ચૂંટણી કાર્ડ સાથે આધાર કાર્ડ લિન્ક કેવી રીતે કરવું ? | How to link Election Card with Aadhar Card ?
ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી કાર્ડ સાથે આધાર કાર્ડ લિન્ક કરવા અને અન્ય ચૂંટણી કાર્ડ ને લગતી કામગીરી જે તે વ્યક્તિ જાતે કરે તે હેતુથી વોટર હેલ્પલાઇન નામની એક app બનાવેલ છે.
આ વોટર હેલ્પલાઇન app ની મદદથી વ્યક્તિ પોતાની જાતે ચૂંટણી કાર્ડ માં સુધારા વધારા કે નવા ચૂંટણી કાર્ડ માટે અરજી કરી શકશે.
હું કિશન બાવળીયા આપ સર્વેનું KISHAN BAVALIYA Blog માં સ્વાગત કરું છું. આપણે આજે ચૂંટણી કાર્ડ સાથે આધાર કાર્ડ લિન્ક કેવી રીતે કરવું ? તે અંગેની સંપૂર્ણ સમજ મેળવી છું.
આ પણ વાંચો : ધોરણ 9 માં 75000 અને 11 માટે 1,25,000 સહાય યોજના
આ પણ વાંચો : ચૂંટણી કાર્ડની વિગતો Online ચેક કઈ રીતે કરવી ?
10 Steps for Link Aadhar Card with Election Card
આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ સાથે લિન્ક કરવા માટે નીચે આપેલ કેટલાક step follow કરવાના રહે છે.
- પ્લે સ્ટોર પરથી વોટર હેલ્પલાઇન એપ ડાઉનલોડ કરો.
- વોટર હેલ્પલાઇન એપ ઓપન કરી મતદાર નોંધણી ફોર્મ પર ક્લિક કરી આધાર લિન્ક માટે 6B ફોર્મ ના છેલ્લા વિકલ્પ પર ક્લિક કરો.
- Let's Start બટન પર ક્લિક કરો.
- મોબાઇલ નંબર દાખલ કરો. જેમાં OTP આવછે.
- OTP દાખલ કરી ચકાસણી પર ક્લિક કરો.
- EPIC ( ચૂંટણી કાર્ડ નંબર ) દાખલ કરી રાજયનું નામ પસંદ કરો.
- Fetch Details પર ક્લિક કરો.
- જો વિગતો સાચી હોય તો Procced બટન પર ક્લિક કરો.
- હવે આધાર નંબર, મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી ( ફરજિયાત નથી ) દાખલ કરો. હવે Procced બટન પર ક્લિક કરો.
- આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ સાથે સફળતા પૂર્વક લિન્ક થઈ ગયું છે. જેનો Reference Id નો સંદેશ મળશે.
How to link Aadhar Card with Election Card ? - Voter Helpline |
ચૂંટણી કાર્ડ સાથે આધાર કાર્ડ લિન્ક કરવું
આ પણ વાંચો : ચૂંટણી કાર્ડ માટે online form કઈ રીતે ભરવું.
How to link Aadhar Card with Election Card - Voter Helpline અંગે આપવામાં આવેલ તમામ માહિતી ઉપયોગી બનશે. અન્ય કોઈ માહિતી માટે કમેંટ કરો.