Basic Details of Number


https://kishanbavaliya.blogspot.com/
Free Education


સંખ્યાઓ ની સમજ 

  1. પ્રાકૃતિક સંખ્યાઓ

  • 1,2,3,4,5,6............ વગેરે પ્રાકૃતિક સંખ્યાઓ છે.
  • પ્રાકૃતિક સંખ્યાઓ અનંત છે.
  • પ્રાકૃતિક સંખ્યાઓ ને ‘N’ વડે દર્શાવાય છે.
  • 1’ એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે.
  • 1” એ વિશિષ્ટ સંખ્યા છે.
  • 1” એ ગુણાકાર અને ભાગાકાર માટે તટસ્થ સંખ્યા છે.


  1. પૂર્ણ સંખ્યાઓ


  • 0,1,2,3,4,5,6................ વગેરે પૂર્ણ સંખ્યાઓ છે.
  • પૂર્ણ સંખ્યાઓ અનંત છે.
  • પૂર્ણ સંખ્યા = 0 + પ્રાકૃતિક સંખ્યાઓ
  • પૂર્ણ સંખ્યાઓ ને " W " વડે દર્શાવય છે.
  • સૌથી નાની પૂર્ણ સંખ્યા "0” છે.
  • 0” એ સરવાળા અને બાદબાકી માટે તટસ્થ છે.

C) પૂર્ણાકસંખ્યાઓ

  • ...........-3,-2,-1,0,1,2,3.......…
  • પૂર્ણાક સંખ્યાઓ માં ધન, શૂન્ય અને ઋણ સંખ્યા નો સમાવેશ થાય છે.
  • પૂર્ણાક સંખ્યાઓ ને "Z” વડે દર્શાવાય છે.

D) સંમેય સંખ્યાઓ

  • જો A અને B બંને પૂર્ણાક હોય તથા B સુન્યોતર પૂર્ણાક હોય અને A ≠ B હોય તો A/B ને સંમેય સંખ્યા કહેવાય.
  • 2/5 , 0.25, 3/5 વગેરે
  • સંમેય સંખ્યાઓ ને Q વડે દર્શાવાય છે.


E) અસંમેય સંખ્યાઓ


  • સંમેય ના હોય તેવી બધી સંખ્યા ને અસંમેય સંખ્યાઓ કહેવાય છે.
  • 1.23452.....… , પાઇ (π) વગેરે.


F) વાસ્તવિક સંખ્યાઓ


  • આમાં દરેક પ્રકારની સંખ્યાઓ નો સમાવેશ થાય છે.
  • વાસ્તવિક સંખ્યાઓ ને R વડે દર્શાવાય છે.
  • N ϲ W ϲ Z ϲ Q ϲ R


  • નિરપેક્ષ મૂલ્ય

  1. કોઈ પણ પ્રકારના ચિન્હ ને ધ્યાનમાં લીધાવગર સંખ્યા ના આંકડાકીય મૂલ્ય ને નિરપેક્ષ મૂલ્ય કહેવાય.
  2. 6 નું નિરપેક્ષ મૂલ્ય = “6”
  3. -4 નું નિરપેક્ષ મૂલ્ય = “4”

  • સ્થાન કિમત


  1. કોઈપણ સંખ્યાના અંક ની કિમત તેના સ્થાનના આધારે નક્કી કરવામાં આવે છે.
  2. આ કિમત ને સ્થાન કિમત કહેવાય.
  3. 2345 માં
5 એ એકમ ના સ્થાને છે. = 1
4 એ દસક ના સ્થાને છે. = 4*10= 40
3 એ સો ના સ્થાને છે. = 3*100= 300
2 એ હજાર ના સ્થાને છે. = 2*1000=2000
I = 1
VI = 6
XI = 11
XVI = 16
XXX = 30
CC = 200
II = 2
VII = 7
XII = 12
XVII = 17
XL = 40
CD = 400
III = 3
VIII = 8
XIII = 13
XVIII = 18
L = 50
D = 500
IV = 4
IX = 9
XIV = 14
XIX = 19
XC = 90
DC = 600
V = 5
X = 10
XV = 15
XX = 20
C = 100
M = 1000


https://kishanbavaliya.blogspot.com/




  • Understanding of numbers

Natural numbers


1,2,3,4,5,6 ............ etc are natural numbers.

Natural numbers are infinite.

Natural numbers are denoted by ‘N’.

‘1’ is the smallest natural number.

"1" is a special number.

“1” is a neutral number for multiplication and division.

whole numbers


0,1,2,3,4,5,6 ................ etc. are whole numbers.

The integers are infinite.

Integer = 0 + natural numbers

Complete numbers are denoted by "W".

The smallest whole number is "0".

“0” is neutral for addition and subtraction.

 Integers

...........- 3, -2, -1,0,1,2,3 .......

Integer numbers include positive, zero and negative numbers.

Integer numbers are denoted by "Z".


 Synchronous numbers

If both A and B are integers and B is an integer and A is B then A / B is called a coordinate number.

2/5, 0.25, 3/5 etc.

Symbolic numbers are denoted by Q.




 Asymmetric numbers


All numbers that are not coordinated are called asynchronous numbers.

1.23452 .....…, pi (π) etc.



 Real numbers


This includes all types of numbers.

Real numbers are denoted by R.

N ϲ W ϲ Z ϲ Q ϲ R

Absolute value

The numerical value of a number regardless of any kind of symbol is called absolute value.

Absolute value of 6 = "6"

Absolute value of -4 = "4"


Location price


The value of a digit of any number is determined by its location.

This value is called the location value.

In 2345

5 is in place of the unit. = 1

4 is in place of the decade. = 4 * 10 = 40

3 is in place of one hundred. = 3 * 100 = 300

2 is in place of a thousand. = 2 * 1000 = 2000

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Join Us

GK, ધોરણ 6 થી 8, નોકરી કે અન્ય માહિતી ગુજરાતીમાં મેળવવા અને અન્ય તમામ માહિતી માટે અમારી સાથે જોડાવ... 
JOIN WhatsApp
JOIN Telegram

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Ok, Go it!