Ad Code

Ticker

6/recent/ticker-posts

Join Us

GK, ધોરણ 6 થી 8, નોકરી કે અન્ય માહિતી ગુજરાતીમાં મેળવવા અને અન્ય તમામ માહિતી માટે અમારી સાથે જોડાવ... 
JOIN WhatsApp
JOIN Telegram

ધોરણ 3 થી 8 સામાયિક મુલ્યાંકન એકમકસોટી / સામયિક મુલ્યાંકન પ્રશ્નબેંક 2023-24

ધોરણ 3 થી 8 સામાયિક મુલ્યાંકન એકમકસોટી / સામયિક મુલ્યાંકન પ્રશ્નબેંક 2023-24

નમસ્કાર, અત્યાર સુંધી ધોરણ 3 થી 8 માં દર શનિવારે એકમ કસોટીનું આયોજન કરવામાં આવતું હતું, પરંતુ હવે આ એકમ કસોટી ચોક્કસ સીમિત પ્રશ્નોની ન રહેતા તેને સામયિક મૂલ્યાંકન એકમકસોટી સ્વરૂપે મૂકવામાં આવેલ છે.
ધોરણ 3 થી 8 સામાયિક મુલ્યાંકન એકમકસોટી / સામયિક મુલ્યાંકન પ્રશ્નબેંક 2023-24


સામયિક મૂલ્યાંકન એકમકસોટી / સામયિક કસોટી વિશે.

અહી શરૂ કરવામાં આવેલ સામયિક મૂલ્યાંકન એકમકસોટી / સામયિક કસોટીમાં દર અઠવાડિયાએ જે તે ધોરણ માં જે કસોટી હશે, જે વિષય અને તે પ્રકરણ / પાઠ ની કસોટી હશે તેના પ્રશ્નોની પ્રશ્નબેંક મૂકવામાં આવશે.
જે તે વિષયના શિક્ષક આ પ્રશ્નબેંક માંથી અધ્યયન નિષ્પત્તિ પ્રમાણે એક મૂલ્યાંકન કસોટી તૈયાર કરશે.


Also Read : Class 8 Science Important Questions Chapter-1

સામયિક મૂલ્યકન એકમકસોટીની પ્રશ્નબેંક અંગે

એકમ કસોટી હવે પ્રશ્ન સ્વરૂપે ન આપતા એક પ્રશ્નબેંક સ્વરૂપે આપવામાં આવશે. તેના વિશે કેટલીક માહિતી.
  • સામયિક કસોટી માટેની પ્રશ્નબેંક અધ્યયન નિષ્પત્તિ ને અનુરૂપ હશે.
  • સામયિક મૂલ્યાંકન એકમકસોટી માં આપવામાં આવેલ પ્રશ્નબેંક ના પ્રશ્નો જે તે પાઠ / પ્રકરણને અનુલક્ષીને હશે.
  • પ્રશ્નબેંક માં કોઈ એક અધ્યયન નિષ્પત્તિ ને માટે વિવિધ પ્રશ્નો આપેલ હશે. મતલબ કે એક નિષ્પત્તિ માટે એક કરતાં વધુ પ્રશ્નોનાં વિકલ્પો મળશે.
  • આ પ્રશ્નબેંક માંથી શિક્ષકે પોતાને અનુકૂળ પ્રશ્નો લેવાના રહેશે. અને સામયિક કસોટી નો ગુણભાર ( 25 ) જળવાય તે ખાસ જોવાનું રહેશે.

જુલાઇ 2023ની સામયિક મૂલ્યાંકન એકમકસોટી

જુલાઇ મહિનામાં ધોરણ 6માં 2, ધોરણ 7માં 1 અને ધોરણ 8માં 2 એકમકસોટી છે. જ્યારે ધોરણ 3, 4 અને 5માં એક એક એકમકસોટી છે.

22/07/2023 ની સામયિક મૂલ્યાંકન એકમકસોટી

ધોરણ 3 થી 8 ની તારીખ 22/07/2023 ના રોજ મૂકવામાં આવેલ સામયિક મૂલ્યાંકન એકમકસોટી પ્રશ્નબેંક ની માહિતી નીચે આપેલ છે.

ઓગસ્ટ 2023ની સામયિક મૂલ્યાંકન એકમકસોટી

ઓગસ્ટ મહિનામાં ધોરણ 6માં 3, ધોરણ 7માં 3 અને ધોરણ 8માં 3 એકમકસોટી છે. જ્યારે ધોરણ 3, 4 અને 5માં અનુક્રમે 1, 2, 2 એકમકસોટી છે.

