List of Best Top 5 Diploma Courses After 10th Standard pdf 2022

List of Best Top 5 Diploma Courses after 10th Standard pdf 2022

નમસ્કાર મિત્રો આજે આપણે ઘણા વિધ્યાર્થીને અને વાલી ( Parents ) ના મનમાં  મુંજવતા પ્રશ્ન What after 10th ?, What is the next step after 10th ?,  What is the Best Diploma Courses a best future and job scope in India ? આ તમામ પ્રશ્નોની સરળ સમજૂતી માટે અહી આપેલ સંપૂર્ણ લેખ વાંચો.

Top 5 Diploma Courses After 10th
Top 5 Diploma Courses After 10th

આ લેખ વિધ્યાર્થી ( Students ) ને પોતાના ભવિષ્યમાટે ખુબજ ઉપયોગી બની રહે છે. 

હાલ મોટાભાગના વિધ્યાર્થી અને વાલીઓ After 10th ધોરણ 11 માં પ્રવેશ મેળવી લેવો એમ જ વિચારે છે.

ધોરણ 11 માં તમને મુખ્ય 3 ભાગ જોવા મળે છે. 

  1. Arts
  2. Commence
  3. Science

જે વિધ્યાર્થી ભાષા, સાહિત્ય, ઇતિહાસ, ભૂગોળ વગેરે જેવા વિષય ભણવા માગે છે તે વિધ્યાર્થી Arts ની પસંદગી કરે છે.

એવા વિધ્યાર્થી કે જેમને Accountant, CA, Marketing, MBA, MCA જેવા વિષયો સાથે ભણવા માગે છે તે Commerce પસંદ કરે છે.

જે વિધ્યાર્થીને સાંસોધન, વિજ્ઞાનના રહસ્યો સમજવા કે પછી વૈજ્ઞાનિક તારણો અંગે રસ હોય તે Science પસંદ કરે છે.

પરંતુ આજે આપણે Arts, Commerce કે Science અંગેની ચર્ચા કરવાના નથી.

આજે આપણે ચર્ચા કરીશું ફક્ત Diploma Courses કે જે કર્યા પછી Job માટે Best છે.

આજે આપણે વાત કરીશું  Best Diploma Courses for a best future and job scope in India.....

તો હવે વધારે રાહ ન જોતાં શરૂ કરીએ ........

Diploma Courses After 10th list pdf

ધોરણ 10 પછી ઘણા બધા Diploma Courses available છે. આ તમામ કોર્ષ ખુબજ ઉપયોગી અને Job માટે Best છે. 

આપણે કેટલાક એવા અભ્યાસક્રમ અંગેની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જે તમને India ની અંદર Job મેળવવા ખુબજ ઉપયોગી બની રહેશે.

List of Courses :

  1. Top Most Diploma Courses to Pursue After 10th and 12th
  2. Engineering Diploma
  3. Diplo in Fire and Safety
  4. Hotel Management Course
  5. 3D Animation Courses
  6. Computer Programming Diploma
  7. Beauty Care
  8. Air Hostess/ Cabin Crew Training
  9. Fashion Technology Course
  10. Fitness and Nutrition
  11. Business Management

આ તમામ અભ્યાસક્રમની ઘણી બધી શાખાઓ આવેલ છે. જે દરેક માં પેટા શાખા નો સમાવેશ કરવામાં આવેલ છે.

Courses List pdf Download 2022

મુખ્ય શાખા સાથે સાથે પેટા શાખાની pdf ફાઇલ free માં Download કરવા માટે અહી એક pdf file ની link આપેલ છે. 

આ લિન્ક પર ક્લિક કરવાથી તમામ અભ્યાસક્રમો ની file Download કરી શકાશે.

