Important Days and Date for Swadhyay Parivar
સ્વાધ્યાય એ કોઈ ધર્મ નથી કે નથી કોઈ પંથ, નથી કોઈ ટિલા - ટપકા કે નથી કોઈ કંઠી માળા. એતો છે ભક્તિની બેઠક પર ઊભું થયેલું, અને એક માત્ર ભગવાન પ્રત્યેની કૃતજ્ઞતા અને વિશ્વાસ પર ચાલતું રહેલું કાર્ય.
તો ચાલો આજે આપણે આવા સ્વાધ્યાય પરિવારના મહત્વપૂર્ણ દિવસો અને તારીખો જાણીએ. ( Important Days and Date for Swadhyay Parivar )
Important Days and Date for Swadhyay Parivar
(૧) 'દાદાજી' નો જન્મ 'મનુષ્ય ગૌરવ દિન' :
➥ આસો સુદ - ૭, સંવત - ૧૯૭૬
➥ ૧૯ - ઓક્ટોબર, ૧૯૨૦.
(૨) તાઈ(નિર્મલા બેન ) નો જન્મ :
➥ અષાઢ વદ - ૧૧,સંવત - ૧૯૮૩
➥ ૨૬ - ઓગસ્ટ, ૧૯૨૬.
(૩) પાઠશાળા જન્મદિન :
➥ આસો સુદ - ૧૦, સંવત - ૧૯૮૧.(ઈ.સ:૧૯૨૬)
(૪) 'અન્ના' દેહવિલય (લક્ષ્મણ રાવ)
➥ ઈ.સ:૧૯૨૬
(૫) દાદાજી વ્યાસપીઠ પર: માન્ડ્યોપનિષદ ૧૯૪૨.
(૬) દાદાજી અને તાઈ ના લગ્ન: ૧૯૪૪
(૭) બાળ સંસ્કાર કેન્દ્ર : જુલાઈ - ૧૯૫૦.
(૮) વિશ્વ ધર્મ પરિષદ:ઓક્ટોબર - ઈ.સ: ૧૯૫૪.
આ પણ વાંચો :
(૯) તત્વજ્ઞાન વિદ્યાપીઠ શિલારોપણ(સ્થાપના): ૧૬ - સપ્ટેમ્બર, ઈ.સ: ૧૯૫૫.
(૧૦) તત્વજ્ઞાન વિદ્યાપીઠ સ્થાપના: ઈ.સ: ૧૯૫૬ .
(૧૧) વિનિયન શાખા: જૂન - ઈ.સ: ૧૯૫૬.
(૧૨) મહા વિદ્યાલય: ઈ.સ - ૧૯૫૭.
(૧૩) પ્રથમ સંચાલક શિબિર: ૧૫, એપ્રિલ ઈ.સ - ૧૯૫૭.
(૧૪) પ્રથમ અનુસ્નાતક શિબિર: ડિસેમ્બર - જાન્યુઆરી, ઈ.સ: ૧૯૫૭-૫૮.
(૧૫) પ્રથમ સાધક શિબિર: ૫ - ઓક્ટોબર, ઈ.સ -૧૯૫૯.
(૧૬) પ્રથમ વર્ધક શિબિર: ૨૦ - સપ્ટેમ્બર, ઈ.સ -૧૯૫૯.
(૧૭) ભક્તિ ફેરી: માર્ચ- ઈ.સ: ૧૯૫૮.
(૧૮) તત્વજ્ઞાન ( માસિક) ૧૯ - ડિસેમ્બર, ઈ.સ -૧૯૬૨.
(૧૯) તત્ત્વજ્યોતિ(રાજુલા) : કારતક સુદ -૧૫, સંવત-૨૦૨૦, ઈ.સ -૧૯૬૩.
(૨૦) ભાવનિજર (અમદાવાદ) શિલારોપણ: આસો વદ - ૫, સંવત-૨૦૨૬, ૧૯ - ઓક્ટોબર, ઈ.સ - ૧૯૭૦.
