Some Questions and Answers Corona.
some questions and answers corona
કોરોના અંગેના કેટલાક સવાલો અને તેના જવાબો.
- કોરોના વાઇરસ ક્યાં સુંધી જીવતો રહે છે? :- કાગળ,લાકડું,કાપડ પર 10 કલાક અને કાચ,પ્લાસ્ટિક પર વધારે સમય જીવંત રહે છે.
- કોરોનાની આશંકા હોય તો કોનો સંપર્ક કરવો? :- આ માટે હેલ્પલાઇન નંબર 104 આપેલ છે.
- શું દરેક કોરોનાગ્રસ્તની મોતની શક્યતા છે? :- ના, 80% દર્દીઓ 2 અઠવાડીયામાં સાજા થઇજાય છે.
- જો કોરોનાના લક્ષણો દેખાય તો શું કરવું? :- કોરોનાના 2 થી 14 દિવસમાં સામે આવે છે. તાવ - શરદી જેવા લક્ષણો હોય છે. ગભરાવું નહીં ચેકઅપ કરવો.
- ઘરમાં કોઈ કોરોનાગ્રસ્ત હોય તો શું કરવું ? :- ઘરમાં માસ્ક પહેરો સેનિટાઈજરનો ઉપયોગ કરો,પીડિતથી દૂર રહો.
- ગંભીર લક્ષણો વાળા દર્દીઓ નું શું થાય ? :- ગંભીર લક્ષણો વાળા 3 થી 6 અઠવાડીયામાં સારા થઈ જાય છે.
- કોરોનાના પરીક્ષણ માટે ઘરે થી સેમ્પલ આપી શકાય ? :- આ માટે લેબોરેટરી નક્કી કરેલી છે. હેલ્પ લાઇન નંબર 104 પર કોલ કરવો.
- શું લસણ ખાવાથી કોરોનનો ચેપ ન લાગે? :- અત્યાર સુંધિ આવું કોઈ વૈજ્ઞાનિક પ્રમાણ નથી મળ્યું.
- શું બાળકોને પણ કોરોનાનો ખતરો છે? :- 18 વર્ષથી ઓછી ઉંમરનાને ચેપ ની શક્યતા 2 % જેટલીજ છે.
- મેડિકલ માસ્ક નો ઉપયોગ કેટલા સમય સુંધી કરવો જોઈએ? :- વધુમાં વધુ 8 કલાક, જો માસ્ક પલાળી જાય તો તરતજ બદલી નાંખો.
- કોરોના વાઇરસ કેટલો ઘાતક છે? :- કોરોનાનો મૃત્યુદાર 2% જેટલોજ છે. પરંતુ તેના લક્ષણો જલદીથી ખબર પડતાં નથી તેથી વધારે ખતરનાખ ગણી શકાય .
- Where does Corona Virus Live? : - Lives on paper, wood, cloth for 10 hours and more time on glass, plastic.
- Who to contact if Corona is in doubt? Helpline number 104 is given for:
- Is every coroner likely to die? : - No, 80% of patients recover within 2 weeks.
- What to do if you see corona symptoms? : - Corona is exposed in 2 to 14 days. Fever - There are symptoms like colds. Don't panic
- What to do if there is a coronary in the house? : - Wear a mask at home, use a sanitizer, stay away from the victim.
- What happens to patients with severe symptoms? : - Symptoms get better in 3 to 6 weeks.
- Can samples be given at home for coronary testing? : - The laboratory is prescribed for this. Calling help line number 104.
- Does eating garlic not cause coronary infection? No scientific evidence has been found so far.
- Do children also have the risk of corona? : - Under 18 years of age the chances of infection are 2%.
- How long should the medical mask be used? : - Maximum 8 hours, immediately change if mask is soaked.
- How Deadly is a Corona Virus? : - Coronary mortality is about 2%. But its symptoms are not immediately known, so it can be considered a high risk.
ઘરમાં રહો સુરક્ષિત રહો.
Stay home stay safe.
JB Education
Free Education.