File Free Download link :- Click Hear

Top 5 Diploma Courses After 10th for Best Job Career in India

  1.  Diploma in Engineering
  2.  Diploma in Fine Arts
  3.  Diploma in Stenography
  4.  Diploma in Computer Science 
  5.  Diploma in Petrochemical

After Class 10th માટે ઉપર Top 5 Diplo Courses ના નામ આપેલ છે.

આ તમામ Courses ને આપણે વિસ્તૃત માં સમજીશું.

આ મુખ્ય Top 5 Courses માં Engineering, Fine Arts, Stenography, Art teacher અને Fashion Design નો સમાવેશ કરવામાં આવેલ છે.

તો, હવે વધુ રાહ ન જોતાં આપણે આ તમામ Courses અંગેની માહિતી મેળવીએ.

 After 10th Diploma in Engineering 2022

After 10th Diploma in Engineering Courses
After 10th Diploma in Engineering Courses

The Engineering Diploma Course અથવા Diploma in Technical Education એ વ્યવહારિક અને કૌશલ્ય-લક્ષી તાલીમ પર કેન્દ્રિત Course છે.

Engineering વિવિધ ભાગો નીચે પ્રમાણે જોવા મળે છે.

  1. Mechanical
  2. Civil
  3. Chemical
  4. Computer
  5. Automobile

મિકેનિકલ, સિવિલ, કેમિકલ, કોમ્પ્યુટર, ઓટોમોબાઈલ જેવા વિવિધ ડિપ્લોમા કોર્સ છે.

આ Course નો  સમયગાળો ઓછામાં ઓછો 3 વર્ષનો છે.

વિધ્યાર્થી પ્રવેશ પરીક્ષા દ્વારા અથવા સીધા પ્રવેશ દ્વારા Diplo in Engineering માં પ્રવેશ મેળવી શકે છે.

પ્રવેશ પરીક્ષાઓ કોલેજ પર આધાર રાખે છે.

Diplo in Engineering પછી Privet Jobs, Government Jobs, ઉચ્ચ અભ્યાસ, સ્વ રોજગાર અને પોતાનો વ્યવસાય માં Career બનાવવાના વિકલ્પો રહેલા છે.

After 10th Engineering Course કર્યા પછી વાર્ષિક 3 થી 5 લાખ ની નોકરી આપે છે.

Fine Arts Diploma in 2022

Fine Arts Diploma Courses after 10th
Fine Arts Diploma Courses after 10th


Diplo in Fine Arts એ Arts અને તેના સંબંધિત ક્ષેત્રોમાં Certificate Course છે.

આ અભ્યાસમાં પ્રવેશ મેળવવા માટે જે તે સંસ્થા 10th પાસ ઉમેદવારના પરિક્ષાના પરિણામ ના આધારે એડમિશન આપે છે.

Fine Arts એ Arts / કળા / કલા સાથે સંબધિત Course છે.

Art માં રસ ધરાવતા વિધ્યાર્થીએ આ Courses માં પ્રવેશ મેળવવો જોઈએ.

જે વિદ્યાર્થીઓ સર્જનાત્મક હોય અને Designingમાં રસ ધરાવતા હોય તેઓ આ કોર્સમાં ભાગ લઈ શકે છે.

આ Courseનો સમયગાળો 1 વર્ષનો છે.

આ Diplo પછી Graphic Designer, Art Teacher, Flash animator, Art liaison officer Job ના વિકલ્પો છે.

After 10th Fine Arts Course કર્યા પછી વાર્ષિક 3 થી 5 લાખ ની નોકરી આપે છે.

After 10th Diploma in Stenography 2022

Diploma in Stenography Courses After 10th
Diploma in Stenography Courses After 10th


કોર્ટની અંદર Stenographer ને એક વિશેષ વ્યક્તિ તરીકેની નિમણૂક કરવામાં આવે છે.

આ ક્ષેત્રમાં કામ કરવા માટે આ Course ખુબજ મહત્વનો છે.

આ એક Certificate Course છે. જે Gov. ની માન્યતા ધરાવે છે.

