નવરાત્રિ શુભેચ્છા સંદેશ 2022 | Navratri Wishes, Messages and Hd Wallpaper

નવરાત્રિ શુભેચ્છા સંદેશ 2022 | Navratri Wishes, Messages and Hd Wallpaper

Navratri Wishes, Messages and Hd Wallpaper : પિતૃ પક્ષનાં સમાપનની સાથે જ  નવરાત્રિ પર્વની શરૂઆત થઇ ગઇ છે. નવરાત્રિ શુભેચ્છા સંદેશ 2022
આ નવ દિવસનાં પર્વમાં દુર્ગા માતાને સમર્પિત છે.
આ દિવસોમાં માતા દુર્ગાનાં નવ રૂપની પૂજા- આરાધના કરવામાં આવે છે.
આસો મહિનાનાં શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી નવરાત્રી પર્વનો આરંભ થઇ રહ્યો છે
આ વખતે નવરાત્રીને ખુબજ શુભ માનવામાં આવી રહી છે. કારણ કે આ વખતે માતા હાથી પર સવાર થઇ ને આવી છે.
જ્યોતિષ અનુસાર આ 9 દિવસ ઘણાં શુભ યોગનું નિર્માણ થઇ રહ્યું છે.

Navratri Wishes, Messages and Hd Wallpaper

નવરાત્રિ શુભેચ્છા સંદેશ 2022 | Navratri Wishes, Messages and Hd Wallpaper


Navratri Wishes, Messages and Hd Wallpaper

દરેક જીવની મુક્તિનો માર્ગ છે મા
જગની પાલનહાર છે મા
સૌ ભક્તોનો આધાર છે મા
અસીમ શક્તિનો અવતાર છે મા

માનો તહેવાર આવ્યો છે
હજારો ખુશીઓ લાવ્યો છે
આ વર્ષે માતા આપને તે બધુ જ આપે
જેની આપ કામના કરો છો

સજા લો દરબાર, મેરી મૈયા આને વાલી હૈ
દેવી કે ભજન- કીર્તન કરી લો યાદ
નોરતામાં માતાની ચૌકી સજવાની છે

ભક્તિનો ભંડાર છો તમે
શંક્તિનો સંસાર છો તમે
નમન છે મા તારા ચરણોમાં
મારી મુક્તિનો દરબાર છો તમે


નવરાત્રિ શુભેચ્છા સંદેશ 2022 | Navratri Wishes, Messages and Hd Wallpaper
નવરાત્રિ શુભેચ્છા સંદેશ 2022 | Navratri Wishes, Messages and Hd Wallpaper


જો મા દુર્ગા કે ચરણો મે શીશ ઝુકાતા હૈ
સારી મુસીબતો સે લડને કી તાકત પાતા હૈ
કભી નહીં જાતી ઉસકી મુરાદે ખાલી
મા ખુશિયો સે ભર દેતી હૈ ઝોલી ખાલી

લક્ષ્મી કા હાથ હો
સરસ્વતી કા સાથ હો
ગણેશ કા નિવાસ હો
ઔર મા દુર્ગા કે આશીર્વાદ સે
આપકે જીવનમે પ્રકાશ હી પ્રકાશ હો
જય માતા દી

સજા હૈ માતા કા દરબાર
ઔર ઘર ઘરમે જ્યોત જગમગાઇ હૈ
સુના હૈ નવરાત્રિ કા તહેવાર હૈ
ઔર મંદિરમે મેરી દેવી મા મુસ્કુરાઇ હૈ
જય માતા દી

જગત પાલનહાર હૈ મા
મુક્તિ કા ધામ હૈ મા
હમારી ભક્તિ કા આધાર હૈ મા
સબકી રક્ષાની અવતાર છે મા

નવરાત્રિ શુભેચ્છા સંદેશ 2022 | Navratri Wishes, Messages and Hd Wallpaper


જિવનની દરેક તમન્ના થાય પૂર્ણ
કોઇપણ આરઝૂ ન રહે અધૂરી
કરીયે છીએ હાથ જોડીને દુર્ગા માતાને વિનંતી
કે આપની દરેક મનોકામના થાય પૂર્ણ

નવરાત્રિ શુભેચ્છા સંદેશ 2022 | Navratri Wishes, Messages and Hd Wallpaper

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Join Us

GK, ધોરણ 6 થી 8, નોકરી કે અન્ય માહિતી ગુજરાતીમાં મેળવવા અને અન્ય તમામ માહિતી માટે અમારી સાથે જોડાવ... 
JOIN WhatsApp
JOIN Telegram

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Ok, Go it!