CAR INSURANCE
CAR INSURANCE POLICY DETAILS | Car insurance online check
Type of Car Insurance | Best car insurance in India
Most common type of car insurance | How to renew car insurance
Type of car Insurance Coverage
અત્યારે વધી રહેલા અકસ્માતોને જોતા કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર દ્વારા વાહનોને લગતા વિવિધ નિયમો બનાવવામાં આવ્યા છે, તેમનો એક નિયમ એટલે કે Vehicle Insurance Policy જેમાં Car Insurance, Bike Insurance, Track Insurance વગેરેનો સમાવેશ કરવામાં આવેલ છે.
હું KISHAN BAVALIYA આપ સર્વેનું kishanbavaliya.blogspot.com માં સ્વાગત કરું શું. આજે આપણે આ આર્ટીકલમાં CARINSURANCE અને TYPE OF CAR INSURANCE અંગેની માહિતી આપવાની છે. તો દરેકને સંપૂર્ણ આર્ટીકલ વાંચવા વિનંતી.
What is Car Insurance?
Car Insurance એ Car અને કાર ડ્રાઈવર ની Insurance Policy છે. જે અકસ્માત કે અન્ય રીતે થતાં કાર, કાર ડ્રાઈવર કે મુસાફરોને આર્થિક કવરેજ પૂરું પડે છે. car insurance near me
Type of Car Insurance Policy in India
Third Party Car Insurance
Comprehensive Car Insurance
Pay as You Drive Insurance
Car Insurance policy Details and Best Company 2022 |
અત્યારે વધીરહેલા અકસ્માતો અને હિટ એન્ડ રન કેસ ના કારણો લોકો વિવિધ Insurance Policy લઈ રહ્યા છે. જેમની એક Policy એટલે Car Insurance. લોકો Policy લે છે પરંતુ તેના અંગેની સંપૂર્ણ માહિતી તેમના જોડે હોતી નથી માટે ની છે આપણે Type of Car Insurance ની માહિતી મેળવીએ.
Type of Car Insurance
car Insurance ના મુખ્ય 6 પ્રકારો છે. Liability( જવાબદારી ), Collision( અથડામણ ), Comprehensive( વ્યાપક ), Personal Injury Protection( PIP ), Medical Payment(MedPay) અને Uninsured/Underinsured motorist coverage ( વીમા વિનાનું / ઓછા વીમા વિનાનું મોટર ચાલક કવરેજ ).
The Six Type of Car Insurance Policy
1. Liability ( જવાબદારી )
અકસ્માત પછી અન્યના ખર્ચા માટેની ચુકવણી કરે છે.
2. Collision ( અથડામણ )
અકસ્માત પછી પોલિસી ધારક ની કાર રીપેર અથવા બદલવા માટે ચુકવણી કરે છે. ફાઇનન્સ કે લીઝ પર લીધેલી કાર માટે જરૂરી છે.
3. Comprehensive ( વ્યાપક )
વાહનને અકસ્માત સિવાયના કોઈપણ કારણે થયેલા નુકશાનની ચુકવણી કરે છે. લીઝ કે ફાઇનન્સ વળી કાર માટે જરૂરી છે.
4. Personal Injury Protection ( વ્યક્તિગત ઇજા થી રક્ષણ )
અકસ્માત થયા પછી પોલિસી ધારક ને મેડિકલ ના બિલ, હોસ્પિટલ નું બિલ વગેરે ચૂકવવામાં મદદ કરે છે.
5. Medical Payments ( તબીબી ચૂકવણીઓ )
અકસ્માત પછી પોલિસી ધારક ના ચૂકવણીનો ખર્ચ આપે છે.
6. Uninsured / Underinsured Motorist ( વિમાવિનાના / ઓછા વીમા વિનાનું મોટર ચાલક કવરેજ )
વાહનના અકસ્માત પછી વાહનના તેમજ તબીબી ખર્ચ ને આવરી લે છે.
