સ્કોલરશિપ યોજના Scholarship Yojana

સ્કોલરશિપ યોજના Scholarship Yojana

ધોરણ 10 અને 12 માં અભ્યાસ કરતા વિધાર્થીના વાલીઓ ખાસ ધ્યાનથી વાંચશો.

માનનિય પ્રધાનમ્ંત્રી શ્રી નરેંદ્ર્ભાઇ મોદી એ Scholarship Yojana જાહેર કરી છે જેનુ નામ છે અબ્દુલકલામ અને વાજપેયી Yojana.
Scholarship Yojana


લાયકાત for Scholarship Yojana

45%થી વધારે હોય તો 10, 000/-  અને
55% થી વધારે હોય તો 25, 000/- સુધીની Scholarship મળશે.

*આધાર કાર્ડ ,  અને S B I Bank માં અકાઉંટ હોવું જરૂરી છે.*

જેના ફોર્મ મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી મળશે.
ફોર્મ ભરવા નીચે ક્લિક કરો.

Scholarship Yojana ના ફાયદા        

 👉મિત્રૌ જે બાળકોના માતા પિતા અવસાન પામેલ હોય અને 0 થી 18 વર્ષ ની ઉંમર ઘરાવતા હોય અને અભ્યાસ કરતા હોય તેવા *અનાથ અને નિરાધાર  બાળકો માંટે સરકારની પાલક માતા પિતા યોજના શરુ થઇ છે.
જે યોજના હેઠળ દર માસે રુ.3000 ની સહાય  મળવા પાત્ર છે.માટે આપના  વિસ્તાર માં,પરીચય માં કોઇ અનાથ બાળકો હોય તો આપ જરૂર સંપર્ક કરશો.આ સહાયનો લાભ ગુજરાતમાં રહેતા અનાથ બાળકો જ  લઇ શકે છે,

👉તમારી આજુબાજુમાં કોઇ આવા બાળકો રહેતા હોય તો તેમના પાલક માબાપને આની જાણ કરી કોઇકને સારું જીવન જીવવાની પ્રેરણા આપી તમો પણ  સહભાગી થઇ શકો છો સત્કાર્ય કરવા નમૃ વિનંતી..

👉આ યોજના હેઠળ નીચે મુજબ ના કાગળો જરુરીછે


(1)બાળક નો જનમ તારીખનો દાખલો,આધારકાર્ડ,બે પાસપોટૅ સાઇજ ના ફોટો
(2)બાળક નો પાલક માતાપિતા સાથેનો ફોટો
(3) આવકનોદાખલો
(મામલતદાર અથવા તાલુકા વિકાસ અધિકારીનો 37000થી વધુનો પાલક માતા અથવા પાલક પિતાના નામનો)
(4) માતા અને પિતાના મરણના દાખલા
(5)બાળકની બેંક પાસબુક નકલ
(6)બાળકનો ચાલુ અભયાસનો દાખલો(શાળાના આચાયૅનૉ)
(7)પાલક માતા  અથવા પાલક પિતાના આધાર કાઙ,ચુંટણીકાઙ,રેશનકાઙ,


👉વધુ માહિતી માટે સંપકૅ કરો

Divyakant Parmar
"Protection Officer"
District child Protection
Unit-Ahmedabad
 Government of Gujarat (09727373249)
ઉચ્ચ અભ્યાસ માટે નાણાકીય સહાય માટે ક્લિક કરો. ક્લિક 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Join Us

GK, ધોરણ 6 થી 8, નોકરી કે અન્ય માહિતી ગુજરાતીમાં મેળવવા અને અન્ય તમામ માહિતી માટે અમારી સાથે જોડાવ... 
JOIN WhatsApp
JOIN Telegram

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Ok, Go it!