LIFE INSURANCE POLICY DETAIL IN GUJARATI

LIFE INSURANCE POLICY DETAIL IN GUJARATI

અત્યારના સમયમાં મનુષ્યનું આયુષ્ય ખુબજ ઘટી રહ્યું છે. તેમાં અત્યારે ચાલી રહેલી કોરોના જેવી મહામારી ના કારણે વ્યક્તિના સરેરાસ આયુષ્યમાં ખુબજ ઘટાડો જોવા મળી રહ્યો છે. આવા કપરા સમયને પહોચી વળવા દરેક મનુષ્ય પૈસાની બચત કરે છે પરંતુ તે શું યોગ્ય કે પૂરતી છે. તમારા પછી તમારા પરિવારની આર્થિક સહાય માટે વ્યક્તિ વિવિધ Insurance કરાવે છે. જેમકે Medical Insurance, Life Insurance, Health Insurance વગેરે. આજે આપણે આ આર્ટીકલ માં Life Insurance” અંગેની વાત કરવાના છીએ.

Life Insurance શું છે ? What is the life Insurance?

કોણ કોણ Life Insurance Policy નો લાભ લઈ શકે ?

પ્રીમિયમ અને Best Insurance Company અંગેની ગુજરાતીમાં માહિતી મેળવીશું.

હેલ્લો મિત્રો હું KISHAN BAVALIYA આપ સર્વેનું kishanbavaliya.blogspot.com માં સ્વાગત કરુછું.

આજના આપણાં આર્ટીકલ નો ટોપિક છે "Life Insurance”

Life Insurance શું છે? What Is Life Insurance ?

Life Insurance નો ગુજરાતી મતલબ જીવન વીમો ( Jivan Vimo ) એવો થાય છે. જીવન વીમો એ વીમો આપતી કંપની અને વીમો ( Policy ) ધરાવતા વ્યક્તિ વચ્ચેનો કરાર છે. Policy પ્રમાણે કંપની વીમા ધારક વ્યક્તિને ખાતરી આપે છેકેસમગ્ર જીવન દરમિયાન પોલિસી ધારક દ્વારા પ્રીમિયમ ચૂકવવામાં આવે તો પ્રીમિયમ ધારક મૃત્યુ પામે ત્યારે કંપની વિમધારક દ્વારા સૂચવવામાં આવેલ વ્યક્તિને પૈસાની ચુકવણી કરવા બંધાયેલ છે. મળતી Insurance ની રકમ એ policy ધારકના પ્રીમિયમ અને જે પ્લાન લેવામાં આવેલ છે તે આધારે નક્કી કરવામાં આવે છે.

Life Insurance detail in Gujarati


Life Insurance ના ફાયદા Benefits of Life Insurance

Life Insurance એ તમારા નાણાકીય આયોજનનો એક મહત્વનો ભાગ ભજવે છે. તેના દ્વારા તમે તમારા પ્રિયજનનું તમારા મૃત્યુ પછી નાણાકીય ભવિષ્ય સુરક્ષિત કરી શકાય છે.

જીવન વીમો ( Jivan Vimo ) એ તમારા પછી તમારી અંતિમ ક્રિયા તેમજ તમારા પરિવાર જનોની નાણાકીય સલામતીનીજાળ પ્રદાન કરે છે. Life Insurance ના લાભોનો ઉપયોગ કાઇરીતે કરીશકાય તે વિષે જાણીએ.

અંતિમ ખર્ચ ચૂકવવા Paying Final Costs

Life Insurance Policy નો ઉપયોગ તમારા મૃત્યુ પછી તમારી અંતિમ ક્રિયાના ખર્ચ ચૂકવવા થઈ શકે છે. આ ખર્ચ માં અંતિમ ક્રિયા, અંતિમ વિધિ,અગ્નિસંસ્કાર વગેરેને Life Insurance Policy દ્વારા આવરીલેવામાં આવે છે. આ ઉપરાંત દવાખાનાના લાસ્ટ બિલ એસ્ટેટ સેટલમેન્ટ ખર્ચ અને અન્ય ખર્ચ નો પણ સમાવેશ થાય છે.

દેવું ચૂકવવા Life Insurance Policy નો ઉપયોગ.

જો તમે મૃત્યુ પામો છો તો તમારી Life Insurance Policy ની મદદથી તમારા બાળકો તેમની ટ્યુસન ફી, કોલેજ ફી કે અન્ય Loan ની ચુકવણી કરી શકે છે. Credit Card Bill કે Car Loan જેવા દેવાની ચુકવણી કરી શકાય છે.

વારસો આપવા Life Insurance Policy

કેટલાક લોકો પોતાના પ્રિયજનોને વારસો આપવા માગતા હોય છે . તેઓ વારસા માટે લાઇફ ઇન્સ્યોરન્સ પોલિસી ખરીદે છે. જેથી તેમના મૃત્યુ પચે તે પોલિસી ની રકમ તેમના પ્રિયજનન કે પ્રિયજનોને મળે તે માટે તેમણે પોલિસી માં તેમના નામ ઉમેરવાના હોય છે.

પોતાના પછી પરિવારની આર્થિક સહાય માટે Life Insurance Policy

કેટલાક લોકો ને તેમના મૃત્યુ પછી પરિવારની આવક અંગેની ચિંતા હોય છે તેથી તેઓ આ પોલિસી લે છે જેથી તેમના મૃત્યુ પછી પોલિસી ની નાણાકીય સહાય માટે તેઓ Life Insurance Policy લે છે.

