GSSSB Recruitment 2022
GSSSB Recruitment 2022 : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા વિવિધ સરકારી કચેરીઓ માં ભરતી માટે રહેલી ખાલી જગ્યા કે પ્રતિક્ષા યાદી માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોની OJAS પર Online Applications મંગાવવામાં આવેલ છે.
આ ભરતી Job માટે ઓનલાઈન અરજી કરવાનો સમય ગાળો 16/06/2022 થી 30/06/2022 રાત્રિના 12 વાગ્યા સુંધી નો રહેછે.
આથી તમામ યોગ્ય અને લાયકાત ધરાવતા ઉમેદવારને અરજી કરવા જાણ કરવામાં આવે છે .
આ આર્ટીકલ માં આજે આપણે GSSSB Recruitment 2022 માટે તમે અન્ય વિગતો મેળવી શકો છો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે નીચે આપેલ છે.
તમામ પ્રકારની અપડેટ મેળવવા KISHAN BAVALIYA બ્લોગ જોતાં રહો.
GSSSB Recruitment 2022 Details :
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરેલ Job ની કેટલીક સામાન્ય માહિતી અહી નીચે આપેલ છે.
- સંસ્થાનું નામ : ગુજરાત ગૌ સેવા પાસંદગી મંડળ
- પોસ્ટનું નામ : સ્ટેનોગ્રાફર, મ્યુનિ. એન્જિનિયર અને અન્ય વિવિધ પોસ્ટ્સ
- ખાલી જગ્યાઓ : 1446
- અરજી કરવાની તારીખ : 16-06-2022, બપોરે 02:00 કલાકે
- અરજીની અંતિમ તારીખ : 30-06-2022
- નોકરીનો પ્રકાર : સરકારી નોકરીઓ
- પસંદગી મોડ : લેખિત પરીક્ષા
- નોકરીનું સ્થાન : ગુજરાત/ભારત
- સત્તાવાર સાઇટ : https://gsssb.gujarat.gov.in
Details of GSSSB Recruitment 2022
Post Name : જગ્યાનું નામ
- Gujarati Stenographer - Grade- II
- English Stenographer - Grade- II
- Gujarati Stenographer - Grade- III
- English Stenographer - Grade- III
- Junior Scientific Assistant
- Municipal Engineer
- Additional Assistant Engineer (Civil)
- Tracer
- Work Assistant
- Electricity Duty Inspector
- Assistant Librarian
Total Recruitment 2022 : કુલ જગ્યા
- 1446
Educational Qualifications for GSSSB Recruitment 2022
- Educational Qualifications જાણવા માટે Official Notification વાંચો, જેની લિન્ક નીચે આપેલ છે.
Selection Process
- Writing Exam
GSSSB Recruitment 2022 How to Apply ?
GSSSB Recruitment 2022 માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારે Online Apply કરવાનું રહેશે.
Online Apply કરવા માટે નીચેના કેટલાક સ્ટેપ follow કરો.
- સૌપ્રથમ OJAS વૅબ ખોલો.
- જે વેબ પેજ ખૂલસે તેમાં Online Application > Apply પર ક્લિક કરો OR
- જો Apply ના મળે તો Current Advertisement માં view all પર ક્લિક કરો.
- View All કરવાથી તમામ ચાલુ Job Recruitment નું લિસ્ટ ઓપન થશે.
- આ લિસ્ટ માંથી તમારે જે Job માટે ફોર્મ ભરવું છે તે Job ચેક કરો.
- સામેના બોક્સ માં Apply પર ક્લિક કરો.
- Apply પર ક્લિક કરવાથી લિસ્ટ ઓપન થસે
- જો વધુ માહિતી જોઈતી હોય તો Click here for More Details ... પર ક્લિક કરો.
- હવે, Apply Now પર ક્લિક કરો.
- જો તમે પહેલેથી જ OJAS પર One Time Registration કરેલ હોય તો Box માં OTR Number અને જન્મતારીખ નાખી ને Apply With OTR પર ક્લિક કરો.
- OJAS પર One Time Registration કઈ રીતે કરવું તે જાણવા ક્લિક કરો.
- Apply With OTR કરવાથી ઉમેદવારની તમામ વિગતો ભરાઈ ને ફોર્મ ખુલશે તેમાં જરૂરી ફેરફાર કરી SAVE પર ક્લિક કરવું.
- SAVE કર્યા પછી તમારો Confirmation Number Number મળશે.
- next Edit Application પર ક્લિક કરો. જો Application માં ફેરફાર કરવાનો હોય તો કરો. જો ફેરફાર ના કરવાનો હોય તો Submit Application કરો. Note : Application Submit થયા પછી તેમાં ફેરફાર કરી શકશે નઈ.
- Online Fee ભરી તમે તમારી Application પ્રિન્ટ કરી લો.
પોસ્ટ રિઝલ્ટ Gujarat : ક્લિક
Important Date :
Application Starting Date : 16/06/2022
Application Submit Last Date : 30/06/2022
Online Fee Payment Last Date : 30/06/2022
Offline Payment Last Date : 05/07/2022
આ પણ વાંચો :: Also Read This JobGPSC Recruitment 2022
Important Link for GSSSB Recruitment 2022
Notification Link : જે job માટે Notification જોઈએ તે Notification પર ક્લિક કરો. જો Job માટે Apply કરવું હોય તો Apply પર ક્લિક કરો.
- Gujarati Stenographer - Grade- II | Notification | Apply
- English Stenographer - Grade- II | Notification | Apply
- Gujarati Stenographer - Grade- III | Notification | Apply
- English Stenographer - Grade- III | Notification | Apply
- Junior Scientific Assistant | Notification | Apply
- Municipal Engineer | Notification | Apply
- Additional Assistant Engineer (Civil) | Notification | Apply
- Tracer | Notification | Apply
- Work Assistant | Notification | Apply
- Electricity Duty Inspector | Notification | Apply
- Assistant Librarian | Notification | Apply
GSSSB Recruitment 2022 :
Gujarat Gov. | OJAS | OJAS GPASC | UPSC | Vidhya Sahayak | Study Material | Old Paper | Ekam Kasoti | Text Book | Quiz | NMMS | PSE | Paper Solution | Swadhyay Pothi Solution | દરેક માટે KISHAN BAVALIYA Blog જોતાં રહો.
GSSSB Recruitment 2022 : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા બહાર પાડવામાં આવેલ Job ની સંપૂર્ણ માહિતી જેવીકે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, પરીક્ષા પધ્ધતિ, અભ્યાસક્રમ વગેરે વિગતો માટે Official Notification ચેક કરો.