(૨૧) અનુસ્નાતક શિબિર (ભાવનગર): ઈ.સ:૧૯૭૦.
(૨૨) ભાવમિલન સમારોહ: ઈ.સ - ૧૯૭૬.
(૨૩) ડી.બી.ટી(D.B.T) : ઈ.સ - ૧૯૭૭.
(૨૪) યોગેશ્વર કૃષિ: ઈ.સ - ૧૯૭૯.
Important Days and Date for Swadhyay Parivar
(૨૫) અમૃતાલયમ :ઈ.સ - ૧૯૮૧.
(૨૬) તીર્થરાજ મિલન: ૨૧, ૨૨, ૨૩, - માર્ચ, ઈ.સ - ૧૯૮૬.
(૨૭) (Y - DAY) યોગેશ્વર - ડે : ૨૬ - જાન્યુઆરી : ઈ.સ. - ૧૯૯૦.
(૨૮) સપ્તતિઃ મુંબઈ : ૧૯, ઓક્ટોબર, ઈ.સ.૧૯૯૦.
(૨૯) ભાવલક્ષી શિબિર(ભાવનિજર): ૧,૨,૩ - સપ્ટેમ્બર, ઈ.સ. ૧૯૯૦.
(૩૦) ભાવસંપર્ક સમારોહ(કુરુક્ષેત્ર): ઈ.સ. ૧૯૯૬.
(૩૧) હઝુર સાહેબ તીર્થયાત્રા(નાંદેડ): ઈ.સ. ૧૯૯૭.
(૩૨) અશિતી વંદના: ૧૦ - ડિસેમ્બર, ઈ.સ. - ૨૦૦૦.
(૩૩) અમૃત મહોત્સવ(સુધા વર્ષ): ૨૬ - ઓક્ટોબર,ઈ.સ. - ૨૦૦૧.
(૩૪) પૂજ્ય દાદાજી હૃદયસ્થ: ૨૫ - ઓક્ટોબર, ઈ.સ. - ૨૦૦૩.
(૩૫) અચિરયણ પુષ્કર : ૭ - જાન્યુઆરી, ઈ.સ. - ૨૦૦૫.
(૩૬) અચિરયણ રામેશ્વર: ૨૭ - જૂન થી ૩ - જુલાઈ, ઈ.સ. - ૨૦૦૬.
(૩૭) અચિરયણ ઉજ્જૈન : ૩ - જાન્યુઆરી , ઈ.સ. - ૨૦૦૫.
(૩૮) અચિરયણ પુષ્કર : ૭ - જાન્યુઆરી , ઈ.સ. - ૨૦૦૫.
(૩૯) અચિરયણ હરિદ્વાર : ૧૧ - જાન્યુઆરી , ઈ.સ. - ૨૦૦૫.
(૪૦) અચિરયણ કુરુક્ષેત્ર : ૧૪ - જાન્યુઆરી , ઈ.સ. - ૨૦૦૫.
(૪૧) અચિરયણ ગયાજી : ૧૮ - જાન્યુઆરી , ઈ.સ. - ૨૦૦૫.
(૪૨) અચિરયણ જગન્નાથપુરી : ૨૧ - જાન્યુઆરી , ઈ.સ. - ૨૦૦૫.
(૪૩) શારદોત્સવ(શ્રી દર્શનમ - વૃક્ષમંદિર): ૨૪ - સપ્ટેમ્બર, ઈ.સ. ૧૯૯૬.
સ્વાધ્યાય પરિવારના મહત્વપૂર્ણ દિવસો અને તારીખો | Important Days and Date for Swadhyay Parivar
જય યોગેશ્વર ભગવાન : શું તમે સ્વાધ્યાય પરિવાર સાથે જોડાયેલા છો? અને શું તમે સ્વાધ્યાય પરિવારના મહત્વપૂર્ણ દિવસો અને તારીખો ( Important Days and Date for Swadhyay Parivar ) વિશે જાણતા હતા? કમેંટ બોક્સ માં જરૂર જણાવશો.