Check Your Voter ID Card Details Online - Voter Helpline
Voter Helpline : Check Your Voter ID Card Details Online અહી નીચે કેટલાક સ્ટેપ આપ્યા છે, આ સ્ટેપ ને ફોલ્લો કરવાથી તમે તમારા ચૂંટણી કાર્ડ અંગેની સંપૂર્ણ વિગતો જોઈ શકસો.
અત્યારના આ ઝડપી યુગમાં તમે Voter ID Card Details Online ચેક કરવા હવે કોઈ લાઇન માં ઊભા રેવાની જરૂર નથી. અહી કેટલાક સ્ટેપ આપ્યા છે જેના દ્વારા તમે તમારા Voter ID Card Details Online - Voter Helpline દ્વારા કેવી રીતે ચેક કરી શકાય છે.
Steps to search for your Voter ID Card Details Online by Voter Helpline
Voter helpline app દ્વારા Voter ID Card Details Online ચેક કરવા માટે અહી નીચે કેટલાક સ્ટેપ આપેલ છે. આ steps follow કરીને તમે Voter ID Card Details Online Voter Helpline દ્વારા ચેક કરી શકાય છે.
આ પણ વાંચો : ચૂંટણી કાર્ડ આધાર કાર્ડ સાથે કઈ રીતે લિન્ક કરવું?
- સૌ પ્રથમ Voter Helpline App play store માંથી download કરો.
Voter Helpline App એ election commission of India ની official voter registration માટેની app છે.
- Voter Helpline App ઓપન કરવાથી નીચે પ્રમાણે પેજ ખુલશે.
- ઉપર પ્રમાણે સ્ક્રીન ખૂલે પછી Sarch Your Name In Election Roll પર ક્લિક કરો.
- Sarch Your Name In Election Roll પર ક્લિક કરવાથી નીચે પ્રમાણેની સ્ક્રીન ખુલશે.
- ઉપર પ્રમાણે સ્ક્રીન ખૂલે તેમાં Search by EPIC No પર ક્લિક કરો. જે ઉપર ની સ્ક્રીનમાં તીર વડે દર્શાવેલ છે.
- ત્યાર બાદ નીચે પ્રમાણેની સ્ક્રીન ખુલશે અને તેમાં ENTER YOUR EPIC NUMBER માં તમારો ચૂંટણી કાર્ડ નંબર નાખો.
- ENTER YOUR EPIC NUMBER માં ચૂંટણી કાર્ડ નંબર નાખ્યા પછી નીચે આપેલા SEARCH બટન પર ક્લિક કરવાથી જે તે ચૂંટણી કાર્ડ નંબર ની સંપૂર્ણ વિગતો ખુલશે.