Why this lockdown ?
લોક ડાઉન શા માટે ?
આ લોક ડાઉન શ માટે રાખવામા આવેલું છે, આનાથી શું ફરક પડસે આવા ઘણા પ્રશ્નો આપના મનમાં ચાલી રહ્યા હશે.
તો ચાલો આપણે lockdown (લોક ડાઉન ) ઍક સરળ અને સમજાય તેવી ભાષામાં સમજીએ
આપના દેશ માં હાલ જે પ્રમાણેની મેડિકલ ફેસેલેટી છે તે પ્રમાણે અમુક ટકા લોકો ને જ આપણે ઇસોલેસન વોર્ડ માં દાખલ કરી શકીશું.
જો કોઈ કારણસર પોઝેટિવ કેસ માં વધારો થસે તો આપણાં પાસે પૂરતી મેડિકલ ફસેલેટી પહોચાડી શકશે નહીં.
જો સંપૂર્ણ પણે લોકડાઉનનું પાલન કરવામાં નહીં આવે તો અમુક સમય એવો આવશે કે ક્યાં વ્યક્તિને વેન્ટિલેટર પર રાખવા કોને નહીં તે નક્કી કરવું ઘણું અઘરું થઈ જશે.
Why this lockdown ? લોક ડાઉન શા માટે ? સરળતાથી સમજવા માટે નીચેનો વિડીયો જોવા વિનંતી
watching the video