05/08/2023 ની સામયિક મૂલ્યાંકન એકમકસોટી

ધોરણ 3 થી 8 ની તારીખ 05/08/2023 ના રોજ મૂકવામાં આવેલ સામયિક મૂલ્યાંકન એકમકસોટી પ્રશ્નબેંક ની માહિતી નીચે આપેલ છે.

19/08/2023 ની સામયિક મૂલ્યાંકન એકમકસોટી

ધોરણ 3 થી 8 ની તારીખ 19/08/2023 ના રોજ મૂકવામાં આવેલ સામયિક મૂલ્યાંકન એકમકસોટી પ્રશ્નબેંક ની માહિતી નીચે આપેલ છે.

સપ્ટેમ્બર 2023ની સામયિક મૂલ્યાંકન એકમકસોટી

સપ્ટેમ્બર મહિનામાં ધોરણ 6માં 4, ધોરણ 7માં 5 અને ધોરણ 8માં 4 એકમકસોટી છે. જ્યારે ધોરણ 3, 4 અને 5માં અનુક્રમે 2, 2, 3 એકમકસોટી છે.

02/09/2023 ની સામયિક મૂલ્યાંકન એકમકસોટી

ધોરણ 3 થી 8 ની તારીખ 02/09/2023 ના રોજ મૂકવામાં આવેલ સામયિક મૂલ્યાંકન એકમકસોટી પ્રશ્નબેંક ની માહિતી નીચે આપેલ છે.

16/09/2023 ની સામયિક મૂલ્યાંકન એકમકસોટી

ધોરણ 3 થી 8 ની તારીખ 16/09/2023 ના રોજ મૂકવામાં આવેલ સામયિક મૂલ્યાંકન એકમકસોટી પ્રશ્નબેંક ની માહિતી નીચે આપેલ છે.

30/09/2023 ની સામયિક મૂલ્યાંકન એકમકસોટી

ધોરણ 3 થી 8 ની તારીખ 30/09/2023 ના રોજ મૂકવામાં આવેલ સામયિક મૂલ્યાંકન એકમકસોટી પ્રશ્નબેંક ની માહિતી નીચે આપેલ છે.
  • ધોરણ 4 પ્રશ્નબેંક ગુજરાતી 
  • ધોરણ 5 પ્રશ્નબેંક ગણિત 
  • ધોરણ 6 પ્રશ્નબેંક વિજ્ઞાન  
  • ધોરણ 7 પ્રશ્નબેંક અંગ્રેજી
  • ધોરણ 8 પ્રશ્નબેંક સામાજિક વિજ્ઞાન
  • ધોરણ 8 પ્રશ્નબેંક ગણિત
ઉપર લિસ્ટ માં ધોરણ 3 થી 8 ની 30/09/2023ની સામયિક એકમકસોટી માટે પ્રશ્નબેંક ની pdf આપેલ છે.

ઓક્ટોમ્બર 2023ની સામયિક મૂલ્યાંકન એકમકસોટી

ઓક્ટોમ્બર મહિનામાં ધોરણ 6માં 1, ધોરણ 7માં 2 અને ધોરણ 8માં 1 એકમકસોટી છે. જ્યારે ધોરણ 3, 4 અને 5માં અનુક્રમે 1, 1, 2 એકમકસોટી છે.

14/01/2023 ની સામયિક મૂલ્યાંકન એકમકસોટી

ધોરણ 3 થી 8 ની તારીખ 14/10/2023 ના રોજ મૂકવામાં આવેલ સામયિક મૂલ્યાંકન એકમકસોટી પ્રશ્નબેંક ની માહિતી નીચે આપેલ છે.

ધોરણ 3 થી 8 ની 23/12/2023ની સામયિક એકમકસોટી

આપેલ લિસ્ટ માં ધોરણ 3 થી 8 ની સામાયિક એકમ કસોટીની પ્રશ્નબેંક આપવામાં આવેલ છે.

જાન્યુઆરી 2024ની સામયિક મૂલ્યાંકન એકમકસોટી

ધોરણ 3 થી 8 ની સામાયિક એકમ કસોટીની પ્રશ્નબેંક આપવામાં આવેલ છે.

ધોરણ 3 થી 8 ની 06/01/2024ની સામયિક એકમકસોટી

આપેલ લિસ્ટ માં ધોરણ 3 થી 8 ની સામાયિક એકમ કસોટીની પ્રશ્નબેંક આપવામાં આવેલ છે.

ટિપ્પણી પોસ્ટ કરો

2 ટિપ્પણીઓ