Digital Gujarat Scholarship 2023 Apply Online
ગુજરાત સરકાર દ્વારા બાળકોના હિત અને વિકાશ માટે અનેક યોજનાઓ સરકાર શ્રી દ્વારા અમલમાં મૂકવામા આવેલ છે. આ યોજના અંતર્ગત બેટી બચાવો, કન્યા કેળવણી, વ્હાલી દીકરી યોજના , કુવરબાઈ નું મામેરું જેવી અનેક યોજનાઓ સરકાર દ્વારા ચલાવવામાં આવે છે. વિવિધ યોજનામાં online apply કરવા માટે "Digital Gujarat" નામનું એક પોર્ટલ લોન્ચ કરવામાં આવેલ છે આ પોર્ટલ પર કુલ 190+ સુવવિધાઓ ઉપલબધ્ધ છે. એમાંની એક યોજના છે " Scholarship Yojana” આ યોજના ની સંપૂર્ણ માહિતી જેમ કે કોને કોને મળવા પાત્ર છે,જરૂરી ડૉક્યુમેન્ટ, લાભ ના ફાયદા, કઈ રીતે રજીસ્ટ્રેસન કરવું વગેરે માહિતી મેળવીશું.
Digital Gujarat Scholarship 2023 Apply Online |
Digital Gujarat Scholarship 2023
નિયામકસમાજ સુરક્ષા, નિયામક વિકસતી જાતિ કલ્યાણ બોર્ડ, આદિજાતિ વિકાસ અને અનુસુચિત જાતિ વિભાગ એ ગાંધીનગર સામાજિક ન્યાયઅને અધિકારિતા ( SJED ) ના વિભાગો છે. આ વિભાગો દ્વારા વિવિધ જાતિના વિધ્યાર્થી કે જેઓ ઉચ્ચ શિક્ષા મેળવી રહ્યા છે તેમના માટે આર્થિક સહાય મળી રહે તે હેતુ થી Shishyavrutti Yojana અમલમાં મૂકવામાં આવેલ છે.
Digital Gujarat Scholarship Yojana 2023 ના મુખ્ય ઉદ્દેશ્ય
રાજ્ય સરકાર દ્વારા સંચાલિત Scholarship Yojana 2023 નું મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાત રાજ્યના નબળી આર્થિક સ્થિતિ ધરાવતા વિધ્યાર્થી ને આર્થિક સહાય આપવાનો છે. આ સહાય ની મદદ થી વિધ્યારી પોતાની ઉચ્ચ શિક્ષા મેળવી શકે છે અને અભ્યાસ કરી શકે છે.
Digital Gujarat Scholarship 2023 નો લાભ કોને મળવા પાત્ર છે
ડિજિટલ ગુજરત સ્કોલરશીપ યોજનાનો લાભ લેવામાટે વિવિધ અભ્યાસક્રમ નક્કી કરેલા છે. વિધ્યાર્થી એ આ નક્કી કરેલા અભ્યાસક્રમમા અભ્યાસ કરતો હોવો જોઈ એ તેમજ તે પ્રધાન મંત્રી સ્વાવલંબી યોજનાનો લાભ લેતો ન હોવો જોઈ એ.
ડિજિટલ ગુજરાત સ્કૉલરશિપ યોજના માટે ના અભ્યાસક્રમો.
- ધોરણ 11 & 12
- ડિપ્લોમા
- ITI ના અભ્યાસક્રમો
- સ્નાતક અને અનુસ્નાતક
- M.Phil
- PHD
ઉપર દર્શાવેલ કોઈપણ અભ્યાસક્રમમા અભ્યાસ કરતો વિધ્યાર્થી Digital Gujarat Scholarship 2023 માટે Online Apply કરી શકે છે.
Shishyavrutti Yojana 2023 માટે જરૂરી ડોકયુમેંટ ની યાદી
ડિજિટલ ગુજરાત માં વિવિધ યોજનામાં અરજી કરવામાટે વિવિધ ડૉક્યુમેન્ટ ની જરૂર પડે છે. Shishyavrutti Sahay Yojana માટે ક્યાં ક્યાં ડોકયુમેંટ જોઈ એ તે નીચે લિસ્ટ આપેલ છે.
- STD 10 ની માર્ક શીટ
- જાતિનો દાખલો
- આવક નો દાખલો
- દરેક વર્ષ ની લાસ્ટ માર્ક શીટ
- બેન્ક પાસબૂક
- આધાર કાર્ડ
- અભ્યાસ માં બ્રેક પડેલ હોય તો તે અંગેનું સોગંદ નામું
- હોસ્ટેલ માં રહેતા હોય તો તે અંગેનો હોસ્ટેલ નો દાખલો
- ફી ભર્યાની પહોંચ
- ફોટો
- દિવ્યાંગ હોય તો તે પ્રમાણપત્ર
- પરણિત કિસ્સા માં લગ્નનું પ્રમાણપત્ર
ઉપર જણાવેલ તમામ ડોકયુમેંટ સ્કેન કરીને ઉપલોડ કરવાના હોય છે જો તમે Digilocker માં ડોકયુમેંટ સ્કેન કરીને રાખેલ હોય તો તે પણ અપલોડ કરી શકાય છે.
Digital Gujarat Portal Registration 2023
ડિજિટલ ગુજરાત પોર્ટલ પરની કોઈ પણ સ્કીમ નો લાભ લેવા માટે આ પોર્ટલ પર રજીસ્ટ્રેસન કરવું પડે છે આ રજીસ્ટ્રેશન બિલકુલ ફ્રી છે. દરેક વિધ્યાર્થી કે નાગરિક Citizen login માં પોતાનું અકાઉંટ જાતે બનાવીને રજીસ્ટ્રેશન કરી શકે છે.તમામ શિષ્યવૃત્તિ ની ઓનલાઈન અરજી ઓ digital Gujarat Portal પર સ્વીકારવામાં આવે છે.
