GIET દ્વારા દીપોત્સવ કાર્યક્રમ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ
GIET દ્વારા દીપોત્સવ કાર્યક્રમ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવેલ છે. આ તમામ યોજનાઓ online છે. જેમાં કોઈ વિદ્યાર્થીએ રૂબરૂ જવાની જરૂર નથી.
GIET દ્વારા દીપોત્સવ કાર્યક્રમ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓનું લિસ્ટ
- નવરાત્રી મહોત્સવ 1.1 લોકનૃત્ય અને પ્રાચીન ગરબા
- નવરાત્રી મહોત્સવ 1.2 લોકગીત અને પ્રાચીન ગરબા ગાયન
- દિવાળી કાર્ડ અને શુભેચ્છા સંદેશ
- દિવડા ડેકોરેશન
- રંગોળી સ્પર્ધા
- ચિત્ર સ્પર્ધા
- મૌખિક અભિવ્યક્તિ સ્પર્ધા
- આર્ટ અને ક્રાફ્ટ સ્પર્ધા
આ પ્રમાણે GIET દ્વારા દીપોત્સવ કાર્યક્રમ અંતર્ગત વિવિધ 8 સ્પ્રર્ધા નું આયોજન કરવામાં આવેલ છે.
નવરાત્રી મહોત્સવ 1.1 લોકનૃત્ય અને પ્રાચીન ગરબા
લોકનૃત્ય અને પ્રાચીન ગરબા : આ સ્પર્ધામાં ભાગ લેવા નીચે પ્રમાણેના કેટલાક નિયમો આપેલ છે.
- લોકનૃત્ય અથવા ગરબા વિદ્યાર્થીના કંઠે ગવાયેલા હોવા જોઈએ.
- સંગીત વાદ્ય માટે શિક્ષકની મદદ લઈ શકાય.
- ઢોલ, ખંજરી, હાર્મોનિયમ વગેરેનો ઉપયોગ કરી શકશે.
- ઇલેક્ટ્રીક વાદ્યનો ઉપયોગ કરી શકશે નહીં.
- એડિટિંગ વાળો વિડીયો માન્ય રહેશે નહીં.
- જે તે વિડિયોમાં શાળાનું નામ GIET દ્વારા એડિટ કરવામાં આવશે.
- ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8 એમ બે અલગ વિભાગમાં ભાગ લઈ શકશે.
- વિડિયો રેકોર્ડિંગ 7 થી 10 મિનિટ નો હોવો જોઈએ.
- વિડિયો ઉપલોડ કરવાની છેલ્લી તારીખ 05/10/2022 છે.
નવરાત્રી મહોત્સવ 1.2 લોકગીત અને પ્રાચીન ગરબા ગાયન
1.2 લોકગીત અને પ્રાચીન ગરબા ગાયન : આ સ્પર્ધામાં ભાગ લેવા નીચે પ્રમાણેના કેટલાક નિયમો આપેલ છે.
- લોકનૃત્ય અથવા ગરબા વિદ્યાર્થીના કંઠે ગવાયેલા હોવા જોઈએ.
- સંગીત વાદ્ય માટે શિક્ષકની મદદ લઈ શકાય.
- ઢોલ, ખંજરી, હાર્મોનિયમ વગેરેનો ઉપયોગ કરી શકશે.
- ઇલેક્ટ્રીક વાદ્યનો ઉપયોગ કરી શકશે નહીં.
- એડિટિંગ વાળો વિડીયો માન્ય રહેશે નહીં.
- જે તે વિડિયોમાં શાળાનું નામ GIET દ્વારા એડિટ કરવામાં આવશે.
- ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8 એમ બે અલગ વિભાગમાં ભાગ લઈ શકશે.
- વિડિયો રેકોર્ડિંગ 7 થી 10 મિનિટ નો હોવો જોઈએ.
- વિડિયો ઉપલોડ કરવાની છેલ્લી તારીખ 05/10/2022 છે.
વિડિયો ઉપલોડ કરવાની લિન્ક નીચે આપેલ છે.
દિવાળી કાર્ડ અને શુભેચ્છા સંદેશ સ્પર્ધા
દિવાળી કાર્ડ અને શુભેચ્છા સંદેશ સ્પર્ધામાં ભાગ લેવા માટે ના કેટલાક નિયમો :
- કાર્ડ તેમજ સંદેશ સ્વરચિત હોવો જોઈએ.
- કાર્ડ બનાવતો વિડિયો અને ફોટો ઉપલોડ કરવાનો રહેશે.
- શાળાનું નામ GIET દ્વારા એડિટ કરાવમાં આવશે.
- ધોરણ 1 થી 5 અને 6 થી 8 એમ બે વિભાગ માં ભાગ લઈ શકશે.
- વિડિયો અને ફોટો ઉપલોડ કરવાની છેલ્લી તારીખ 30/10/2022 છે.
વિડિયો ઉપલોડ કરવાની લિન્ક નીચે આપેલ છે.
