમ માર્ગદર્શન અને Team GIET દ્વારા રજૂઆતની નવી રીત બંનેનું શ્રેષ્ઠ સંયોજન એટલે આ શ્રેણી.
આપણાં આ પ્રયાસમાં સમગ્ર શિક્ષા અભિયાન ની ટીમ પણ જોડાઈ છે. દર શનિવારે યોજાતી સાપ્તાહિક સ્વમૂલ્યાંકન કસોટી માં પણ હવે આ શ્રેણી આધારિત Test શરૂ થઈ રહી છે. એમાં પણ બાળકો જોડાય અને વધુમાં વધુ પ્રેક્ટિસ કરી ઉજ્જવળ પરિણામ મેળવે એવી શુભેચ્છા.

NMMS ONLINE PRACTICE TEST AND VIDEOS @ Team GIET


દર વર્ષે ગુજરાતના ૧.૫ લાખથી વધારે વિદ્યાર્થીઓ NMMS પરીક્ષા આપે છે. આ વિદ્યાર્થીઓને પૂર્વ તૈયારી કરાવવા માટે આપણાં શિક્ષકો દર વર્ષે ખૂબ જ મહેનત કરે છે. અને આપ સૌના ઉત્તમ પ્રયાસોને કારણે ગુજરાત રાજ્ય પોતાના ફાળે આવેલ ક્વોટા ૧૦૦% પૂર્ણ કરે છે. આ શ્રેણીના પ્રસાર માટે અને દરેક વિડિયો બાળકો સુધી પહોંચે અને બાળકોને ઉપયોગી થાય તે માટે એક Telegram ગ્રુપ પણ બનાવ્યું છે. આપના વિદ્યાર્થીઓ એ ગ્રુપ માં જોડાય તો તેમને આ તમામ કાર્યક્રમોની link સીધી જ મળી જશે.
WhatsApp Group લિંક Gyan Zarukho
Telegram Channel લિંક Gyan Zarukho
તો વ્હાલા મિત્રો, GIET દ્વારા નિર્મિત આ નવી શ્રેણી ' સંધાન ' ને આપના બાળકો સુધી પહોંચાડો અને telegram ગ્રુપ માં બાળકોને જોડો. આપણે સૌ સાથે મળી ઉત્તમ પરિણામ મેળવીએ.

NMMS GIET Video

NMMS 2022 - ONLINE PRACTICE TEST Links

ગુજરાત શૈક્ષણિક ટેકનોલોજી ભવન ( GIET ) , અમદાવાદ આયોજીત ગુજરાત રાજ્યમાં ધોરણ - 8 માં અભ્યાસ કરતા બાળકો માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા યોજાતી NMMS શિષ્યવૃત્તિ પરીક્ષાના મહાવરા માટે ઉપયોગી થઈ શકે તે હેતુથી ONLINE TEST નિર્માણ કરેલ છે.
Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Join Us

GK, ધોરણ 6 થી 8, નોકરી કે અન્ય માહિતી ગુજરાતીમાં મેળવવા અને અન્ય તમામ માહિતી માટે અમારી સાથે જોડાવ... 
JOIN WhatsApp
JOIN Telegram

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Ok, Go it!