Mantel math with sortckt
Mantel math with sortckt : ગણિત માટે કેટલીક સોર્ટકટ વ્યાખ્યાઓ....
એકી સંખ્યા
💧 જે સંખ્યાનો એકમનો અંક ૧,૩,૫,૭. કે ૯ હોય તેવી સંખ્યાઓને એકી સંખ્યા કહે છે.➖➖➖➖➖➖➖➖➖➖
બેકી સંખ્યા
💧 જે સંખ્યાનો એકમનો અંક ૨,૪,૬,૮ કે ૦ હોય તેવી સંખ્યાઓને બેકી સંખ્યા કહે છે➖➖➖➖➖➖➖➖➖➖
અવયવ
💧આપેલી સંખ્યાને જે -જે સંખ્યાઓ વડે નિ:શેષ ભાગી શકાય તે-તે સંખ્યાઓ આપેલી સંખ્યાના અવયવ છે તેમ કહેવાય.➖➖➖➖➖➖➖➖➖➖
વિભાજ્ય સંખ્યા
💧જે સંખ્યાને બે થી વધુ અવયવો હોય તેવી સંખ્યાને વિભાજ્ય સંખ્યા કહે છે.➖➖➖➖➖➖➖➖➖➖
અવિભાજ્ય સંખ્યા
💧જે સંખ્યાને બે અને માત્ર બે જ અવયવો હોય તેવી સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહે છે.➖➖➖➖➖➖➖➖➖➖
સમચ્છેદી અપૂર્ણાંક
💧જે અપૂર્ણાંકોના છેદ સરખા હોય તેવા અપૂર્ણાંકો ને સમચ્છેદી અપૂર્ણાંક કહે છે.➖➖➖➖➖➖➖➖➖➖
વિષમચ્છેદી અપૂર્ણાંક
💧 જે અપૂર્ણાંકોના છેદ સરખા ના હોય તેવા અપૂર્ણાંકોને વિષમચ્છેદી અપૂર્ણાંક કહે છે.➖➖➖➖➖➖➖➖➖➖
શુધ્ધ અપૂર્ણાંક
💧૧ થી નાના અપૂર્ણાંકોને ને શુધ્ધ અપૂર્ણાંકો કહે છેઅથવા
💧અંશ નાનો હોય ને છેદ મોટો હોય તેવા અપૂર્ણાંકોને શુધ્ધ અપૂર્ણાંકો કહે છે.
➖➖➖➖➖➖➖➖➖➖
અશુધ્ધ અપૂર્ણાંક
💧૧ થી મોટા અપૂર્ણાંકોને અશુધ્ધ અપૂર્ણાંક કહે છેઅથવા
💧જે અપૂર્ણાંકોમાં અંશ મોટો હોય ને છેદ નાનો હોય તેવા અપૂર્ણાંકોને અશુધ્ધ અપૂર્ણાંક કહે છે.
Mantel math with sortckt
શૂન્ય સિવાયની કોઇપણ સંખ્યાને તે જ સંખ્યા ને તે જ સંખ્યા વડે ભાગતાં જવાબ ૧ મળે છે.
ગુણાકાર એ પુનરાવર્તી સરવાળો છે.
ભાગાકાર એ પુનરાવર્તી બાદબાકી છે.
0 ને શૂન્ય સિવાયની કોઇપણ સંખ્યા વડે ભાગતાં ભાગાકાર 0 જ મળે છે.
કોઇપણ સંખ્યા ના આવયવોની સંખ્યા નિશ્ચિત હોય છે.
કોઇપણ સંખ્યાના અવયવીઓની સંખ્યા અસંખ્ય હોય છે.
૧ એ દરેક સંખ્યા નો અવયવ છે અને તે નાનામાં નાનો અવયવ છે.
દરેક સંખ્યા પોતે પોતાનો અવયવી છે. અને તે નાનામાં નાનો અવયવી છે.
દરેક સંખ્યા ૧ નો. અવયવી છે.
🍂 ૧,૨,૩,૪,૫.......વગેરે પ્રાકૃતિક સંખ્યાઓ છે.
🍂 ૦,૧,૨,૩,૪,૫......એ પૂર્ણ સંખ્યા છે.
🍂 પહેલો, બીજો, ત્રીજો, ચોથો .....એ ક્રમસૂચક સંખ્યાઓ છે.
🍂 ૦ એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે.
🍂 ૧ એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે.
🍂 ૧ એ વિશિષ્ટ સંખ્યા છે. જે અવિભાજ્ય પણ નથી અને વિભાજ્ય પણ નથી.
🍂 ૨ એ સૌથી નાની અવિભાજ્ય સંખ્યા છે.
🍂 4 સૌથી નાની વિભાજ્ય સંખ્યા છે.
🍂 ૨ એ એકમાત્ર બેકી અવિભાજ્ય સંખ્યા છે.