Income Tex બચત માટે Life insurance

અમુક Life Insurance Tex Free હોય છે તેથી લોકો પોતાની Income માં Tex ની બચત માટે policy ખરીદે છે.

Life Insurance એ એક સંવેદનશીલ વિષય છે પરંતુ જો તમારા સાથે કોઈ અણધારી ઘટના બને તો તમારા પરિવારને આર્થિક સહાય મળી રહે તે હેતુ થી આ ખુબજ જરૂરી Policy છે.

Reasons why you should consider buying child Life Insurance

Reason 1 :

The time and resources to grivev.

Reason 2:

Cash Value and living benefits

Reason 3:

They’ll always be insured.

Reason 4:

Guaranteed insurability

Reason 5:

A locked-in rate.


જીવન વીમાના પ્રકારો. Types of Life Insurance

1. Term Life Insurance / ટર્મ લાઇફ ઇન્સ્યોરન્સ

Term Life Insurance એ મૂળભૂત, સામાન્ય અને દરેક ને પોસાય તેમ હોય છે. Insurance અંતર્ગત તમારે કોઈ Life Insurance Policy કોઈ ચોક્કસ સમય માટે ખરીદવાની હોય છે. જો તમે આ સમય ગાળા દરમિયાન મૃત્યુ પામો છે તો Insurance Company તમને વિમાની રકમ ચૂકવવા બંધાયેલી છે. તેથી વીમા કંપની તમારા લાભાર્થીને ફેસ વેલ્યૂ ચૂકવે છે.

Term Insurance Policy એ સમયા રીતે 1 થી 30 વર્ષ ના સમયગાળા માટે ખરીદી શકાય છે. જો વ્યક્તિને અમુક સમય માટેજ Life Insurance ની જરૂર હોય તો આ પ્રકારની પોલિસી ખરીદી શકાય છે.

2. કાયમી જીવન વીમો / Permanent Life Insurance

Permanent Life Insurance Policy પ્રમાણે તમે જીવો ત્યાં સૂનધિ તમે પ્રીમિયમ ભરો છે અને તમારા મૃત્યુ પછી તમારા સબંધી કે લાભાર્થીને રકમ ચૂકવવામાં આવે છે. આ જીવન વીમો સામાન્ય બચત ની જેમ આવે છે. Permanent Life Insurance Policy ના મુખ્ય ત્રણ ભાગ છે.

  1. સંપૂર્ણ જીવન વીમો Whole Life Insurance
  2. સાર્વત્રિક જીવન વીમો Universal Life Insurance
  3. ચલ જીવન વીમો Variable Life Insurance

A.) સંપૂર્ણ જીવન વીમો Whole Life Insurance

આ પ્રકારના Permanent Life Insurance માં એ જ પ્રીમિયમ હોય છે. જે પોલિસી ના સમગ્ર સમય દરમિયાન સમાન રહે છે. આ પોલિસી માં તમે ભંડોળ ઉછીનું લઈ શકો છે કે તમારી પોલિસી ને ફેસ વેલ્યૂ માટે સોંપી શકો છો.

B.) સાર્વત્રિક જીવન વીમો Universal Life Insurance

સાર્વત્રિક જીવન વીમો Universal Life Insurance એક પગલું આગળ વધેલ છે. તમારી પચે જે કવરેજ છે તેનું તમે તમારા રોકડ-મૂલ્ય ખાતામાં નાણાં એકઠા થયા પછી તમારા પ્રીમિયમ ની આવર્તન તેમજ રકમમાં ફેરફાર કરી શકો છો. એ યાદ રખાવું જરૂરી છે કે તમારા પ્રીમિયમ ફેરફાર કરવાથી મૃત્યુ ના લભ માં ઘટાડો થઈ શકે છે.

C.) ચલ જીવન વીમો Variable Life Insurance

ચલ જીવન વીમો Variable Life Insurance બીજા જીવન વીમા ની જેમ જ મુરટ્યું સુરક્ષા આપે છે પરંતુ પરંતુ તમારી રોકડ મૂલ્યનું રોકાણ કઈ રીતે કરવું તેની સગવડ આપવામાં આવે છે.

LIFE INSURANCE PRIMIUM CALCULATOR 

Top 7 Life Insurance Company in India

1.Max Life Insurance Company

2. HDFC Life Insurance Company

3. Tata AIA Life Insurance Company

4. Pramerica Life insurance Company

5. Exide Life Insurance Company

6. Reliance Life Insurance Company

7. Cnara HSBC Life Insurance Company

દરેક વ્યક્તિએ પોતાનો કીમતી સમય કાઢીને આ આર્ટીકલ વાછયું તે બદલ દરેકનો ખૂબ ખૂબ આભાર. જો આ માહિતી તમને પસંદ આવી હોય તો તમારા મિત્રોને share કરવા વિનંતી. જો Life Insurance ને લગતી કોઈ માહિતીમાં સમજણ ના પડે તો નીચેના કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરવી અથવા તમારા નજીકના Insurance Agent નો સંપર્ક કરવો. આવી અવનવી માહિતી મેળવવા માટે 9664507167 નંબર તમારા વોટસપ ગ્રૂપ માં એડ કરવો અને Instagram માં ZARUKHO Follow કરો.

Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Join Us

GK, ધોરણ 6 થી 8, નોકરી કે અન્ય માહિતી ગુજરાતીમાં મેળવવા અને અન્ય તમામ માહિતી માટે અમારી સાથે જોડાવ... 
JOIN WhatsApp
JOIN Telegram

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Ok, Go it!