GPSC Recruitment 2022 | TB and Chest Disease Specialist, ESIS, Class-1

GPSC Recruitment 2022  | TB and Chest Disease Specialist, ESIS, Class-1

GPSC Recruitment 2022 : Gujarat Public Service Commission દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ના વહીવટી નિયંત્રણ હેઠળ TB and Chest Disease Specialist, ESIS, Class-1 ની પોસ્ટ માટે લાયક ઉમેદવારો માટે Online Application મંગાવવામાં આવેલ છે.
GPSC Recruitment 2022  | TB and Chest Disease Specialist, ESIS, Class-1


TB and Chest Disease Specialist, ESIS details

GPSC દ્વારા જાહેર કરેલ TB and Chest Disease Specialist, ESIS ની ભરતી માટે ની જરૂરી તમામ માહિતી નીચે આપેલ છે.
આ માહિતીમાં શૈક્ષણિક લાયકાત, apply કરવા માટેની છેલ્લી તારીખ, પગાર, કુલ જગ્યા.

How to Apply TB and Chest Disease Specialist, ESIS GPSC Recruitment 2022

TB and Chest Disease Specialist, ESIS માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારે Online Apply કરવાનું રહેશે.
Online Apply કરવા માટે નીચેના કેટલાક સ્ટેપ follow કરો.
  1. સૌપ્રથમ GPSC-OJAS વૅબ ખોલો.
  2. જે વેબ પેજ ખૂલસે તેમાં Online Application > Apply પર ક્લિક કરો OR
  3. જો Apply ના મળે તો Current Advertisement માં view all પર ક્લિક કરો.
  4. View All કરવાથી તમામ ચાલુ Job Recruitment નું લિસ્ટ ઓપન થશે.
  5. આ લિસ્ટ માંથી TB and Chest Disease Specialist / Advt. No. GPSC/202223/1 ચેક કરો.
  6. સામેના બોક્સ માં Apply પર ક્લિક કરો.
  7. Apply પર ક્લિક કરવાથી લિસ્ટ ઓપન થસે
  8. જો વધુ માહિતી જોઈતી હોય તો Click here for More Details ... પર ક્લિક કરો.
  9. હવે, Apply Now પર ક્લિક કરો.
  10. જો તમે પહેલેથી જ GPSC-OJAS પર One Time Registration કરેલ હોય તો Box માં OTR Number અને જન્મતારીખ નાખી ને Apply With OTR પર ક્લિક કરો.
  11. GPSC-OJAS પર One Time Registration   કઈ રીતે કરવું તે જાણવા ક્લિક કરો.
  12. Apply With OTR કરવાથી ઉમેદવારની તમામ વિગતો ભરાઈ ને ફોર્મ ખુલશે તેમાં જરૂરી ફેરફાર કરી SAVE પર ક્લિક કરવું.
  13. SAVE કર્યા પછી તમારો Confirmation Number Number મળશે.
  14. next Edit Application પર ક્લિક કરો. જો Application માં ફેરફાર કરવાનો હોય તો કરો. જો ફેરફાર ના કરવાનો હોય તો Submit Application કરો. Note : Application Submit થયા પછી તેમાં ફેરફાર કરી શકશે નઈ.
  15. Online Fee ભરી તમે તમારી Application પ્રિન્ટ કરી લો.

Fact's of TB and Chest Disease Specialist, ESIS, Class-1 GPSC Recruitment 2022

GPSC Recruitment 2022 દ્વારા બહાર પડેલ TB and Chest Disease Specialist ની ભરતીની કેટલીક સામાન્ય માહિતી અહી નીચે આપેલ છે.

Advt No 

GPSC/202223/1

Post Name :

TB and Chest Disease Specialist, ESIS, Class-1

Post Class :

Class - 1

Department :

HEALTH and FAMILY WELFARE DEPARTMENT

Description / Duties :

All the duties and responsibilities of the TB and Chest Disease Specialist, ESIS, Class-1

Pay Scale :

Pay Matrix Level-11 (Pay Matrix- 67700 - 208700 ) (As Per R.O.P-2016)

Probation :

2 Years

Number of Post GPSC Recruitment 2022 :

  • General : 1
  • SC : 0
  • ST : 0
  • SEBC : 0
Total post : 1

Educational Qualifications for TB and Chest Disease Specialist

1. A Possess a Degree of Bachelor of Medicine and Bachelor of Surgery and Post Graduate Diploma in Tuberculosis and Chest Diseases (DTCD)

OR
Post Graduate Degree in M.D.(Tuberculosis) or M.D. (T.B. & Respiratory Diseases) or M.D. (T.B & Chest Diseases)

OR

DNB (Tuberculosis & Chest Diseases) obtained from any of the Universities established or incorporated by

OR

under the Central or a State Act in India or any other educational institution recognized as such or declared to be deemed as a University under section 3 of the University Grants Commission Act,1956;

OR

possess any other equivalent qualification specified in the first or second schedule to the Indian Medical Council Act,1956; 

AND

2. Possess the basic knowledge of Computer applications as prescribed in Gujarat Civil Services Classification and Recruitment Rules, 1967 as amended from time to time. 

3. Have adequate knowledge of Gujarati or Hindi or both.

આ પણ  વાંચો :: Radiologist Job GPSC Recruitment 2022

Important Date :

  • અરજી શરૂ થવાની તારીખ : 15/06/2022
  • અરજી કરવાની છેલ્લી તારીખ : 30/06/2022
  • પ્રાથમિક કસોટીની તારીખ : 11/09/2022
  • પ્રાથમિક કસોટીના પરિણામ નો સંભવિત માસ : નવેમ્બર - 2022
  • રૂબરૂ મુલાકાત ની સંભવિત માસ : ફેબ્રુઆરી - 2023
  • રૂબરૂ મુલાકાત નું પરિણામ : રૂબરૂ મુલાકાત ના 10 દિવસ માં ( કામકાજના દિવસોમાં )

Important Link For GPSC Recruitment 2022

Gujarat Gov. | OJAS | OJAS GPASC | UPSC | Vidhya Sahayak | Study Material | Old Paper | Ekam Kasoti | Text Book | Quiz | NMMS | PSE | Paper Solution | Swadhyay Pothi Solution | દરેક માટે KISHAN BAVALIYA Blog જોતાં રહો.
GPSC Recruitment 2022 : Gujarat Public Service Commission દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ના વહીવટી નિયંત્રણ હેઠળ TB and Chest Disease Specialist, ESIS, Class-1 ની સંપૂર્ણ માહિતી માટે Notification ચેક કરો.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Join Us

GK, ધોરણ 6 થી 8, નોકરી કે અન્ય માહિતી ગુજરાતીમાં મેળવવા અને અન્ય તમામ માહિતી માટે અમારી સાથે જોડાવ... 
JOIN WhatsApp
JOIN Telegram

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Ok, Go it!