હર ઘર તિરંગા સર્ટિફિકેટ કઈ રીતે ડાઉનલોડ કરવું ?

હર ઘર તિરંગા સર્ટિફિકેટ કઈ રીતે ડાઉનલોડ કરવું ?

નમસ્કાર , હું કિશન બાવળીયા આપ સર્વેનું KISHAN BAVALIYA બ્લોગ માં સ્વાગત કરું છું. આજે આપણે આ આર્ટીકલ માં હર ઘર તિરંગા સર્ટિફિકેટ કઈ રીતે ડાઉનલોડ કરવું ? તે અંગેની માહિતી આપવાની છે.

હર ઘર તિરંગા પ્રોગ્રામ

હર ઘર તિરંગા સર્ટિફિકેટ કઈ રીતે ડાઉનલોડ કરવું ?


આ એક આઝાદીની ઉજવણી કરતો પ્રોગ્રામ છે.
ભારતીય રાષ્ટ્રધ્વજ સમગ્ર રાષ્ટ્ર માટે રાષ્ટ્રીય ગૌરવનું પ્રતીક છે. આપણા ધ્વજને વધુ સન્માન આપવા માટે, માનનીય ગૃહમંત્રી કે જેઓ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળના તમામ પ્રયાસોની દેખરેખ રાખે છે, તેમણે ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમને મંજૂરી આપી છે.તે દરેક જગ્યાએ ભારતીયોને તેમના ઘરે રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે પ્રેરણા આપે છે.
હર ઘર તિરંગા માં વ્યક્તિ તિરંગા લગાવ્યાનુ સર્ટિફિકેટ પણ મેળવી શકે છે.
આ સર્ટિફિકેટ મેળવવા નીચે કેટલીક માહિતી આપવામાં આવેલ છે.

હર ઘર તિરંગા સર્ટિફિકેટ કેવી રીતે ડાઉનલોડ કરવું ?

આ સર્ટિફિકેટ ડાઉનલોડ કરવા નીચેના કેટલાક સ્ટેપ અનુસરો.
  • સૌ પ્રથમ https://harghartiranga.com/ સાઇટ ઓપન કરો.
  • આ સાઇટ ખોલવાથી નીચે પ્રમાણે એક પેજ ખુલશે.
હર ઘર તિરંગા સર્ટિફિકેટ કઈ રીતે ડાઉનલોડ કરવું ?

  • પેજ માં દર્શાવેલ 'PIN A FLAG' પર ક્લિક કરો.
  • PIN A FLAG પર ક્લિક કરવાથી નીચે પ્રમાણે પેજ ખુલશે. આ પેજ પર જરૂરી માહિતી ભરી ને NEXT પર ક્લિક કરો.
હર ઘર તિરંગા સર્ટિફિકેટ કઈ રીતે ડાઉનલોડ કરવું ?
હર ઘર તિરંગા 

  • NEXT પર ક્લિક કરવાથી નવું પેજ ખુલશે જેમાં તમારી લોકેશન માટે પરમીશન માગશે તેમાં OK / Allow આપવાનું રહેશે.

  • Allow આપતા PIN FLAG પર ક્લિક કરવાથી એક બોક્સ ખુલશે જેમાં Download Certificate લખેલ તેના પર ક્લિક કરવાથી હર ઘર તિરંગા સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકશે.
હર ઘર તિરંગા સર્ટિફિકેટ કઈ રીતે ડાઉનલોડ કરવું ?

હર ઘર તિરંગા કાર્યક્રમનો ઉદ્દેશ્ય

ધ્વજ સાથેનો અમારો સંબંધ હંમેશા વ્યક્તિગત કરતાં વધુ ઔપચારિક અને સંસ્થાકીય રહ્યો છે. આઝાદીના 75માં વર્ષમાં એક રાષ્ટ્ર તરીકે સામૂહિક રીતે ધ્વજને ઘરે લાવવો એ માત્ર ત્રિરંગા સાથેના વ્યક્તિગત જોડાણની ક્રિયાનું પ્રતીક નથી પણ રાષ્ટ્રનિર્માણ પ્રત્યેની આપણી પ્રતિબદ્ધતાનું મૂર્ત સ્વરૂપ પણ છે, આ પહેલ પાછળનો વિચાર લોકોના હૃદયમાં દેશભક્તિની ભાવના જગાડવાનો અને આપણા રાષ્ટ્રધ્વજ વિશે જાગૃતિને પ્રોત્સાહન આપવાનો છે.

હર ઘર ત્રિરંગા ક્યાં ફરકવવો રાષ્ટ્રધ્વજ

ઘરની ઊંચી જગ્યા પર રાષ્ટ્રધ્વજ ફરકવવો જોઈએ.
વિડિયો :: 


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Join Us

GK, ધોરણ 6 થી 8, નોકરી કે અન્ય માહિતી ગુજરાતીમાં મેળવવા અને અન્ય તમામ માહિતી માટે અમારી સાથે જોડાવ... 
JOIN WhatsApp
JOIN Telegram

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Ok, Go it!