ખેતીવાડી ની વિવિધ યોજનાઓ i-khedut portal

ખેતીવાડી ની વિવિધ યોજનાઓ  i-khedut portal
ખેતીવાડી ની વિવિધ યોજનાઓ  i-khedut portal

ખેતીવાડી ની વિવિધ Yojana 


ખેતીવાડી ની વિવિધ Yojanaઓ હાલ ઓનલાઇન ચાલુ થયેલ છે.જેની  આપ બે મહિના સુધી અરજી કરી સકશો તારીખ:-૧/૩/૨૦૨૦ થિ ૩૦/૪/૨૦૨૦ સુધી અરજી કરી શકશો,
 1.અન્ડર ગ્રાઉન્ડ પાઇપ લાઇન-પી.વી.સી
  2.એમ. બી. પ્લાઉ (મીકેનીકલ રીવર્સીબલ
  3.એમ.બી. પ્લાઉ
  4.એમ.બી. પ્લાઉ (હાયડ્રોલીક રીવર્સીબલ)
  5.ઓટોમેટીક સીડ કમ ફર્ટીલાઇઝર ડ્રીલ
  6.ઓટોમેટીક સીડ કમ ફર્ટીલાઈઝર પ્લાંટર
  7.ઓટોમેટીક સીડ ડ્રીલ
  8.કલ્ટીવેટર
  9.ક્લીનર કમ ગ્રેડર
10.ખુલ્લી પાઇપલાઇન
11.ગ્રાઉન્ડનટ ડીગર
12.ચાફ કટર (એંજિન/ઈલે. મોટર ઓપરેટેડ)
13.ચાફ કટર (ટ્રેકટર/પાવર ટીલર ઓપરેટેડ)
14.ચીઝલ પ્લાઉ
15.ઝીરો ટીલ સીડ કમ ફર્ટીલાઇઝર ડ્રીલ
16.ઝીરો ટીલ સીડ કમ ફર્ટીલાઈઝર પ્લાંટર
17.ઝીરો ટીલ સીડ ડ્રીલ
18.ટ્રેકટર
19.ડીસ્ક પ્લાઉ
20.ડીસ્ક હેરો
21.તાડપત્રી
22.પેડી ટ્રાન્સ પ્લાન્ટર (સેલ્ફ પ્રોપેલ્ડ)
23.પમ્પ સેટ્સ
24.પ્રોસેસીંગ યૂનિટ
25.પ્લાઉ
26.પાક સંરક્ષણ સાધનો- પાવર સંચાલીત
27.પાવર ટીલર
28.પાવર થ્રેસર
29.પાવર વીડર (સેલ્ફ પ્રોપેલ્ડ)
30.પોટેટો ડીગર
31.પોટેટો પ્લાન્ટર
32.પોસ્ટ હોલ ડીગર
33.ફર્ટીલાઈઝર બ્રોડકાસ્ટર
34.ફરો ઓપનર
35.બંડ ફોર્મર
36.બ્રસ કટર
37.બ્લેડ હેરો
38.બેલર (ટ્રેકટર સંચાલિત
39.મલ્ટી ક્રોપ પ્લાન્ટર
40.મોબાઇલ શ્રેડર
41.રેઇઝડ બેડ પ્લાન્ટર
42.રેઝ & ફરો પ્લાન્ટર
43.રીઝર
44.રીપર (ટ્રેક્ટર ફ્રંટ માઉંટેડ)
45.રીપર (સેલ્ફ પ્રોપેલ્ડ)
46. રીપર કમ બાઇંડર
47.રોટરી પ્લાઉ
48.રોટરી ડીસ્ક હેરો
49.રોટરી પાવર ટીલર (સેલ્ફ પ્રોપેલ્ડ)
50.રોટરી પાવર હેરો
51.રોટાવેટર
52.લેન્ડ લેવલર
53.લેસર લેન્ડ લેવલર
54.વિનોવીંગ ફેન
55.શ્રેડર
56.સ્ટબલ સેવર
57.સબસોઈલર
58.સ્લેશર
59.હેન્ડ ટૂલ્સ કિટ
60.હેરો (રાપ)
અરજી કરવા માટે I Khedu portal પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.

અરજી કરવા માટે જરૂરી આધાર પુરાવા. 👇


👉 8/અ
👉 7-12
👉 આધારકાર્ડ
👉 રેશનકાર્ડ
👉 મોબાઈલ નંબર
👉 બેંક પાસબુકની ઝેરોક્ષ

🖥 અરજી કરવા માટે ક્યા જશો.


👉 ગ્રામ પંચાયત ખાતે કમ્પ્યુટર ઓપરેટર.
👉 ઓનલાઈન ફોર્મ ભરી આપનાર કમ્પ્યુટર વાળા.

✅ અરજી કર્યા બાદ અરજીની પ્રીંટ  ભુલ્યા વગર વહેલી તકે દિવસ ૭ મા આપના ગ્રામસેવક (ખેતી) અથવા વિસ્તરણ અધિકારીશ્રી (ખેતી) ને જમાં કરાવવાની રહેશે.

 📌 અરજી સાથે જોડવાના કાગળ.📎


📑 અરજીની પ્રીંટ.સહી કરેલી
📑 આધારકાર્ડની ઝેરોક્ષ.
📑 મોબાઈલ નંબર.
📑 બેંક પાસબુક ની ઝેરોક્ષ.
📑 8/અ.૭/૧૨-ઓરિજિનલ
📑ટ્રેક્ટર ના સાધન માટે આર.સિ.બુક ની ઝેરોક્ષ
📑સયુક્ત ખાતેદાર માટે નોટરી કરી ને આપવું
📑પિયત ના સાધનો જેવા કે મશીન.ઇલે.મોટર.પી.વી.શી.અને ખુલ્લી લાઇન માટે પિયત નો દાખલો જોશે

વધુ માહીતી અને અરજી કરવા માટે  I khedut portal ની અથવા આપના ગામ નાં ગ્રામ સેવક અથવા વિસ્તરણ અધિકારી અથવા ખેતીવાડી શાખા નિ મુલાકાત કરશો.



અરજી કરવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો

અરજી કરો.


Join Us

GK, ધોરણ 6 થી 8, નોકરી કે અન્ય માહિતી ગુજરાતીમાં મેળવવા અને અન્ય તમામ માહિતી માટે અમારી સાથે જોડાવ... 
JOIN WhatsApp
JOIN Telegram

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Ok, Go it!