Most Type Of Car Insurance
1. Liability Car Insurance
what It Covers ( શું આવરી લે છે )
થયેલા અકસ્માત પછી અન્ય લોકો ના મેડિકલ ના ખર્ચ અને વાહનની મરામત ને અવરિલે છે. આ પોલિસી તમારા કે તમારા મુસાફરોના ખર્ચ ને આવરીલેતું નથી.
Who Should Get It ( તે કોને લેવું જોઈએ )
દરેક રાજયમાં કાયદેસર વાહન ચલાવવા માટે Liability Car Insurance જરૂરી છે.
2. Collision Car Insurance ( અથડામણ કાર વીમો )
what It Covers ( શું આવરી લે છે )
જો તમે અન્યા કોઈ વાહન સાથે અથડાવ કે કોઈ સ્થિર રહેલી વસ્તુ સાથે અથડાવથી કાર ને નુકસાન થાય તે અથડામણ કાર વીમા ની અંદર આવરી લેવામાં આવે છે.
Who Should Get It ( તે કોને લેવું જોઈએ )
જો તમે કાર લોન કે લીઝ પર લીધેલ હોય તો આ Collision Car Insurance ( અથડામણ કાર વીમો ) લેવો જરૂરી છે. કે પસી જો કાર અથડાયા પસી બદલવી કે રીપેર કરવી પોસાય તેમ ના હોય તો આ પોલિસી લેવી ખુબજ હિતાવહ છે.
3. Comprehensive Car Insurance ( વ્યાપક કાર વીમો )
what It Covers ( શું આવરી લે છે )
આ વીમા અંતર્ગત તમારા વાહનને અકસ્માત સિવાય થયેલા નુકશાન જેમકે તોડફોડ કે કુદરતી આફતોના કારણે થયેલા નુકશાનને આવરી લે છે.
Who Should Get It ( તે કોને લેવું જોઈએ )
જો તમે કાર લોન કે લીઝ પર લીધેલ હોય તો આ Collision Car Insurance ( અથડામણ કાર વીમો ) લેવો જરૂરી છે. કે પસી જો કાર અથડાયા પસી બદલવી કે રીપેર કરવી પોસાય તેમ ના હોય તો આ પોલિસી લેવી ખુબજ હિતાવહ છે.
4. Personal Injury Protection ( વ્યક્તિગત ઇજા થી રક્ષણ ) (PIP)
what It Covers ( શું આવરી લે છે )
અકસ્માત થયા પછી તમારા અને તમારા મુસાફરોના તબીબી ખર્ચ, હોસ્પિટલ ના બિલ તેમજ આરોગ્ય વીમા દ્વારા આવરીલેવાતા તમામ ખર્ચ અને અંતિમ સંસ્કાર તમામ ખર્ચ ને આવરી લેવામાં આવે છે.
Who Should Get It ( તે કોને લેવું જોઈએ )
જે રાજ્ય માં PIP ફરજિયાત છે તેવા 13 રાજ્યો ના ડ્રાઇવરે. જો તમારે જરૂર ન હોય તો પણ PIP ખરીદવું જોઈએ જે તમને તમારા ભારે મેડિકલ બિલ સામે રક્ષણ આપે છે.
5. Medical Payments( MedPay ) Coverage ( તબીબી ચૂકવણીઓ )
what It Covers ( શું આવરી લે છે )
તમારા, તમારા મુસાફરો તેમજ તમારા ઘરના સભ્યો દરેક ને અવરિલે છે. આ પોલિસી અંતર્ગત તમામ પોલિસી ધારકનો મેડિકલ ખર્ચ ચૂકવે છે.
આ પણ વાંચો :: જીવન વીમા પોલિસી
Who Should Get It ( તે કોને લેવું જોઈએ )
આ પોલિસી શક્ય હોય ત્યાં સૂનધિ દરેક ડ્રાઇવરે ખરીદવી જોઈ એ જે મેડિકલ પોલિસી ને પૂરક બનાવે છે.
