Women and Child Officer, Class-1 @ GPSC Recruitment 2022

Women and Child Officer, Class-1  | GPSC Recruitment 2022

GPSC Recruitment 2022 :  Gujarat Public Service Commission દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગ ના વહીવટી નિયંત્રણ હેઠળ Women and Child Officer, Class-1 ની પોસ્ટ માટે લાયક ઉમેદવારો માટે Online Application મંગાવવામાં આવેલ છે.
Women and Child Officer, Class-1 @ GPSC Recruitment 2022

Women and Child Officer, Class-1 details

GPSC દ્વારા જાહેર કરેલ Women and Child Officer, Class-1 ની ભરતી માટે ની જરૂરી તમામ માહિતી નીચે આપેલ છે.
આ માહિતીમાં શૈક્ષણિક લાયકાત, apply કરવા માટેની છેલ્લી તારીખ, પગાર, કુલ જગ્યા.

How to Apply Women and Child Officer, Class-1 GPSC Recruitment 2022

Women and Child Officer, Class-1 માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારે Online Apply કરવાનું રહેશે.
Online Apply કરવા માટે નીચેના કેટલાક સ્ટેપ follow કરો.
  1. સૌપ્રથમ GPSC-OJAS વૅબ ખોલો.
  2. જે વેબ પેજ ખૂલસે તેમાં Online Application > Apply પર ક્લિક કરો OR
  3. જો Apply ના મળે તો Current Advertisement માં view all પર ક્લિક કરો.
  4. View All કરવાથી તમામ ચાલુ Job Recruitment નું લિસ્ટ ઓપન થશે.
  5. આ લિસ્ટ માંથી Women and Child Officer, Class-1, / Advt. No. GPSC/202223/3 ચેક કરો.
  6. સામેના બોક્સ માં Apply પર ક્લિક કરો.
  7. Apply પર ક્લિક કરવાથી લિસ્ટ ઓપન થસે
  8. જો વધુ માહિતી જોઈતી હોય તો Click here for More Details ... પર ક્લિક કરો.
  9. હવે, Apply Now પર ક્લિક કરો.
  10. જો તમે પહેલેથી જ GPSC OJAS પર One Time Registration કરેલ હોય તો Box માં OTR Number અને જન્મતારીખ નાખી ને Apply With OTR પર ક્લિક કરો.
  11. GPSC OJAS પર One Time Registration   કઈ રીતે કરવું તે જાણવા ક્લિક કરો.
  12. Apply With OTR કરવાથી ઉમેદવારની તમામ વિગતો ભરાઈ ને ફોર્મ ખુલશે તેમાં જરૂરી ફેરફાર કરી SAVE પર ક્લિક કરવું.
  13. SAVE કર્યા પછી તમારો Confirmation Number Number મળશે.
  14. next Edit Application પર ક્લિક કરો. જો Application માં ફેરફાર કરવાનો હોય તો કરો. જો ફેરફાર ના કરવાનો હોય તો Submit Application કરો. Note : Application Submit થયા પછી તેમાં ફેરફાર કરી શકશે નઈ.
  15. Online Fee ભરી તમે તમારી Application પ્રિન્ટ કરી લો.

Fact's of Women and Child Officer, Class-1 GPSC Recruitment 2022

GPSC Recruitment 2022 દ્વારા બહાર પડેલ Women and Child Officer, Class-1 ની ભરતીની કેટલીક સામાન્ય માહિતી અહી નીચે આપેલ છે.

Advt No 

GPSC/202223/3

Post Name :

Women and Child Officer, Class-1

Post Class :

Class - 1

Department :

WOMEN AND CHILD DEVELOPMENT DEPARTMENT

Description / Duties :

All the duties and responsibilities of the Women and Child Officer, Class-1, Women and Child Development Department

Pay Scale :

Grade Pay-5400 (Pay Matrix- 15600 - 39100 )

Probation :

2 Years

Number of Post GPSC Recruitment 2022 :

  • General : 1
  • SC : 0
  • ST : 0
  • SEBC : 0
Total post : 1

Educational Qualifications for Women and Child Officer, Class-1

  • (1). Possess a Post - Graduate degree in Social Work or Sociology or Psychology obtained from any of the Universities established or incorporated by or under the Central or State Act in India ; or any other educational institution recognized as such or declared to be deemed as a university under section 3 of the University Grants Commission Act,1956;
  • (2). The basic knowledge of Computer Applications as prescribed in the Gujarat Civil Services Classification and Recruitment (General) Rules, 1967;
  • (3). Adequate knowledge of Gujarati or Hindi Or Both

Important Date :

  • અરજી શરૂ થવાની તારીખ : 15/06/2022
  • અરજી કરવાની છેલ્લી તારીખ : 30/06/2022
  • પ્રાથમિક કસોટીની તારીખ : 18/09/2022
  • પ્રાથમિક કસોટીના પરિણામ નો સંભવિત માસ : ડિસેમ્બર - 2022
  • રૂબરૂ મુલાકાત ની સંભવિત માસ : માર્ચ - 2023
  • રૂબરૂ મુલાકાત નું પરિણામ : રૂબરૂ મુલાકાત ના 10 દિવસ માં ( કામકાજના દિવસોમાં )

Important Link For GPSC Recruitment 2022

Gujarat Gov. | OJAS | OJAS GPASC | UPSC | Vidhya Sahayak | Study Material | Old Paper | Ekam Kasoti | Text Book | Quiz | NMMS | PSE | Paper Solution | Swadhyay Pothi Solution | દરેક માટે KISHAN BAVALIYA Blog જોતાં રહો.
GPSC Recruitment 2022 : Gujarat Public Service Commission દ્વારા મહિલા અને બાળ વિકાસ  વિભાગ ના વહીવટી નિયંત્રણ હેઠળ Women and Child Officer, Class-1 ની સંપૂર્ણ માહિતી માટે Notification ચેક કરો.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Join Us

GK, ધોરણ 6 થી 8, નોકરી કે અન્ય માહિતી ગુજરાતીમાં મેળવવા અને અન્ય તમામ માહિતી માટે અમારી સાથે જોડાવ... 
JOIN WhatsApp
JOIN Telegram

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Ok, Go it!