Gujarat TET Exam Information and Study Material [ 2022 ]

Gujarat TET Exam Information and Study Material [ 2022 ] : ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2022 માટે Gujarat TET Exam 2022 અંગેની જાહેરાત કરવામાં આવેલ છે. આ પરીક્ષા પ્રાથમિક TET 1 Exam અને ઉચ્ચ પ્રાથમિક શિક્ષક બનવા માટે TET 2 Exam આપવામાં આવે છે. અહી આ લેખ માં આપડે TET Exam Information and Study Material અંગેની માહિતી મેળવીએ.
Gujarat TET Exam Information and Study Material


Gujarat TET Exam Information and Study Material

  આ લેખમાં Gujarat TET Exam Information મેળવીએ .....

પરીક્ષાનું નામ : Gujarat TET [ Gujarat Teacher Eligibility Test ]

પરીક્ષાનું અમલીકરણ : ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ

પરિક્ષાના પ્રકાર : TET 1 Exam ( પ્રાથમિક ), TET 2 Exam ( ઉચ્ચ પ્રાથમિક )

રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટhttps://www.sebexam.org/

શિક્ષકની ભરતી ના ફોર્મ ભરવાની વેબસાઇટ http://vsb.dpegujarat.in/Home
Gujarat TET Exam Information and Study Material

Gujarat TET Exam Study Material માટે અમારા WhatsApp Group માં જોડાવા ક્લિક કરો.

Gujarat TET Exam Information of Important Dates

ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલ શિક્ષક ભરતી ની નોટિફિકેશન પ્રમાણે Gujarat TET Exam ની મહત્વપૂર્ણ તારીખો ( Gujarat TET Exam Information of Important Dates ) નીચે પ્રમાણે આપવામાં આવેલ છે.

શિક્ષક અભિયોગ્યતા કસોટી 1 નો કાર્યક્રમ ( Gujarat TET Exam Important dates ) નીચે પ્રમાણે આપેલ છે.

જાહેરનામું પડયા તારીખ : 17/10/2022

અખબારમાં જાહેરાત પ્રસિધ્ધ કરવાની તારીખ : 18/10/2022

ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવાની તારીખ : 21/10/2022 થી 05/12/2022

પરીક્ષા ફી ભટવાની તારીખ : 21/12/2022 થી 06/12/2022

લેટ ફી ભરવાની તારીખ : 07/12/2022 થી 12/12/2022

Gujarat TET 1 / 2 Exam ની સંભવિત તારીખ : ફેબ્રુઆરી / માર્ચ - 2023

નોંધ : અહી ઉમેદવાર દ્વારા 200 રૂપિયા લેટ ફી ભરવાની થાય છે.

Gujarat TET Exam All Information in Gujarati

ગુજરાત શિક્ષક અભિયોગ્યતા કસોટીની સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં ( Gujarat TET Exam All Information in Gujarati ) વાંચવા માટે નીચે આપેલ લિન્ક પરથી Gujarat TET Exam Notification ડાઉનલોડ કરો.

Gujarat TET Exam Notificationમાં Teacher Eligibility Test Gujarat 2022 અંગેની સંપૂર્ણ માહિતી આપવામાં આવેલ છે.

આ માહિતીમાં,
  • શૈક્ષણિક લાયકાત
  • પરિક્ષાની પધ્ધતિ
  • ગુણણાંકન પધ્ધતિ 
  • પરીક્ષા ફી
વગેરેની સંપૂર માહિતી આપવામાં આવેલ છે.

નીચે Gujarat TET Exam Information in Gujarati ની Notification આપેલ છે.

  • Gujarat TET 1 Exam Notification : Download
  • Gujarat TET 2 Exam Notification : Download

Gujarat TET Exam 2022 પદ્ધતિ

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા 17/10/2022 ના રોજ TET Exam માટે જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે. આ શિક્ષક અભિયોગ્યતા કસોટી અંગેની સંપૂર્ણ સમજ નીચે પ્રમાણે છે.