How to Apply New Citizen Login ?
Citizen login માં નવું રજીસ્ટ્રેસન કરવા નીચેના સ્ટેપ ને follow કરો.
1. સૌ પ્રથમ DigitalGujarat સર્ચ કરો.
2. જે રિઝલ્ટ જોવા મળે તેમાથી સરકારની અધિકૃત વેબ ખોલો.
3. આ વેબ માં Citizen login પર ક્લિક કરો.
4. નીચે New Registration પર ક્લિક કરો.
5. નીચે માહિતી ભરવા માટે નું એક બોક્સ ખુલશે, તેમાં મોબાઇલ નંબર, Email id અને Capcha ભરી સેવ કરવું.
6. સેવ પર ક્લિક કરવાથી તમારા મો.નંબર પર એક વેરિફિકેશન કોડ આવશે આ કોડ નાખી ને વેરિફિકેશન કરવાનું રહેશે.
7. મો.નંબર વેરિફિકેશન થયા પછી વિધ્યાર્થીએ નામ, પિતાનું નામ, અટક, ફોટો, આઇડી પ્રૂફ વગેરે ઉપલોડ કરવાનું રહેછે.
8. તમામ માહિતી ફરીથી ચેક કરી " Update Profile ” પર ક્લિક કરવાનું રહેશે.
How to Apply for Scholarship 2023
Profile Update કર્યા પછી નીચેના સ્ટેપ ને follow કરવાથી તમે ડિજિટલ ગુજરાત સ્કૉલરશિપ 2023 માટે Apply કરી શકશો.
1. વિધ્યાર્થીએ પોતાના Citizen Login માં login કરવું
2. “ Scholarship Option” પર ક્લિક કરવું
3. Scholarship Option પર ક્લિક કરવાથી ડ્રોપ ડાઉન મેનૂ માં ફાઇનસિયલ વર્ષ બતાવશે.
4. ચાલુ વર્ષ ની અરજી કરવા માટે વર્ષ : 2023-24 સિલેક્ટ કરવું
5. દરેક વિધ્યાર્થી પોતાને લાગુ પડતાં અભ્યાસક્રમ અને જાતિ ના આધારે સ્કીમ સિલેક્ટ કરવી.
6. સ્કીમ સિલેક્ટ કર્યા પછી Apply પર ક્લિક કરવાનું રહેછે.
7. ત્યારબાદ તમારી સામે એક ફોર્મ ખુલછે આ ફોર્મ માં અમુક વિગતો ભરેલી હછે તેમજ જરૂર જણાય ત્યાં સુધારો કરી ફોર્મ પર next પર ક્લિક કરવાનું રહેછે.
8. Next પર ક્લિક કરવાથી Document Upload કરવાનું મેનૂ ખુલશે. ત્યાં માગેલ તમામ ડોકયુમેંટ અપલોડ કરવા.
9. લાસ્ટ માં Apply પર ક્લિક કરી અરજી સબમિટ કરી શકાય છે.
Digital Gujarat Helpline Number
ડિજિટલ ગુજરાત માં અરજી કરતી વખતે કોઈ પણ સમસ્યા આવે કે તકલીફ પડે તો ટોલ ફ્રી નંબર પર કોલ કરી ને માહિતી મેળવી શકાય છે.
18002335500
Digital Gujarat Scholarship Yojana 2021 List
SEBC Scheme
SC Scholarship
- (BCk-6.1) Post Matric Scholarship for SC students (Government of India Scheme)
- (BCk-6.1) Post Matric Scholarship for SC students (Government of India Scheme (Freeship Card Student Only)
- (BCK-5) Post Matric Scholership for SC girls student only (રાજ્ય સરકારની યોજના જેમને 2.50 થી 6 લાખ સુધી વાર્ષિક આવક ધરાવતા)
- (BCK-5) Post Matric Scholership for SC girls student only (રાજ્ય સરકારની યોજના જેમને 2.50 થી 6 લાખ સુધી વાર્ષિક આવક ધરાવતા)
- (BCK-10) Food bill Assistance to SC Students (BCK-11) Fellowship scheme for M.Phil, Ph.D For SC students
- (BCK-12) Instrumental Help to SC Students (Medical, Engineering, Diploma Students Only)
- (BCK-13) Scholarship/Stipend to SC Students for ITI/Professional Courses
- Private Tuition Coaching Assistance to SC Students (Science Stream) (Std:11-12) (BCK-7)
- Tablet Assistance to SC Students (BCK-353)
ST Scholarship Scheme
- VKY-157 Food Bill Assistance in College Attached Hostels
- VKY 164 Instrumental Assistance for First Year Students of Medical ,Engineering , Diploma Courses
- VKY 158 Swami Vivekanand Stipend scheme for ITI Courses (diploma technical professional and industrial courses)
- VKY 156 Post Matric Scholarship for ST Girls Students having annual family income more than 2.50 Lakh
- Umbrella Scheme for Education of ST Students Post-Matric Scholarship
- Umbrella Scheme for Education of ST Students Post-Matric Scholarship (Freeship Card /Medical Loan Student Only)
- Post-Matric Scholarship for girls (Having annual family income more than 2.50 Lac (Freeship Card / Medical Loan Student Only)
- Private Tuition Coaching Assistance to ST Students (Std:11-12)
- Tablet Assistance to ST Students
Higher Education Scheme
- Higher Education Scheme
- Fellowship Scheme
Director Social Defence (સમાજ સુરક્ષા)
- Scholarship for Disable Students (ITI)
- Post Matric Scholarship for Disable Students (College/Institute)