PSE Scholarship Exam All Information In Gujarati
રાજ્ય પરીક્ષા બોર્ડે (SEB) ધોરણ 6 માં અભ્યાસ કરતા ધોરણ 6 ના વિદ્યાર્થીઓ માટે PSE 2022-23 Primary Scholarship Exam જાહેર કરી છે. PSE Scholarship Exam All Information In Gujarati
રાજ્ય પરીક્ષા બોર્ડ ની સાઇટ www.sebexam.org
રાજ્ય પરીક્ષા બોર્ડે PSE પરીક્ષા 2022 જાહેર કરેલ જાહેરનામું | PSE ગુજરાત PSE નોટિફિકેશન 2022 | ગુજરાત PSE 2022 | ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ – PSE એ PSE (પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા) પરીક્ષાની 2022 ની સ્કોલરશિપ પરીક્ષા પ્રકાશિત કરી છે.
PSE Exam Fact
સંસ્થા નુ નામ | રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર, ગુજરાત |
Exam Name | Primary Scholarship Examination (PSE) |
ધોરણ | 6 |
ફોર્મ ભરવાની તારીખ | 22-08-2022 થી 06-09-2022 |
વેબ | sebexam.org |
PSE Exam માટે જરૂરી લાયકાત
જે વિધ્યાર્થીઓ ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ 6 માં સરકારી પ્રાથમિક શાળા માં, લોકલ બોડી શાળામાં, ગ્રાન્ટેડ કે નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં હોય તેવા વિધ્યાર્થીઓ Primary Scholarship Exam ( PSE ) આપી શકે છે.
વિધ્યાર્થીએ ધોરણ 5 માં 50% કે તેને સમકક્ષ ગ્રેડ મેળવેલ હોવો જોઈએ.
Syllabus And Exam Pattern of Primary Scholarship Exam ( PSE )
Primary Scholarship Exam માટે ધોરણ 1 થી 5 નો અભ્યાસક્રમ હોય છે.
PSE માટે પરીક્ષાનું મધ્યમ ગુજરાતી છે.
PSE Scholarship Exam માટે પ્રશ્નપત્ર ઢાંચો.
કસોટીનો પ્રકાર | પ્રશ્ન | ગુણ | સમય |
---|---|---|---|
1) ભાષા - સામાન્ય જ્ઞાન | 100 | 100 | 90 મિનિટ |
2) ગણિત - વિજ્ઞાન | 100 | 100 | 90 મિનિટ |
PSE Scholarship Exam Fee
પરીક્ષાનું નામ | પરીક્ષા ફી | માર્કશીટ ફી | કુલ ફી |
---|---|---|---|
PSE | 25 | 15 | 40 |
આવક મર્યાદા For PSE Scholarship Exam
Primary Scholarship Exam માટે કોઈ પણ પ્રકારની આવક મર્યાદા નક્કી કરેલ નથી. તમામ પ્રકારની આવક ધરાવતા વિધ્યાર્થી PSE પરીક્ષામાં ફોર્મ ભરી શકે છે.
How to Apply Online For Primary Scholarship Exam - PSE
PSE Exam માં Online Apply કરવા માટે નીચે આપેલા કેટલાક સ્ટેપ ને અનુસરો. જેના આધારે તમે સરળતાથી Online Apply કરી શકશો.
સ્ટેપ્સ
- સમગ્ર ફોર્મ અંગ્રેજીમાં ભરવાનું રહેશે.
- Online અરજી કરવા માટે સૌપ્રથમ www.sebexam.org પર જવાનું રહે છે.
- Apply Online પર ક્લિક કરવું.
- પ્રાથમિક શિષ્યવૃતિ પરીક્ષા PSE ( ધોરણ 6 ) સામે Apply પર ક્લિક કરવું.
- apply Now પર ક્લિક કરવાથી એપ્લિકેશન ફોર્મેટ દેખાશે, આ ફોર્મેટ માં સૌપ્રથમ માંગવામાં આવેલ માહિતી ભરવાની રહે છે.
- વિધ્યાર્થી ની વિગતો U-DISE નંબર ના આધારે ભરવાની રહેછે.
- શાળાની માહિતી DISE નંબર ના આધારે ભરવાની રહે છે.
- હવે save ઉપર ક્લિક કરવું. અહી તમારો ડેટા સેવ થસે અને એક Application Numbers જનરેટ થસે જે તમારે સાચવીને રાખવાનો છે.
- હવે પેજ ના ઉપરના ભાગમાં upload photo - signature પર ક્લિક કરો. અહી તમારો application number અને જન્મતારીખ નાખી submit કરો. અહી photo અને signature upload કરવાના છે.
- photo અને signature upload કરવા સૌપ્રથમ તમારા કોમ્પુટર માં તમારો photo અને signature JPG Format માં 15 કેબી થી નાના હોવા જોઈ છે. Browse Button પર Click હવે તેમાં Choose File માં સ્ક્રીમથી જે JPG format માં તમારો Photo store થયેલો છે તે Select . હવે Open Button ને Click કરો Browse Button ની બાજુમાં upload Button પર Click કરો , હવે બાજુમાં તમારો Photo દેખાછે. આ જ રીતે Signature પણ upload કરવાની રહે છે.
- હવે conform application પર ક્લિક કરો. તમારો application number અને date of birth નાખી submit પર ક્લિક કરો. જો અહી સુધારો જણાય તો edit application પર ક્લિક કરી સુધારો કરો.
- હવે જો application ઓક હોય તો conform બટન પર ક્લિક કરવું.
- conform પર ક્લિક કાર્ય પછી જ application માન્ય ગણાછે.
- હવે print application & challan પર ક્લિક કરવું. ત્યાં application number અને birth date ટાઇપ કરી submit પર ક્લિક કરી application અને challan ની પ્રિન્ટ કરી લેવી.
PSE Scholarship Exam Notification Download કરવા
Notification Download click to link
Notification : 2022-23PSE Scholarship Exam Important Date 2022-23
- form starting date : 22-08-2022
- last date of filling application : 06-09-2022
- last date of fee : 22-08-2022 to 07-09-2022
- exam date : સભિવત ઓકટોબર માસ
online apply કરવા અહી ક્લિક કરો. Apply
PSE Scholarship Exam પાસ કરી merit માં આવવાથી થતાં ફાયદા
Primary Scholarship Exam પાસ થયા પછી જો વિધ્યાર્થી મેરીટ માં આવે છે તો તેને રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા Scholarship આપવામાં આવે છે.
Old Paper for PSE Scholarship Exam
PSE Scholarship Exam All Information In Gujarati STUDY MATERIAL MATE CLICK KARO