TET 2 Study Material pdf Free Download

Study Material pdf : નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ લેખ ની અંદર સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી Study Material pdf  અંગેની ચર્ચા કરવાના છીએ. જેમાં TET 2 Study Material pdf Free Download અંગેની સંપૂર્ણ માહિતી આપવામાં આવેલ છે.
TET 2 Study Material pdf free


TET 2 Study Material pdf Free Download

અહી આપવામાં આવેલ તમામ TET 2 Study Material pdf અન્ય academy દ્વારા તૈયાર કરવામાં આવેલ છે.

KISHAN BAVALIYA Blog દ્વારા વિદ્યાર્થીને સરળતાથી એક જ જગ્યા પર તમામ Study Material pdf મળી રહે તે હેતુથી Study Material pdf અહી આપવામાં આવેલ છે.

TET 2 Study Material pdf in Gujarati

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા સરકારી શાળા માં શિક્ષક બનવા માટે શિક્ષક અભિયોગ્યતા કસોટી ( TET ) પરીક્ષા લેવામાં આવે છે.

TET પરિક્ષાને બે ભાગ માં હોય છે.
  • TET 1 : 1 થી 5 ના શિક્ષક બનવા માટે.
  • TET 2 : 6 થી 8 ના શિક્ષક બનવા માટે. 
TET 2 Study Material pdf in Gujarati માટે અહી નીચે કેટલીક Study Material માટેની pdf ની લિન્ક આપવામાં આવેલ છે.




TET 2 Manovigyan pdf


શિક્ષક અભિયોગ્યતા કસોટી 2 ( TET 2 ) માં બે ભાગમાં કસોટી લેવામાં આવે છે. 

  • ભાગ 1 : જનરલ સ્ટડિ
  • ભાગ 2 : વિષય વસ્તુ
ભાગ 1 માં જનરલ સ્ટડિ નું પેપર હોય છે. જેમાં GK, Gujarati Grammar, English Grammar, Currant Affairs જેવા પ્રશ્નો પુછવામાં આવે છે. 




TET 2 Study Material Most IMP Question pdf


Most IMP Question ની TET 2 Study Material pdf લિન્ક અહી આપવામાં આવેલ છે.


TET 2 Most IMP Question pdf



Study Material for TET 2 Preparation


TET 2 ની તૈયારી કરવા માટે અહી નીચે કેટલીક TET 2 Study Material pdf ની લિન્ક આપવામાં આવેલ છે.







GUJARATI VYAKARARAN PDF for TET 2 Study Material


TET 2 Study Material માટે Gujarati Vyakaran pdf અહી આપવામાં આવેલ છે. આ દરેક Gujarati Vyakaran pdf લિન્ક આપવામાં આવેલ છે.












Textbook pdf for TET 2 Study Material

ધોરણ 3 થી 8 ની તમામ Textbook pdf નીચે આપેલી લિન્ક માં આપવામાં આવેલ છે. જેનો TET 2 ના ભાગ 2 માં કે જેમાં વિષય વસ્તુ નું પુછવામાં આવે છે.



TET 2 Study Material pdf Free Download
Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Join Us

GK, ધોરણ 6 થી 8, નોકરી કે અન્ય માહિતી ગુજરાતીમાં મેળવવા અને અન્ય તમામ માહિતી માટે અમારી સાથે જોડાવ... 
JOIN WhatsApp
JOIN Telegram

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Ok, Go it!