વનસ્પતિમાં પોષણ ટેસ્ટ | Vanaspatima Poshan Test
KISHAN BAVALIYA દ્વારા વનસ્પતિમાં પોષણ ટેસ્ટ તૈયાર કરવાંમાં આવેલ છે. આ ટેસ્ટ વિદ્યાર્થીને પરીક્ષામાં તૈયારી માટે ખુબજ ઉપયોગી થશે.
વનસ્પતિમાં પોષણ ટેસ્ટ વિશે.
આ ટેસ્ટ માં કુલ 30 માર્ક ના પ્રશ્નો મૂકવામાં આવેલ છે.
વનસ્પતિમાં પોષણ ટેસ્ટ માં 3 વિભાગ છે.
વિભાગ : 1 ( વનસ્પતિમાં પોષણ ટેસ્ટ )
વિદ્યાર્થીની સામાન્ય માહિતી ભરવી.
- વિદ્યાર્થીનું નામ
- મોબાઈલ નંબર ( ફરજિયાત નથી. )
વિભાગ : 2 વનસ્પતિમાં પોષણ ટેસ્ટ
આ વિભાગ માં વિદ્યાર્થીને તૈયારી માટે MCQ ( વિકલ્પો ) પ્રકારના પ્રશ્નો આપેલ છે.
- કુલ 5 વિકલ્પો આપવામાં આવેલ છે.
- દરેક સાચા વિકલ્પ માટે 2 માર્ક મળવાપાત્ર છે.
- ખોટા જવાબ માટે કોઈ માર્ક ઓછા કરવામાં આવશે નહીં.
વિભાગ : 3 Vanaspatima Poshan Test
આ વિભાગ માં ખરા / ખોટા પ્રકારના પ્રશ્નો આપવામાં આવેલ છે.
- કુલ 10 ખરા / ખોટા આપેલ છે.
- દરેક સાચા જવાબ માટે 2 માર્ક મળવા પાત્ર છે.
વનસ્પતિમાં પોષણ ટેસ્ટ શરૂ કરો.
વનસ્પતિમાં પોષણ ટેસ્ટ
વનસ્પતિમાં પોષણ ટેસ્ટ
વનસ્પતિમાં પોષણ ટેસ્ટ : આ ટેસ્ટ ધોરણ 7 ના વિજ્ઞાન વિષય ના પ્રથમ પાઠ વનસ્પતિમાં પોષણ પાઠ ની છે. આવી અન્ય ટેસ્ટ માટે KISHAN BAVALIYA અથવા TEST પર ક્લિક કરો.
KolipatelchiragDasharathabhai
જવાબ આપોકાઢી નાખો