આજે કંઈક કહેવાનું મન થઈ ગયુ



https://kishanbavaliya.blogspot.com/
Free Education


   આજે કંઈક કહેવાનું મન થઈ ગયુ

મારા વ્હાલા બાળકો માટે 🎈હાલ ની કોરોના ની મહામારી ને કારણે શાળા બંધ છે.શિક્ષણ કાર્ય બંધ નથી....શાળા એ તો જઈએ જ છીએ..બાળકો ને ફૉન થી પણ મળીએ છીએ...ક્યાંક બાળક ના મળે તો તેનાં વાલી નો ફૉન થી સંપર્ક થાય છે..બાળકો કુશળ છે...એના સમાચાર પણ પૂછીએ છીએ...અત્યાર સુધી ચૉક duster જ્ઞાન્કુંજ બધુ જ વાપરતા હતા....પણ બાળકો સાથે હતા...પાસે હતા....આજે પણ બધુ જ છે....tecnology,social મીડિયા,smart ફૉનૅ,whats app...પણ છે....સંપર્ક પણ થાય છે..પણ....નથી....તો ...માત્ર........
.....

બાળકો નો કિલકિલાટ..સુમધુર પ્રાર્થનો નો અવાજ...ઢોલ મંજિરા સહિત નો સવાર ની પ્રાર્થના નો સંગાથ..બાળકો નો મેડમ...સાહેબ  નો અવાજ.....પ્રવૃત્તિ કરતા બાળકો ....ધમાલ મસ્તી હાસ્ય ના ફુવારા ....આ બધુ નથી...પણ તમારા વગર ખાલીપો અનુભવાય છે....

ત્યારે આજે મારા તમારા જેવા મોટા ભાગ ના શિક્ષકો ઘણુ બધુ કરી રહ્યા છે....બાળકો ના home learning માટે.....ત્યારે...શિક્ષક હોવા નો ગર્વ છે....કે બાળકો માટે બનતુ બધુ જ બધુ કરી છુટવાની  તમન્ના તો છે જ...અને કરીયે પણ છે....તો આ અમારો એક નાનકડો  પ્રયાસ....

Homelearning .....બાળકો સુધી પહોચવનો એક નાનકડો પ્રયાસ.....



Today I felt like saying something. For my dear children, the school is closed due to the epidemic of corona. Education work is not closed .... We have to go to school .. We also meet the children by phone ... If a child is not found somewhere, his guardian is contacted through the phone..the children are skilled ... we also ask for his news ... till now chak duster gyankunj used everything .... but was with the children ... There were .... even today there is everything .... technology, social media, smart phone, whats app ... there is also .... contact is also done..but .... no .... then ... only ........

The chirping of children .. the sound of melodious prayers ... the company of morning prayers including drum manjira .. the madam of children ... the voice of sir ..... children doing activities .... ... this is not all ... but without you it feels empty ....

So today most of my teachers like you are doing a lot .... for the home learning of the children ..... then ... I am proud to be a teacher .... or to do everything that happens for the children. Tamanna is there ... and let's do it too .... so this is a small effort of ours ....

Homelearning ..... A small effort to reach out to children ..

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Join Us

GK, ધોરણ 6 થી 8, નોકરી કે અન્ય માહિતી ગુજરાતીમાં મેળવવા અને અન્ય તમામ માહિતી માટે અમારી સાથે જોડાવ... 
JOIN WhatsApp
JOIN Telegram

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Ok, Go it!