Best book for Talati Exam in Gujarat 2022
Best book for Talati Exam in Gujarat 2022 : ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ( GPSSB ) દ્વારા Talati Bharati 2022 અંગેની જાહેરાત કરવામાં આવી હતી.
Talati Bharati માટે ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 15 ફેબ્રુઆરી 2022 હતી. તેમજ Talati માટે કુલ 3437 જગ્યા બહાર પાડવામાં આવી હતી.
Talati Exam in Gujarat 2022 ની પરિક્ષાની તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. ત્યારે આપણે આ તલાટિ ની પરીક્ષામાં વ્યવસ્થિત તૈયારી કરવા માટે નીચે કેટલીક Best book for Talati Exam in Gujarat [ Latest Edition 2022 ] આપવામાં આવેલ છે.
Best book for Talati Exam in Gujarat
અહી કેટલીક તલાટિ માટેની Best book for Talati Exam in Gujarat ની ગુજરાતી માધ્યમની book આપેલ છે.
- Kazi Talati Cum Mantri Tatha Jr. Clerk Class-3 Exam Guide Latest 2022 Edition
- Liberty Talati Cum Mantri & Junior Clerk Exam Gujarati Book (Latest Edition)
- Liberty Talati Cum Mantri (Gram Panchayat Secretary) Class 3 Exam Guide Latest 2022 Edition
- Talati Cum Mantri - Gram Panchayat Secretary - Latest 2022-23 Edition Atul Prakashan
- Talati - Cum - Mantri / Junior Clerk - 50 Model Papers + 5000 Questions + OMR Sheet Booklet - Latest 2022 Edition WebSankul
Kazi Talati Cum Mantri Tatha Jr. Clerk Class-3 Exam Guide Latest 2022 Edition
આ book for Talati Exam in Gujarat માટેની કેટલાક સામાન્ય માહિતી જોઈએ. આ તલાટિ માટેની તૈયારી કરવા માટે નું પુસ્તક shahezad kazi દ્વારા લખવામાં આવેલ છે. જેનું 1 જાન્યુઆરી 2022 માં latest edition આવેલ છે.
પુસ્તકની વિગતો
લેખક : Shahezad Kazi
પ્રકાશક : Gujarati Books (1 જાન્યુઆરી 2022)
ભાષા : ગુજરાતી
પેપર : 450 પૃષ્ઠ
વાંચન વય : 18 વર્ષ અને તેથી વધુ
દેશ : ભારત
Liberty Talati Cum Mantri & Junior Clerk Exam Gujarati Book (Latest Edition)
Talati Exam Book માટે આ પુસ્તક જગદીશ પટેલ દ્વારા લખવામાં આવેલ છે જેમાં કુલ 300+ પેજ આવેલ છે.
પુસ્તકની વિગતો
લેખક : Jagadish Patel
પ્રકાશક : લિબર્ટી પ્રકાશન
ભાષા : ગુજરાતી
પેપર : 300+
વાંચન વય : 18 વર્ષ અને વધુ
દેશ : ભારત
Liberty Talati Cum Mantri (Gram Panchayat Secretary) Class 3 Exam Guide Latest 2022 Edition
Talati Exam Book માટે આ પુસ્તક જગદીશ પટેલ દ્વારા લખવામાં આવેલ છે જેમાં કુલ 300+ પેજ આવેલ છે.
પુસ્તકની વિગતો
લેખક : Jagadish Patel
પ્રકાશક : લિબર્ટી પ્રકાશન
ભાષા : ગુજરાતી
પેપર : 528
વાંચન વય : 18 વર્ષ અને વધુ
દેશ : ભારત
Talati Cum Mantri - Gram Panchayat Secretary - Latest 2022-23 Edition Atul Prakashan
500 પેજ ની આ બૂક તલાટીની પરીક્ષા માટે ખુબજ ઉપયોગી બની રહે તે હેતુથી Atul Prakashan દ્વારા બનાવવામાં આવેલ છે.
પુસ્તકની વિગતો
લેખક : અતુલ પ્રકાશન
પ્રકાશક : Atul Prakashan
ભાષા : ગુજરાતી
પેપર : 500
વાંચન વય : 18 વર્ષ કે તેથી વધુ
Talati - Cum - Mantri / Junior Clerk - 50 Model Papers + 5000 Questions + OMR Sheet Booklet - Latest 2022 Edition WebSankul
WebSankul દ્વારા તૈયાર કરવામાં આવેલ આ Best book for Talati Exam in Gujarat નું latest edition છે.
આ પુસ્તકમાં 50 મોડેલ પેપર 5000થી વધુ પ્રશ્નો અને OMR Sheet આપેલ છે જે વિદ્યાર્થીને પ્રકટીસ કરવા ખુબજ ઉપયોગી થશે.
પુસ્તકની વિગતો
લેખક : વેબસંકુલ
પ્રકાશક : WebSankul
ભાષા : ગુજરાતી
પેપર : 280
Best book for Talati Exam in Gujarat [ Latest Edition 2022 ]