Radiologist Employees State Insurance Scheme, Class-1 | GPSC Recruitment 2022
GPSC Recruitment 2022 : Gujarat Public Service Commission દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ના વહીવટી નિયંત્રણ હેઠળ Radiologist Employees State Insurance Scheme, Class-1 ની પોસ્ટ માટે લાયક ઉમેદવારો માટે Online Application મંગાવવામાં આવેલ છે.
Radiologist Employees State Insurance Scheme details
GPSC દ્વારા જાહેર કરેલ Radiologist Employees State Insurance Scheme, Class-1 ની ભરતી માટે ની જરૂરી તમામ માહિતી નીચે આપેલ છે.
આ માહિતીમાં શૈક્ષણિક લાયકાત, apply કરવા માટેની છેલ્લી તારીખ, પગાર, કુલ જગ્યા.
How to Apply Radiologist Employees State Insurance Scheme, Class-1 GPSC Recruitment 2022
Radiologist Employees State Insurance Scheme, Class-1 માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારે Online Apply કરવાનું રહેશે.
Online Apply કરવા માટે નીચેના કેટલાક સ્ટેપ follow કરો.
- સૌપ્રથમ GPSC-OJAS વૅબ ખોલો.
- જે વેબ પેજ ખૂલસે તેમાં Online Application > Apply પર ક્લિક કરો OR
- જો Apply ના મળે તો Current Advertisement માં view all પર ક્લિક કરો.
- View All કરવાથી તમામ ચાલુ Job Recruitment નું લિસ્ટ ઓપન થશે.
- આ લિસ્ટ માંથી Radiologist Employees State Insurance Scheme, / Advt. No. GPSC/202223/2 ચેક કરો.
- સામેના બોક્સ માં Apply પર ક્લિક કરો.
- Apply પર ક્લિક કરવાથી લિસ્ટ ઓપન થસે
- જો વધુ માહિતી જોઈતી હોય તો Click here for More Details ... પર ક્લિક કરો.
- હવે, Apply Now પર ક્લિક કરો.
- જો તમે પહેલેથી જ GPSC-OJAS પર One Time Registration કરેલ હોય તો Box માં OTR Number અને જન્મતારીખ નાખી ને Apply With OTR પર ક્લિક કરો.
- GPSC-OJAS પર One Time Registration કઈ રીતે કરવું તે જાણવા ક્લિક કરો.
- Apply With OTR કરવાથી ઉમેદવારની તમામ વિગતો ભરાઈ ને ફોર્મ ખુલશે તેમાં જરૂરી ફેરફાર કરી SAVE પર ક્લિક કરવું.
- SAVE કર્યા પછી તમારો Confirmation Number Number મળશે.
- next Edit Application પર ક્લિક કરો. જો Application માં ફેરફાર કરવાનો હોય તો કરો. જો ફેરફાર ના કરવાનો હોય તો Submit Application કરો. Note : Application Submit થયા પછી તેમાં ફેરફાર કરી શકશે નઈ.
- Online Fee ભરી તમે તમારી Application પ્રિન્ટ કરી લો.
Fact's of Radiologist Employees State Insurance Scheme, Class-1 GPSC Recruitment 2022
GPSC Recruitment 2022 દ્વારા બહાર પડેલ Radiologist Employees State Insurance Scheme ની ભરતીની કેટલીક સામાન્ય માહિતી અહી નીચે આપેલ છે.
Advt No
GPSC/202223/2
Post Name :
Radiologist Employees State Insurance Scheme
Post Class :
Class - 1
Department :
HEALTH and FAMILY WELFARE DEPARTMENT
Description / Duties :
All the duties and responsibilities of the TB and Chest Disease Specialist, ESIS, Class-1
Pay Scale :
Pay Matrix Level-11 (Pay Matrix- 67700 - 208700 ) (As Per R.O.P-2016)
Probation :
2 Years
Number of Post GPSC Recruitment 2022 :
- General : 1
- SC : 0
- ST : 0
- SEBC : 0
Total post : 1
Educational Qualifications for Radiologist Employees State Insurance Scheme, Class-1
- 1. Possess a Degree of Bachelor of Medicine and Bachelor of Surgery and Possess a Post-Graduate Degree or a Post-Graduate diploma in respective subject as shown in the detailed advertisement against each post obtained from any of the Universities established or incorporated by or under the Central or State Act in India; or any other educational institution recognised as such or declared to be deemed as a University under section 3 of the University Grants Commission Act,1956; or possess any other equivalent qualification specified in the first or second schedule to the Indian Medical Council Act,1956;
- 2. Possess the basic knowledge of computer application In Gujarat Civil Services Classification and Recruitment (General) Rules, 1967
- 3. Possess adequate knowledge of Gujarati or Hindi or both
Important Date :
- અરજી શરૂ થવાની તારીખ : 15/06/2022
- અરજી કરવાની છેલ્લી તારીખ : 30/06/2022
- પ્રાથમિક કસોટીની તારીખ : 11/09/2022
- પ્રાથમિક કસોટીના પરિણામ નો સંભવિત માસ : નવેમ્બર - 2022
- રૂબરૂ મુલાકાત ની સંભવિત માસ : ફેબ્રુઆરી - 2023
- રૂબરૂ મુલાકાત નું પરિણામ : રૂબરૂ મુલાકાત ના 10 દિવસ માં ( કામકાજના દિવસોમાં )
Important Link For GPSC Recruitment 2022
- Online Application માટે : Apply Online
- Notification : Check Notification
- GPSC ની site : GPSC
- GPSC OJAS લિન્ક : GPASC OJAS
Gujarat Gov. | OJAS | OJAS GPASC | UPSC | Vidhya Sahayak | Study Material | Old Paper | Ekam Kasoti | Text Book | Quiz | NMMS | PSE | Paper Solution | Swadhyay Pothi Solution | દરેક માટે KISHAN BAVALIYA Blog જોતાં રહો.
GPSC Recruitment 2022 : Gujarat Public Service Commission દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ના વહીવટી નિયંત્રણ હેઠળ Radiologist Employees State Insurance Scheme, Class-1 ની સંપૂર્ણ માહિતી માટે Notification ચેક કરો.