Gujarat TET Exam ના મુખ્ય 2 પ્રકાર છે.
  • TET 1 Exam
  • TET 2 Exam
TET 1 : પ્રાથમિક શિક્ષક બનવા માટે ( ધોરણ 1 થી 5 )

TET 2 : ઉચ્ચ પ્રાથમિક શિક્ષક બનવા માટે ( ધોરણ 6 થી 8 )

Gujarat TET Exam માં કોઈ પણ પ્રકારના નેગેટિવ માર્કિંગ નથી.

Gujarat TET Exam Paper 150 માર્ક નું હોય છે.

Gujarat TET 1 Exam Syllabus : પ્રાથમિક શિક્ષક બનવા માટે ( ધોરણ 1 થી 5 )

પ્રાથમિક શિક્ષક બનવા માટે ( ધોરણ 1 થી 5 ) TET 1 Exam પાસ કરવી જરૂરી છે. આ TET 1 Exam Syllabus નીચે પ્રમાણે છે.
  • કુલ પ્રશ્નો : 150
  • કુલ માર્ક : 150
વિભાગ 1 : બાળવિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો : 30 પ્રશ્નો : 30 માર્ક

વિભાગ 2 : ગુજરાતી ભાષા : 30 પ્રશ્નો : 30 માર્ક

વિભાગ 3 : અંગ્રેજી ભાષા : 30 પ્રશ્નો : 30 માર્ક

વિભાગ 4 : ગણિત : 30 પ્રશ્નો : 30 માર્ક

વિભાગ 5 : પર્યાવરણ : 30 પ્રશ્નો : 30 માર્ક

Gujarat TET 1 Exam માં પાસ થવા 60% માર્ક લાવવા ફરજિયાત છે.

Gujarat TET 2 Exam Syllabus : ઉચ્ચ પ્રાથમિક શિક્ષક બનવા માટે ( ધોરણ 6 થી 8 )

ઉચ્ચ પ્રાથમિક શિક્ષક બનવા માટે ( ધોરણ 6 થી 8 ) TET 2 Exam પાસ કરવી જરૂરી છે. આ TET 2 Exam Syllabus નીચે પ્રમાણે છે.

  • કુલ પ્રશ્નો : 150
  • કુલ માર્ક : 150
વિભાગ : 1 : 75 પ્રશ્નો : 75 માર્ક
  • બાળવિકાસ અને શૈક્ષણિક સિદ્ધાંતો : 25 પ્રશ્નો : 25 માર્ક
  • ભાષા ( ગુજરાતી અને અંગ્રેજી ) : 25 પ્રશ્નો : 25 માર્ક
  • સામાન્ય જ્ઞાન / વર્તમાન પ્રવાહો : 25 પ્રશ્નો : 25 માર્ક
વિભાગ : 2 : 75 પ્રશ્નો : 75 માર્ક
  • આ વિભાગ 2 માં જે તે વિષય ના શિક્ષક માટે તે વિષય વસ્તુના 75 પ્રશ્નો પુછવામાં આવે છે.

Gujarat TET Exam Study Material

અહી નીચે TET Exam ની તૈયારી માટે કેટલૂક Gujarat TET Exam Study Material આપવામાં આવેલ છે. આ તમામ Study Material pdf free Download કરી શકા છે.

Gujarat TET Exam old Papers

શિક્ષક અભિયોગ્યતા કસોટી ની તૈયારી માટે અગાઉ લેવાયેલ Gujarat TET Exam old Papers માટેનીચે કેટલીક લિન્ક આપેલ છે.

TET 1 old Papers


TET 1 old Paper 2018 : Download

TET 2 Exam old Paper

TET 2 Exam ની તૈયારી માટે old papers pdf Download કરવા નીચે લિન્ક આપવામાં આવેલ છે.

  • TET 2 Exam 2022 old Paper માટે ક્લિક કરો. : Download
  • TET 2 Study Material pdf Free Download : Download 

Gujarat TET Exam Information and Study Material [ 2022 ]
Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Join Us

GK, ધોરણ 6 થી 8, નોકરી કે અન્ય માહિતી ગુજરાતીમાં મેળવવા અને અન્ય તમામ માહિતી માટે અમારી સાથે જોડાવ... 
JOIN WhatsApp
JOIN Telegram

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Ok, Go it!