PM YOUNG ACHIEVERS SCHOLARSHIP AWARD SCHEME FOR VIBRANT INDIA FOR OBCs AND OTHERS ( PM YASASVI ) ENTRANCE TEST 2022

PM YOUNG ACHIEVERS SCHOLARSHIP AWARD SCHEME FOR VIBRANT INDIA FOR OBCs AND OTHERS (PM YASASVI) ENTRANCE TEST 2022

ભારત સરકાર દ્વારા પછાત, આર્થિક રીતે પછાત અને જન જાતિ ના વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ સહાય યોજના ( PM YASASVI ) PM YOUNG ACHIEVERS SCHOLARSHIP AWARD SCHEME FOR VIBRANT INDIA શરૂ કરવામાં આવેલ છે.
PM YOUNG ACHIEVERS SCHOLARSHIP AWARD SCHEME FOR VIBRANT INDIA FOR OBCs AND OTHERS ( PM YASASVI ) ENTRANCE TEST 2022
PM YASASVI YOJANA 2022



PM YOUNG ACHIEVERS SCHOLARSHIP AWARD SCHEME FOR VIBRANT INDIA ( PM PM YASASVI ) ની સામાન્ય માહિતી.

PM YASASVI ની સામાન્ય માહિતી નીચે પ્રમાણે છે.

Eligibility Requirements for PM YASASVI Yojana

The eligibility requirements for appearing in the exam are as follows: 
  • Applicants should be Indian Nationals
  • They should be belonging to OBC or EBC or DNT category.
  • They should be studying in identified Top Class Schools.
  • They should have passed Class 8 or Class 10( as the case may be) in 2021-22
  • The annual income of the parents/guardian from all sources should not be more than Rs. 2.5 lacs
  • Candidate applying for Class 9 Exam should have been born between 01-04-2006 to 31-03-2010 (both days inclusive).
  • Candidate applying for Class 11 Exam should have been born between 01-04-2004 to 31-03-2008 (both days inclusive).
  • Both boys and girls are eligible to apply. Eligibility requirements for girls are the same as for boys.

IMPORTANT DATES FOR PM YASASVI

PM YASASVI Yojana માટે જરૂરી તારીખો ની માહિતી અહી નીચે આપેલ છે.
  • રજીસ્ટ્રેશન કરવાની તારીખ : 27-07-2022 થી 26-08-2022
  • online ફોર્મ સબમિટ કરવાની છેલ્લી તારીખ : 26-08-2022
  • સુધારો કરવાની તારીખ : 27-08-2022 થી 31-08-2022
  • Online એડમિટ કાર્ડ મેળવવાની તારીખ : 05-09-2022
  • પરિક્ષાની તારીખ : 11-09-2022
  • પ્રોવિશનલ જવાબવહી : NTA ની સાઇટ પર મૂકવામાં આવશે
  • પરિણામ જાહેર : NTA ની સાઇટ પર મૂકવામાં આવશે
PM YOUNG ACHIEVERS SCHOLARSHIP AWARD SCHEME FOR VIBRANT INDIA FOR OBCs AND OTHERS ( PM YASASVI ) ENTRANCE TEST 2022
PM YASASVI YOJANA



How to Register in PM YASASVI

PM YASASVI Yojana માં Register કરવાની છેલ્લી તારીખ 26 August 2022 છે. આ પહેલા દરેક વિદ્યાર્થી દ્વારા Register થાય એ જરૂરી છે.
રજીસ્ટર કરવામાટે નીચે આપેલા સ્ટેપ ને અનુસરો.
  • સૌ પ્રથમ NTA ની official Site ખોલો.
  •  Site માં આપેલ Register ઓપ્શન પર ક્લિક કરો.
  • Register પર ક્લિક કરવાથી નીચે પ્રમાણે પેજ ખુલશે.

  • આપેલી તમામ માહિતી વાંચીને સાચી ભરો.
  • માહિતી ભરીને Create Account પર ક્લિક કરો.
  • તમે ભરેલ e-mail id માં mail આવશે જેમાં તમારો Registration Number આવશે.
  • તમારો Registration Number અને બનાવેલ પાસવર્ડ નાખીને login કરવું.

How to Apply in PM YOUNG ACHIEVERS SCHOLARSHIP AWARD SCHEME FOR VIBRANT INDIA

PM YASASVI Yojana માં Apply કરવા માટે નીચે આપેલ કેટલાક સ્ટેપ ને અનુસરો.
  • yet.nta.ac.in પર ક્લિક કરો.
  • Registration Number અને પાસવર્ડ દ્વારા page માં login કરો.
  • login થયા પછી જરૂરી તમામ માહિતી ભરીને ફોર્મ submit કરજો.

Scheme of Examination of PM YASASVI Yojana

The Exam will be of Objective type with Multiple Choice Questions. 
  • A Mathematics 30Mcq 4-Marks/questions 120 total marks 
  • B Science 20Mcq 4-Marks/questions 80 total marks
  • C Social Science 25Mcq 4-Marks/questions 100 total marks
  • D General Awareness/Knowledge 25Mcq 4-Marks/questions 100 total marks
Type of Questions - Multiple Choice with 4 options - Only one correct response - No negative marking Exam duration 3 hours

PM YASASVI Yojana Exam નું મધ્યમ

આ Yojana અંતર્ગત પરીક્ષા હિન્દી અને અંગ્રેજી મધ્યમ માં રાખેલ છે.

PM YASASVI Yojana Exam Fee

આ પરીક્ષા આપવા માટે કોઈ પણ પ્રકારની PM YASASVI Exam Fee ભરવાની નથી.

KISHAN BAVALIYA દ્વારા આપવામાં આવેલ PM YOUNG ACHIEVERS SCHOLARSHIP AWARD SCHEME FOR VIBRANT INDIA FOR OBCs AND OTHERS ( PM YASASVI ) ENTRANCE TEST 2022 અંગે માહિતી માટે કોઈ પ્રશ્ન હોય તો કમેંટ બોક્સ માં કમેંટ કરવી.
Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Join Us

GK, ધોરણ 6 થી 8, નોકરી કે અન્ય માહિતી ગુજરાતીમાં મેળવવા અને અન્ય તમામ માહિતી માટે અમારી સાથે જોડાવ... 
JOIN WhatsApp
JOIN Telegram

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Ok, Go it!