દિવડા ડેકોરેશન સ્પર્ધા
દિવડા ડેકોરેશન સ્પર્ધામાં ભાગ લેવા માટેના નિયમો :
- વિદ્યાર્થીએ દિવડા ડેકોરેશન કરતો વિડિયો અને ફોટો ઉપલોડ કરવાનો રહેશે.
- શાળાનું નામ GIET દ્વારા એડિટ કરાવમાં આવશે.
- ધોરણ 1 થી 5 અને 6 થી 8 એમ બે વિભાગ માં ભાગ લઈ શકશે.
- વિડિયો અને ફોટો ઉપલોડ કરવાની છેલ્લી તારીખ 31/10/2022 છે.
વિડિયો ઉપલોડ કરવાની લિન્ક નીચે આપેલ છે.
રંગોળી સ્પર્ધા by GIET
રંગોળી સ્પર્ધામાં ભાગ લેવા માટેના નિયમો :
- રંગોળી બનાવતો વિડિયો અને ફોટો ઉપલોડ કરવાનો રહેશે.
- શાળાનું નામ GIET દ્વારા એડિટ કરાવમાં આવશે.
- ધોરણ 1 થી 5 અને 6 થી 8 એમ બે વિભાગ માં ભાગ લઈ શકશે.
- વિડિયો અને ફોટો ઉપલોડ કરવાની છેલ્લી તારીખ 31/10/2022 છે.
વિડિયો ઉપલોડ કરવાની લિન્ક નીચે આપેલ છે.
ચિત્ર સ્પર્ધા
ચિત્ર સ્પર્ધામાં ભાગ લેવા માટે ના નિયમો :
- નવરાત્રિ, દિવાળી, સ્વચ્છતા, ગાંધી જયંતી અને સરદાર જયંતિ આધારિત ચિત્ર દોરવાના રહેશે.
- ચિત્ર બનાવતો વિડિયો અને ફોટો ઉપલોડ કરવાનો રહેશે.
- શાળાનું નામ GIET દ્વારા એડિટ કરાવમાં આવશે.
- ધોરણ 1 થી 5 અને 6 થી 8 એમ બે વિભાગ માં ભાગ લઈ શકશે.
- વિડિયો અને ફોટો ઉપલોડ કરવાની છેલ્લી તારીખ 31/10/2022 છે.
વિડિયો ઉપલોડ કરવાની લિન્ક નીચે આપેલ છે.
મૌખિક અભિવ્યક્તિ સ્પર્ધા
મૌખિક અભિવ્યક્તિ સ્પર્ધામાં ભાગ લેવા માટે ના નિયમો :
- નવરાત્રિ, દિવાળી, સ્વચ્છતા, ગાંધી જયંતી, સરદાર જયંતિ, વાઘબારસ, તેરસ, કાળીચૌદસ, બેસતુવર્ષ, ભાઇબીજ, લાભપાંચમ, દેવદિવાળી આધારિત મૌખિક અભિવ્યક્તિ કરવાની રહેશે.
- મૌખિક અભિવ્યક્તિ વિડિયો ઉપલોડ કરવાનો રહેશે.
- શાળાનું નામ GIET દ્વારા એડિટ કરાવમાં આવશે.
- ધોરણ 1 થી 5 અને 6 થી 8 એમ બે વિભાગ માં ભાગ લઈ શકશે.
- વિડીયોનો સમય 3 થી 5 મિનિટનો રહેશે.
- વિડિયો અને ફોટો ઉપલોડ કરવાની છેલ્લી તારીખ 31/10/2022 છે.
વિડિયો ઉપલોડ કરવાની લિન્ક નીચે આપેલ છે.
આર્ટ અને ક્રાફ્ટ સ્પર્ધા
આર્ટ અને ક્રાફ્ટ સ્પર્ધામાં ભાગ લેવા માટે ના નિયમો :
- તોરણ, તોડલા, ઝુમ્મર, વેસ્ટ માંથી બેસ્ટ અને તહેવાર નિમિતે શુશોભાન માટે આર્ટ અને ક્રાફ્ટ બનાવતો વિડિયો અને ફોટો ઉપલોડ કરવાનો રહેશે.
- શાળાનું નામ GIET દ્વારા એડિટ કરાવમાં આવશે.
- ધોરણ 1 થી 5 અને 6 થી 8 એમ બે વિભાગ માં ભાગ લઈ શકશે.
- વિડિયો અને ફોટો ઉપલોડ કરવાની છેલ્લી તારીખ 31/10/2022 છે.
વિડિયો ઉપલોડ કરવાની લિન્ક નીચે આપેલ છે.
GIET દ્વારા દીપોત્સવ કાર્યક્રમ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ
GIET દ્વારા દીપોત્સવ કાર્યક્રમ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ માટે સૂચના તેમજ નિયમો અંગેના ફોટો જોવા નીચે આપેલી લિન્ક પર ક્લિક કરો. LINK