Stenographer નો કોર્સ કરવા માટે 1 થી 2 વર્ષ નો સમય ગાળો હોય છે.

આમ થવા માટે Course કરાવતી સંસ્થા જવાબદાર હોય છે. કે કેટલા વર્ષ નો કૌર્સ માટે વિદ્યાર્થીને લેવા માંગે છે.

વિદ્યાર્થીઓને Gov. Job Sector અને Private Job Sectors માં Stenographers તરીકે Job મેળવવાનો વધુ અવકાશ મળશે.

Also read :: Diploma in Computer Application 

After 10th Stenography Course કર્યા પછી વાર્ષિક 3 થી 4 લાખ ની નોકરી આપે છે.

Computer Science Diploma Course 2022

Computer Science Diploma Course After 10th
Computer Science Diploma Course After 10th


Wikipedia અનુસાર, " Computer Science એ algorithmic processes, computation machines, and computation itself નો અભ્યાસ છે.

Computer Science Diplo માં  algorithmic, ગણતરી અને માહિતીનો અભ્યાસ કરવામાં આવે છે.

સાથે સાથે Hardware અને Software કોમ્પ્યુટેશનલ સિસ્ટમ્સના વ્યવહારિક અમલીકરણ સુધીના વિષયોની વિશાળ શ્રેણીને આવરી લે છે."

The Diploma in CS Course 3 વર્ષ નો છે.

Diplo in CS Computer ના વિવિધ મુખ્ય પાસા ને આવરી લે છે. જેવા કે .....

  • Artificial intelligence
  • Computer systems and networks
  • Security
  • Database systems
  • Human-computer interaction
  • Vsion and graphics
  • Numerical analysis
  • Programming languages
  • Software engineering
  • Bioinformatics
  • Theory of computing

આ Course 6 sem માં વહેચાયેલ છે.

કેટલીક Computer Science Collages માં પ્રવેશ માટે Enters test આપવાની હોય છે.

તો કોઈ Collages exam વગર પણ પ્રવેશ આપે છે.

CS Course કર્યા પછી નીચે પ્રમાણેની કેટલીક Gov. તેમજ Privet Sector માં નીચે પ્રમાણેની Job મળી શકે છે.

  1. Clinical Analyst
  2. Research Associate
  3. Web Developer
  4. Android Developer
  5. Computer Science Teacher
  6. Information Technology Executive
  7. Administrative Officer
  8. Production Support Officer

After 10th Computer Science કર્યા પછી વાર્ષિક 2 થી 4 લાખ ની નોકરી આપે છે.

Also Read this Article :: વિદ્યાર્થી ઈ - બાઇક સહાય Yojana

Diploma in Petrochemical Course After 10th

Diploma in Petrochemical Course After 10th
Diploma in Petrochemical Course After 10th


Petrochemical Diploma Course એ Chemistry, Physics, અર્થશાસ્ત્ર, Mathematics અને ભૂસ્તરશાસ્ત્ર જેવા વિષયોના કેટલાક મૂળભૂત ખ્યાલોનું સંયોજન છે.

આ Courseનો ઉદ્દેશ્ય ક્રૂડ ઓઇલના સરળ નિષ્કર્ષણની પદ્ધતિઓ અને તકનીકોમાં આધુનિક તાર્કિક ડિઝાઇન વિકાસના જ્ઞાનનો પ્રચાર કરવાનો છે.

Petrochemical Course 5 વર્ષ નો હોય છે.

After 10th Diploma in Petrochemical Course કર્યા પછી વાર્ષિક 1.44 થી 3.5 લાખ ની Job આપે છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Join Us

GK, ધોરણ 6 થી 8, નોકરી કે અન્ય માહિતી ગુજરાતીમાં મેળવવા અને અન્ય તમામ માહિતી માટે અમારી સાથે જોડાવ... 
JOIN WhatsApp
JOIN Telegram

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Ok, Go it!