Science Online Quiz : Solar System
આજે અહી આ આર્ટીકલ માં આપણે Science Online Quiz સારું કરવાની છે. જેમાં Solar System ( સૂર્યમંડળ ) અંગેના કેટલાક પ્રશ્નો આપેલ છે આ પ્રશ્નોનાં જવાબો નીચે આપેલ વિકલ્પ માઠી પસંદ કરવાના રહે છે. Science Online Quiz : Solar System ની Online Quiz પૂરી કર્યા પછી લાસ્ટ માં એક સર્ટિફિકેટ પણ આપવામાં આવશે.
Science-Online-Quiz-Solar-System |
નીચે આપેલ બોક્સ માં નામ અને અટક લખીને Start બટન પર click કરવું. ( Certificate માં જે નામ લખવું હોય તે નામ નીચેના બોક્સ માં લખવું.
Science Online Quiz શરૂ કરો Best Of Luck
Science Online Quiz questions
આ Science Online Quiz માં Solar System અંગેના Questions આપેલ છે. આ Quiz એ વિદ્યાર્થીઓ માટે ઘણી ઉપયોગી બની રહેશે. આ તમામ પ્રશ્નો એ MCQs સ્વરૂપે આપેલ છે. વિદ્યાર્થી Online Quiz ના જવાબો આપ્યા પછી પોતાનો score પણ જોઈ શકશે અને સાથે સાથે Quiz માં સારો score કરનાર વિદ્યાર્થી એક pdf / photo સ્વરૂપે પોતાનું Certificate પણ મેળવી શકશે.
The Solar System : Science Online Quiz Questions and answers
સૂર્ય અને તેની આજુ-બાજુ ફરતા અવકાશીય પદાર્થો થી બનતી રચનાને Solar System કહેવામા આવે છે. આ Solar System ની અંદર Planets ( Mercury, Venus, Earth, Mars, Jupiter, Saturn, Uranus and Neptune ) નો અને બીજા અવકાશીય પદાર્થોનો સમાવેશ થાય છે. Planets અંગેની માહિતી માટે ક્લિક કરો. અહી આપેલ Science Online Quiz માં Planets, Stars અને Comets અંગેના Questions and answers છે.
Science Online Quiz in Gujarat
KISHAN BAVALIYA દ્વારા અહી Science Online Quiz : Solar System ટોપિક અંગેની તૈયાર કરવામાં આવેલ છે. આ Online Quiz અંગેના તમારા પ્રતિભાવો નીચે Comment Box માં જણાવવા. આવી અન્ય Science Online Quiz પણ તૈયાર કરવામાં આવશે જે તમને Exam ની તૈયારી માટે ખુબજ ઉપયોગી બની રહે તે માટે kishanbavaliya.blogspot.com ની રોજ મુલાકાત લેતા રહેવું.