હાલ માં જે પ્રમાણે કોરોના વાઇરસ ના કેસ વધી રહ્યા છે તે જોતાં કેટલાક ઉપાયો થી આપણે પોતાને અને પોતાના પરિવાર ને કઈ રીતે સુરક્ષિત રહવા તેની કેટલીક ટિપ્સ આપેલી છે.
કોરોના એ હાલ વિશ્વમાં મહામારી સ્વરૂપે ઊભરી રહ્યો છે.
વિશ્વના જે દેશો હેલ્થ માટે બેસ્ટ ગણાઈ રહ્યા હતા તે દેશો પણ આજે આ મહામારી શામે પોતાના હાથ ઊંચા કરી દીધા છે.
આપણે આ મહામારી ને મજાક માં ન લેતા તેની ગંભીરતા વિષે જાણવું જોઈએ .
શક્ય બને ત્યાં સુંધિ ઘરની બહાર નિકળવાનું ટાળવું જોઈએ.
આ વાઇરસ નું હવામાં ફેલાવું શક્ય નથી તે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંપર્ક માં આવવાથી જ ફેલાય છે.
એનું કદ એટલું મોટું છેકે તેને સામાંન્ય માસ્ક થી પણ રોકીશકાય છે. પરંતુ એ આણવું પણ જરૂરી છે કે માસ્ક સ્વસ્થ વ્યક્તિ કરતાં બીમાર વ્યક્તિ એ પહેરવું ખૂબ જરૂરી છે કારણ કે બીમાર વ્યક્તિ દ્વારા આ વાઇરસ બીજા વ્યક્તિ સુંધિ ન ફેલાય.
આપણે જે વાઇરસ સામે લડવાનું છે તેના વીશે થોડું જાણીએ
- આ વાઇરસ નું કદ 400-500 માઈક્રોન જેટલું છે.
- તે હવામાં ઊડી શકતો નથી. તે હવામાં આવ્યા પછી કોઈ સપાટી પર સ્થિર થાય છે.
- કપડાં પર 9 કલાક જીવી શકે છે.
- 27 ડિગ્રી કરતાં વધારે તાપમાન માં આ વાઇરસ જીવી સકતો નથી.
બચવા માટે શું ઉપાય કરવા
- સૌપ્રથમ તો શક્ય હોય ત્યાં સુંધી બહાર જવાનું ટાળો.
- બહાર જઈને આવીએ તો હાથ પગ સાબુથી ધોવા.
- ગરમ અને હુફાળું પાણી પીવું.
- દર કલાકે હાથ સાબુ થી ધોવા.
- બહાર નું ખાવાનું ટાળવું.
- વધારે લોકો ના ટોળાં થઈને બેસવું નહીં.