6. Uninsured / Underinsured Motorist ( વિમાવિનાના / ઓછા વીમા વિનાનું મોટર ચાલક કવરેજ )
what It Covers ( શું આવરી લે છે )
આ વીમો એ તમને કે તમારા વાહનને થયેલા નુકશાનની ભરપાઈ કરવા માટે જવાબદાર વીમો નથી.
Who Should Get It ( તે કોને લેવું જોઈએ )
જો તમારી જોડે PIP જેવી વીમા પોલિસી ન હોય તો આ ખરીદવું જોઈ એ.
CAR INSURANCE IN INDIA 2022
car insurance online .Car Insurance Starting @ Only 2072/Year* in policy bazaar
Best Car Insurance Policy in India 2021
Car Insurance policy લેતા સમયે ધ્યાન રાખવા જેવી બાબતો.
- આ policy અંતર્ગત કઈ કઈ વસ્તુ કવરેજ થાય છે.
- Car Insurance ની Online તુલના કરવી.
- વીમા રાશિ નું દવા પ્રમાણ પત્ર
Online Car Insurance 2021 ના ફાયદા
- કોઈ એજંટ ની જરૂર નહીં
- કોઈ પણ paper work નહીં
- સમય નો બચાવ અને નાણાં નો વ્યય નહીં
- Policy Payment remainder
- Cash Les સુવિધા
- Online Compere benefit
Car Insurance Policy claim કેવીરીતે કરવો
કાર માલિક દ્વારા કોઈ સમયે car insurance policy નો claim કરવાનો થાય તો નીચેની વાત નું ધ્યાન રાખવું જોઈ એ
1. ક્લેમ કરતાં સમયે સંપૂર્ણ જાણકારી તૈયાર હોવી જોઈએ.
2. અકસ્માત થયાનો સમય અને તારીખ તેમજ સ્થળ ની માહિતી
3. ડ્રાઈવરણું નામ લાઇસન્સ અને તેના વિષેની માહિતી
4. Car Insurance Policy Number
5. અંદાજિત નુકશાન અને ખર્ચ
6. અકસ્માત ની થોડી માહિતી
Car Insurance Policy FAQ
1. Car Insurance Policy ક્યારે રિન્યૂ કરવી જોઈએ?
– Car Insurance Policy ને તેની એક્સપાઇરી તારીખ ની પહેલા રિન્યૂ કરવી જોઈએ જેથી પોલિસી માં કઈ અડચણ ન આવે અને નો ક્લેમ બોનસ નો લાભ મેળવી શકાય.
2. એક વર્ષ માં કેટલી વખત ક્લેમ કરી શકાય?
– ક્લેમ કરવામાટેની મર્યાદા દરેક કંપની માં અલગ અલગ હોય છે. ઘણી કંપનીઓ 1 વર્ષ માં ઘણી વખત ક્લેમ કરવાનો મોકો આપે છે.
3. CNG કે LPG કીટ લગાવેલ ગાડી Car Insurance માટે ક્લેમ કરી શકે ખરી?
– CNG કે LPG કીટ લાગ્યાવ્ય પછી જો તેનું રજીસ્ટ્રેસન કરાવેલ હોય અને RC BOOK માં હોય તો ક્લેમ કરી શકાય છે.
4. કૈશલેસ સુવિધા શું છે?
– આ સુવિધામાં કંપની તમને હાથ પર કોઈ પણ પૈસા આપતી નથી પરંતુ થયેલ તમામ ખરચ જે તે ગેરેજ કે હોસ્પિટલ માં આપે છે.
5. Car Insurance Policy Online ખરીદવા માટે કેટલો સમય લાગે છે?
– થોડીક મિનિટો કરતાં વધુ સમય લાગતો નથી
તમે તમારો કીમતી સમય કાઢી ને આ આર્ટીકલ વાછયું તે બદલ ખૂબ ખૂબ આભાર. જો તમને Car Insurance Policy Online અંગે કોઈ પણ પ્રકારની મૂંઝવણ હોય તો નીચે Comment બોક્સ માં Comment કરવી. જો આર્ટીકલ પસંદ આવે તો અન્ય મિત્રો કે social media પર shear કરવા વિનંતી.
THANK YOU